- નેશનલ

લાલુ યાદવ જમવાનું, પાણી અને દવા લઇને ED ઓફિસ પહોંચ્યા…
પટના: નોકરીના બદલે જમીન કૌભાંડના આરોપમાં EDની ટીમ RJD સુપ્રીમો લાલુ યાદવની પટના ઓફિસમાં પૂછપરછ કરી રહી છે. કેટલાક સૂત્રોએ જણાવ્યું હતું કે લાલુ યાદવની ED દ્વારા પૂછપરછ લાંબો સમય ચાલી શકે છે. અંદાજે 4થી 5 કલાક સુધી પૂછપરછ કરે…
- મનોરંજન

બિગબોસ હાર્યા બાદ શું કરી રહી છે અંકિતા? બેસ્ટ ફ્રેન્ડે લેટેસ્ટ તસવીરો શેર કરી જણાવ્યા હાલ
મુનાવર ફારૂકી આ વખતે બિગબોસનો વિનર બન્યો છે અને અંકિતા લોખંડે આ શો હારી ચુકી છે. જે રીતે અંકિતા ફાઇનલ સુધી પહોંચી હતી તેને જોતા સૌકોઇને એવું લાગતું હતું કે આ વખતે અંકિતા જ જીતશે, પરંતુ એવું થયું નહી. કારમી…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના આ શહેરમાં આવી આફત, લોકોમાં ફફડાટ
મુંબઈઃ એશિયાઈ રાષ્ટ્રોમાં ધરતીકંપનું પ્રમાણ વધતું જાય છે, જેમાં રવિવારે ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા પછી મહારાષ્ટ્રના કોયના ડેમના વિસ્તારમાં આંચકા આવવાને કારણે સ્થાનિકોમાં ડરનો માહોલ ઊભો થયો હતો.સાતારાના કોયના ડેમ પરિસરમાં ભૂકંપના (Koyna Dam Earthquake) આંચકા અનુભવાયા હતા. આ…
- નેશનલ

આ ભારતીય ક્રિકેટરની મદદ માટે આગળ આવ્યા Businessman Gautam Adani, પોસ્ટ થઈ વાઈરલ…
એવું કહેવાય છે કે જો તમારા ઈરાદા મજબૂત હોય તો કોઈ પણ મંઝિલ મેળવવી અઘરી નથી અને જમ્મુ કાશ્મીરના બિજબેહરાના વાઘામા ગામના 34 વર્ષીય દિવ્યાંગ ક્રિકેટર આમિર હુસૈને આ ઉક્તિને એકદમ યથાર્થ કરી દેખાડી છે. તમને જણાવી દઈએ કે થોડાક…
- સ્પોર્ટસ

ભારત અન્ડર-19 વર્લ્ડ કપના સુપર સિક્સ રાઉન્ડમાં પહોંચી ગયું
બ્લોમફોન્ટેન: ભારતે અહીં અન્ડર-19 વન-ડે મેન્સ વર્લ્ડ કપમાં અમેરિકાને 201 રનના તોતિંગ માર્જિનથી હરાવીને ક્લીન વિક્ટરીના રેકૉર્ડ સાથે સુપર સિક્સ રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. ભાારતે પાંચ વિકેટે 326 રન બનાવ્યા હતા જેમાં સોલાપુરના અર્શિન કુલકર્ણીના 108 રન હતા જે…
- સ્પોર્ટસ

IND VS ENG: ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ હાર્યું, ભારતને ફટકો પડ્યો
હૈદરાબાદઃ ઘરઆંગણે રમાઈ રહેલી ઈંગ્લેન્ડ સાથેની ટેસ્ટ સિરીઝ પૈકી આજે પહેલી ટેસ્ટ મેચમાં ભારતનો 28 રને પરાજય થયો, પરિણામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ભારતને સૌથી મોટો ફટકો પડ્યો છે. એના સિવાય ભારતની હાર માટે પણ એક કરતા અનેક પરિબળો…
- સ્પોર્ટસ

વેસ્ટ ઈન્ડિઝ માટે નવો ઈતિહાસ સર્જનાર નવોદિત બોલર શમર જોસેફનો સંઘર્ષ ખબર છે?
બ્રિસ્બેન: ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ક્રિકેટર યશસ્વી જયસ્વાલના સંઘર્ષની સ્ટોરી સૌકોઈ જાણતા હશે કે કઇ રીતે પોતાના પરિવારને મદદરૂપ થવા માટે એક સમયે પાણીપુરી વેચતો હતો. આવી અનેક સંઘર્ષોની ગાથા ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા જ નહીં, પણ વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓની પણ છે.…
- નેશનલ

BHARAT JODO NYAY YATRA: રાહુલ ગાંધીએ બંગાળીઓના કર્યા ભરપૂર વખાણ, શું આનાથી ‘દીદી’ માની જશે?
કોલકાતાઃ અગાઉ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પશ્ચિમ બંગાળમાં એન્ટ્રી કરતાંની સાથે જ સ્થગિત કરી દેવામાં આવી હતી. જે આજે ફરીથી શરૂ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં યાત્રા દરમ્યાન રાહુલ ગાંધીએ બંગાળના લોકોના જોરદાર વખાણ કર્યા હતા. રાહુલ…
- મનોરંજન

રશ્મિકા મંદાનાને આ અભિનેતાની શા માટે કરી પ્રશંસા, પોસ્ટ વાઈરલ
મુંબઈઃ પુષ્પા ફેમ રશ્મિકા મંદાના હંમેશાં ચર્ચામાં રહે છે, જેમાં તેની આગામી ફિલ્મને લઈ ચર્ચામાં રહે એ સ્વાભાવિક છે. રશ્મિકા મંદાના અને વિક્કી કૌશલ આગામી ફિલ્મ ‘છાવા’માં સાથે જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી નેશનલ ક્રશ રશ્મિકાએ વિક્કી…









