- Uncategorized

UNDER 19 WORLD CUP: ભારત સતત ત્રીજી મૅચ 200-પ્લસ રનથી જીત્યું
બ્લોમફોન્ટેન: સૌથી વધુ પાંચ વખત મેન્સ અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપનો તાજ જીતી ચૂકેલા ભારતે આ વખતના વિશ્ર્વકપમાં મોટી સિદ્ધિ મેળવી છે. સુપર-સિક્સ રાઉન્ડમાં ભારતે ન્યૂ ઝીલૅન્ડને 214 રનના તોતિંગ માર્જિનથી હરાવ્યું હતું. ઉદય સહરાનના સુકાનમાં બૉય્સ ઇન બ્લુએ સતત ત્રીજી…
- મનોરંજન

… તો નેને ફેમિલી નહીં પણ આ શાહી પરિવારની વહુરાણી બની હોત Madhuri Dixit!
બી ટાઉનની ધક ધક ગર્લ માધુરી દિક્ષીત આજે પણ કરોડો દિલની ધડકન છે અને ફેન્સમાં તેનો ક્રેઝ આજે પણ યથાવત્ છે. 80-90ના દાયકાની ટોપની એક્ટ્રેસમાં માધુરીની ગણતરી કરવામાં આવતી અને એવું હોય પણ કેમ નહીં એક્ટિંગની સાથે સાથે તેણે પોતાના…
- આમચી મુંબઈ

અશોક સરાફને મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર જાહેર, CM Eknath Shinde
મરાઠી અને હિંદી ફિલ્મોના દિગ્ગજ એક્ટર અશોક સરાફને મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો છે. એક્ટરને મરાઠી અને હિંદી થિયેટરમાં એમના ઉત્કૃષ્ટ યોગદાન માટે રાજ્યના આ સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત આપવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ પુરસ્કારની જાહેરાત કરી હતી.…
- આપણું ગુજરાત

વડોદરા-ગેરતપુર સેક્શનમાં જાહેર કરેલ બ્લોકને રેલવેએ રદ કર્યો…
અમદાવાદઃ પશ્ચિમ રેલવેના વડોદરા સેક્શનમાં વડોદરા-ગેરતપુર સેક્શનના કણજરી બોરીયાવી અને ઉત્તરસંડા સ્ટેશનની વચ્ચે ડબલ લાઈન હાઈ સ્પીડ રેલવેના કિમી 443/5-6 પર સ્ટીલ ટ્રસ બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જે કામકાજ માટે બ્લોક જાહેર કર્યા પછી અચાનક હવે રદ કરવાનો…
- આપણું ગુજરાત

હંમેશાં દુર્ઘટના બાદ જ કેમ જાગે છે તંત્ર?: ગુજરાત હાઇ કોર્ટનો વડોદરા મહાનગરપાલિકાને સવાલ?
અમદાવાદ: વડોદરાની હરણી બોટ દુર્ઘટના મામલે યોજાયેલી સુઓમોટો સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. હાઇ કોર્ટે કોર્પોરેશનને સવાલ કર્યો હતો કે હંમેશાં કોઇ પણ દુર્ઘટના બન્યા બાદ જ કેમ પગલા લેવાય છે? હાઇ કોર્ટે સમગ્ર ઘટનાક્રમ અંગે…
- આમચી મુંબઈ

હત્યા કેસના આરોપીની માતા પાસેથી લાંચ લેનારો પોલીસ અધિકારી ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: હત્યા કેસમાં ધરપકડ કરાયેલા આરોપીની માતા પાસેથી મદદરૂપ થવાને બહાને પાંચ લાખ રૂપિયાની કથિત લાંચ માગનારા પોલીસ અધિકારીની એન્ટી કરપ્શન બ્યૂરોએ ધરપકડ કરી હતી.એસીબીના થાણે યુનિટે મંગળવારે લાંચની રકમ સ્વીકારનારા ભિવંડીના નારપોલી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર…
- નેશનલ

છત્તીસગઢના બીજાપુરમાં મોટો નકસલી હુમલોઃ ત્રણ જવાન શહીદ, 14 ઘાયલ
રાયપુર: છત્તીસગઢના બીજાપુર-સુકમા બોર્ડર પર નકસલવાદીઓએ સૌથી મોટો હુમલો કર્યો હતો, જેમાં સૌથી મોટી જાનહાનિના સમાચાર છે. આ હુમલામાં સીઆરપીએફના 14 જવાન ઘાયલ થયા છે. સુરક્ષાકર્મી અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં ભારતીય સેનાના ત્રણ જવાન શહીદ થયાની સાથે 14 જવાન ઘાયલ…
- નેશનલ

ઓડિશામાં બન્યો ચોંકાવનારો બનાવઃ હાર્ટ એટેક પૂર્વે ડ્રાઈવરે 60 પ્રવાસીના જીવ બચાવ્યા પણ…
બાલાસોર: ગયા વર્ષે બાલાસોરમાં ટ્રિપલ ટ્રેનના અકસ્માતમાં સેંકડો લોકો મોતને ભેટ્યા હતા, પરંતુ તાજેતરમાં એક બસના ડ્રાઈવરની સતર્કતાને બસમાં મુસાફરી કરનારા પ્રવાસીઓનો જીવ બચી ગયા હતા. આમ છતાં કમનસીબ બાબત એ હતી કે હાર્ટ એટેકેને કારણે ડ્રાઈવરનું મોત થયું હતું,…
- મનોરંજન

આ ગીતે સપના ચૌધરીને અપાવ્યા હતા નેમ અને ફેમ, અબજોમાં મળી ચૂક્યા છે વ્યૂઝ…
હરિયાણવી ડાંસર સપના ચૌધરીને ફેન ફોલોઈંગ એકદમ જબરજસ્ત છે અને દર થોડાક દિવસે સપના કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં રહેતી જ હોય છે. પણ આજે આપણે અહીં સપના ચૌધરી નહીં પણ એના ગીતો વિશે વાત કરવાના છીએ.સપના ચૌધરી દ્વારા ગવાયેલા તમામ…
- મહારાષ્ટ્ર

ખાણમાં વિસ્ફોટ વખતે પથ્થરો તૂટી પડતાં એકનું મોત: બે જખમી
થાણે: ખાણમાં વિસ્ફોટની કામગીરી વખતે તૂટી પડેલા પથ્થરો નીચે દબાઈ જતાં એક કર્મચારીનું મૃત્યુ થયું હતું, જ્યારે બે ગંભીર રીતે ઘવાયા હોવાની ઘટના નવી મુંબઈ ખાતે બની હતી.પનવેલ શહેર પોલીસના જણાવ્યા મુજબ સોમવારની બપોરે બે વાગ્યાની આસપાસ પનવેલ પરિસરમાં બનેલી…









