- આમચી મુંબઈ
સાંતાક્રુઝમાં જ્વેલર્સને પિસ્તોલની ધાક બતાવી દોઢ કરોડના દાગીનાની લૂંટ: વધુ બેની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાંતાક્રુઝમાં ઘરમાં ઘૂસી જ્વેલર્સને પિસ્તોલની ધાકે બાનમાં લીધા પછી અંદાજે દોઢ કરોડ રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવવાના કેસમાં પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી લૂંટેલી બધી મતા હસ્તગત કરવામાં પોલીસને સફળતા મળી હતી.વાકોલા પોલીસે…
- નેશનલ
ભયંકર ભીડમાં ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુ સ્ટેજ પર ધક્કે ચડ્યા, સુરક્ષાકર્મીએ બચાવ્યો જીવ
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વીડિયો પ્રમાણે આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને તેલુગુ દેસમ પાર્ટીના ચીફ ચંદ્રબાબુ નાયડુ લોકોના ટોળા વચ્ચે સ્ટેજ પર ધક્કે ચડ્યા હતા, તેઓ પડવાની તૈયારીમાં જ હતા, જો કે એક સતર્ક સુરક્ષાકર્મીએ તેમનો જીવ બચાવ્યો…
- નેશનલ
દુશ્મનોને ઓળખવાનો આવી ગયો સમયઃ મણિપુરના સીએમે શા માટે કરી લોકોને અપીલ?
ઇમ્ફાલ: રાજ્ય મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને લોકો માટે એકજૂથ થવાનો અને વાસ્તવિક દુશ્મનો કોણ છે તે ઓળખવાનો સમય આવી ગયો છે, એમ મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહે સોમવારે જણાવ્યું હતું. આ વાત તેમણે ઈમ્ફાલ રીંગ રોડ…
- નેશનલ
પતિ સાથે ડિવોર્સની અફવા વચ્ચે સાઉથની આ અભિનેત્રીએ આપ્યું મોટું નિવેદન
મુંબઈ: સાઉથ ફિલ્મોની સુપરસ્ટાર એક્ટર જ્યોતિકાએ પતિ સૂર્યા સાથે ડિવોર્સ લીધા હોવાની અફવા પર મોટી ખુલાસો કર્યો છે. 2006માં સાઉથ ફિલ્મોની સુપરસ્ટાર જ્યોતિકાએ સાઉથના એક્ટર સૂર્યા સાથે લગ્ન કર્યા હતા અને તેમને બે બાળકો પણ છે.થોડા સમય પહેલા જ્યોતિકા અને…
- નેશનલ
ભારતીય એથ્લેટ્સ સાબલે અને પારૂલ અમેરિકામાં મેળવશે ટ્રેનિંગઃ સરકાર ઉઠાવશે તમામ ખર્ચ
નવી દિલ્હીઃ રમત મંત્રાલયે સોમવારે એશિયન ગેમ્સમાં મેડલ વિજેતા દોડવીરો અવિનાશ સાબલે અને પારુલ ચૌધરીની અમેરિકાના કોલોરાડોમાં ટ્રેનિંગ મેળવવાની વિનંતીને મંજૂરી આપી હતી. સરકારે કુસ્તીબાજો અંશુ મલિક અને સરિતા મોરને અનુક્રમે જાપાન અને અમેરિકામાં તાલીમ માટે મંજૂરી આપી છે.નેશનલ રેકોર્ડ…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં ચૂંટણીને કારણે કરાચીમાં મતદાન હિંસામાં વધારો
કરાંચીઃ પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં ૮ ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણીની તૈયારીઓને પગલે તણાવ વધી રહ્યો છે. રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભા બેઠકો માટે લડતા પક્ષો વચ્ચે પહેલેથી જ ઘણો સંઘર્ષ ચાલી રહ્યો છે.નાઝીમનાદમાં સોમવારે હિંસક તોફાનો ફાટી નીકળ્યા હતા. જેના…
- ઇન્ટરનેશનલ
ભિખારીને આશરો આપવા બદલ અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીને મળ્યું મોત
Indian Student Killed In America: અમેરિકાના જ્યોર્જિયામાં વિવેક સૈની નામના ભારતીય વિદ્યાર્થીની 18 જાન્યુઆરીના રોજ હથોડાના ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખતા ચકચાર મચી ગઇ હતી. વિવેક એક સ્ટોરમાં કામ કરતો હતો અને તેને વાંક એટલો જ હતો કે તેણે…
- નેશનલ
બિહારના ડેપ્યુટી CMની ‘પાઘડી’ પર સવાલ! નીતીશને હટાવવા પર લીધી હતી આવી પ્રતિજ્ઞા, હવે…
પટણા: નીતીશ કુમારને ખુરશી પરથી હટાવવાની કસમ લેનારા સમ્રાટ ચૌધરી હવે તેમના જુનિયર બની ગયા છે. એક જ ઝાટકે નીતિશ કુમારના ભાગીદાર બની ગયા. બિહારમાં સત્તામાં રહેલી RJD વિપક્ષમાં ગઈ અને વિપક્ષમાં રહેલી ભાજપ ફરી સત્તામાં આવી. હવે આ ઉથલપાથલને…
- સ્પોર્ટસ
ટીમ ઈન્ડિયાના આક્રમક ક્રિકેટરના પિતાનો આ વીડિયો વાઈરલ, જાણો શું કર્યું?
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના બેટર રિંકુ સિંહ તેની આક્રમક બેટિંગને કારણે ખૂબ જ જાણીતો છે, જ્યારે રિંકુ સિંહના સ્ટ્રગલની સ્ટોરી સૌકોઈ વાકેફ છે. ગરીબ પરિવારમાં ઉછરેલા રિંકુ સિંહે પોતાની ક્ષમતાને આધારે ક્રિકેટની દુનિયામાં પોતાનું આગવું નામ કમાવ્યું છે, પરંતુ તાજેતરમાં…
- ઇન્ટરનેશનલ
નવા ઓસ્ટ્રેલિયન ઓપન વિજેતાને ઇનામમાં મળી રેકોર્ડ-બ્રેક રકમ! જાણો કેટલી…
મેલબર્ન: યાનિક સિનર… આ છે મેન્સ ટેનિસ વર્લ્ડનો નવો ચમકતો સિતારો. રવિવારે આ બાવીસ વર્ષી પ્લેયરે રશિયાના ડેનિલ મેડવેડેવને ફાઇનલમાં 3-6, 3-6, 6-4, 6-4, 6-3થી હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપનનો સિંગલ્સનો તાજ જીતી લીધો હતો. તેનું આ પ્રથમ ગ્રેન્ડ સ્લૅમ ટાઈટલ તો…