- સ્પોર્ટસ

આઇસીસીએ શ્રીલંકન ક્રિકેટ બોર્ડ પરનું સસ્પેન્શન હટાવી લીધું
દુબઈ: ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ શ્રીલંકાના ક્રિકેટ બોર્ડ પર ગઈ 10મી નવેમ્બરે લાગુ કરેલું સસ્પેન્શન રવિવારે પાછું ખેંચી લીધું હતું.શ્રીલંકન ક્રિકેટ બોર્ડમાં શ્રીલંકાની સરકારની દખલગીરી થતી હોવાના કારણસર આઇસીસીએ સસ્પેન્શનનું પગલું લીધું હતું.આઇસીસી હંમેશાં આગ્રહ રાખે છે કે એની હેઠળના…
- નેશનલ

બિહારના રાજકીય ભૂકંપની લોકોએ સોશિયલ મીડિયા પર લીધી મજા! ‘પલટુરામ’ના આ મીમ્સ થયા વાયરલ
આજે બિહારમાં થયેલી રાજકીય ઉથલપાથલની સોશિયલ મીડિયામાં લોકોએ ભારે મજા લીધી છે. આખા દિવસ દરમિયાન નીતીશકુમાર પર બનેલા અનેક ફની મીમ્સ વાયરલ થયા હતા. https://twitter.com/i/status/1751513370891870331 વારંવાર સત્તા પરિવર્તન કરવાને કારણે સોશિયલ મીડિયા પર લોકો નીતીશકુમારને ‘પલટુરામ’ કહીને સંબોધી રહ્યા છે.…
- મનોરંજન

બૉલીવૂડની આ ટોચની અભિનેત્રી કરશે લાઈવ કોન્સેર્ટ, શૅર કર્યો વીડિયો
મુંબઈ: બૉલીવૂડની ટોચની અભિનેત્રીમાંથી એક પરિણીતી ચોપરા પોતાના એક નવા ટેલેન્ટથી ચાહકોનું દિલ જીતવાની તૈયારી કરી રહી છે. ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવ્યા પછી હવે પરિણીતીએ સિંગિંગમાં પોતાના કરિયરની શરૂઆત કરી દીધી છે. તાજેતરમાં પરિણીતીએ તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો…
- સ્પોર્ટસ

IND VS ENG ક્યાં શું ભૂલ થઈ એ કહેવું મુશ્કેલ: ROHIT SHARMA
હૈદરાબાદ: ક્રિકેટજગતમાં શ્રેષ્ઠ સ્પિનરો તૈયાર કરવા માટે જાણીતા ભારતે રવિવારે ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે પાંચ મૅચવાળી સિરીઝ પહેલી ટેસ્ટમાં આઘાતજનક પરાજય જોવો પડ્યો. ભારતીય સ્પિનરોએ મૅચ પર મજબૂત પકડ જમાવીને પચીસમી જાન્યુઆરીએ ટેસ્ટની શરૂઆત કરી હતી, પણ પછીથી ઇંગ્લૅન્ડના સ્પિનરો (ખાસ…
- આપણું ગુજરાત

Filmfare Awards: કાર્તિક આર્યને તેની પર્ફોર્મન્સ પહેલા ગુજરાત વિશે શું લખ્યું?
આજે બોલીવુડના સિતારા ગુજરાતની ધરતી પર ધમાલ મચાવવા આવી પહોંચ્યા છે.કાર્તિક આર્યને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પર્ફોર્મન્સની તૈયારીઓ વિશેની પોસ્ટ મુકી હતી, તેણે કેપશનમાં લખ્યુ, “ગુજરાત માટે તૈયાર, સવારે-3:30 કલાકે રિહર્સલ.” પોસ્ટમાં તેણે પોતાની ફિલ્મ સત્યપ્રેમ કી કથાનું ‘ગુજ્જુ પટાકા’…
- સ્પોર્ટસ

યાનિક સિનર ઑસ્ટ્રેલિયન ઓપન જીતનારો પ્રથમ ઇટાલિયન ખેલાડી
મેલબર્ન: ઇટલીના બાવીસ વર્ષના યાનિક સિનરે અહીં ઑસ્ટ્રેલિયન ઓપન ટેનિસની મેન્સ સિંગલ્સ ફાઇનલમાં રશિયાના ડૅનિલ મેડવેડેવ સામે પહેલા બે સેટમાં હાર જોયા પછી બાકીના ત્રણ સેટ જીતીને પહેલી વાર ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી લીધું હતું. સિનરની આ પહેલી જ ગ્રૅન્ડ…
- નેશનલ

PM મોદીએ CM નીતીશકુમારને પાઠવ્યા અભિનંદન, બિહારની જનતાને મોદીએ પોતાનો પરિવાર ગણાવ્યો
પટણા: બિહારમાં ‘ઓપરેશન લોટસ’ સફળ થયા બાદ રાજકીય પક્ષોથી વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. વારંવાર પોતાનું સ્થાન બદલનારા નીતીશ કુમારની સ્થિરતાને લઈને પણ રાજકીય લોકોએ ટોણાં માર્યા છે. ભૂતકાળમાં નીતીશે પણ PM મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેવામાં નીતીશ…
- મનોરંજન

BigBoss-17: બાદશાહ-રફ્તાર, જેક્વેલિન આવ્યા મુનાવરના સપોર્ટમાં, વોટિંગ માટે કરી અપીલ
જેમ જેમ બિગબોસની 17મી સીઝનનો ફિનાલે એપિસોડ શરૂ થઇ ચુક્યો છે. શોમાં અંકિતા લોખંડે, મુનાવર ફારૂકી અને મનારા ચોપરાની અંતિમ 3 ફાઇનલીસ્ટ તરીકે પસંદગી થઇ છે. આજે આ 3માંથી કોઇ એક બિગબોસ-17નો વિજેતા બનશે. ત્યારે મુનાવર ફારૂકીને સપોર્ટ કરનારા અનેક…
- આમચી મુંબઈ

મરાઠા અનામતઃ શિંદેના નિર્ણયથી મહારાષ્ટ્રના કેબિનેટ નેતા નારાજ, જાણો શું કહ્યું?
મુંબઈઃ મરાઠા અનામત મુદ્દે મનોજ જરાંગેની ડિમાન્ડ માન્ય કરવામાં આવ્યા પછી મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાનોની રાજ્ય સરકાર પ્રત્યે નારાજગી વધી છે. અન્ય પછાત વર્ગો (ઓબીસી) કેટેગરીમાં મરાઠાઓની “બેકડોર એન્ટ્રી” પર સવાલ ઉઠાવનાર અને મક્કમ વિરોધ વ્યક્ત કરનાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના…









