- નેશનલ

RBIએ Paytmને આપ્યો મોટો ઝટકો: 29 ફેબ્રુઆરી પછી બેંકિંગ સર્વિસ નહીં આપી શકે
નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ બુધવારે આદેશ જારી કર્યો છે કે ડિજિટલ પેમેન્ટ અને ફાઈનાન્શિયલ સર્વિસ આપતી કંપની Paytmની બેંકિંગ શાખા Paytm પેમેન્ટ બેંકને નવા ગ્રાહકો જોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે કે હવે કોઈ નવો ગ્રાહક…
- નેશનલ

જ્ઞાનવાપીમાં પૂજા-પાઠ કરવાનો હિન્દુઓને અધિકાર, વારાણસી અદાલતના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારશે મુસ્લિમ પક્ષ
વારાણસી: વારાણસીની જિલ્લા કોર્ટે હિન્દુ પક્ષની અરજીને માન્ય રાખીને જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા પાઠ કરવાના અધિકાર આપ્યા છે. જ્ઞાનવાપી પરિસરમાં સ્થિત વ્યાસ ભોંયરામાં પૂજા કરવાના અધિકારની માંગ કરતી શૈલેન્દ્ર કુમાર પાઠકની અરજી પર ગઈકાલે સુનાવણી બાદ જિલ્લા ન્યાયાધીશે આદેશ અનામત…
- નેશનલ

કર્ણાટકમાં લીલા ઝંડા અને ભગવા ધ્વજને લઈને બબાલ, મામલો વધુ બગડે તે પહેલા તંત્રએ ત્રિરંગો લહેરાવ્યો
કર્ણાટકમાં ધાર્મિક ધજાઓને લઈને મોટી માથાકૂટો ચાલી રહી છે. માંડ્યા જીલ્લાના એક ગામમાં હનુમાન ધ્વજ ઉતારવાને લઈને તંગદિલીનો માહોલ સર્જાયો હતો. જેને લઈને ભાજપ અને JDS જેવા રાજ્યના વિરોધી પક્ષોએ દેખાવો શરૂ કરી દીધા હતા. જેને લઈને બેંગલુરુ પોલીસે પ્રદર્શન…
- આપણું ગુજરાત

શું PMJAY યોજનાનો ડોક્ટર્સ દ્વારા બહિષ્કાર થશે?
રાજકોટ: પ્રધાનમંત્રીની સામાન્ય જનતા માટે આરોગ્ય યોજના(PMJAY)નું કાર્ડ અત્યારે માસ્ટર સ્ટ્રોક જેવું કાર્ય કરે છે. લોકોને આ કાર્ડ હોવાને કારણે અમુક રોગ અને સારવારમાં મફત સારવાર મળી રહી છે. ગરીબ લોકો ખુશ છે પરંતુ ડોક્ટરો ખુશ નથી એવું જાણવા મળી…
- નેશનલ

જ્ઞાનવાપી કેસમાં વારાણસી કોર્ટનો મોટો ચુકાદોઃ હિંદુઓને આપ્યો આ અધિકાર
વારાણસી: વિવાદિત જ્ઞાનવાપી મસ્જિદને લઈને વારાણસી કોર્ટે હિન્દુ પક્ષે મહત્વનો નિર્ણય લીધો છે. હિંદુ પક્ષને જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. કોર્ટે જિલ્લા વહીવટીતંત્રને 7 દિવસમાં બેરિકેડિંગની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે. આ ભોંયરું વિવાદિત જ્ઞાનવાપી મસ્જિદની…
- સ્પોર્ટસ

બૉયકૉટ કહે છે, રોહિતનો શ્રેષ્ઠ સમય હવે પૂરો થયો
લંડન: ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડના વર્તમાન તેમ જ ભૂતપૂર્વ ખેલાડીઓ ભારત સાથેની સિરીઝ ચાલુ હોય એ દરમ્યાન ભારતીય ખેલાડીઓનું મનોબળ તોડવાના હેતુથી માઇન્ડ-ગેમ રમવા માટે જાણીતા છે. જેમ ઑસ્ટ્રેલિયનોમાં ઈયાન ચૅપલે સ્પષ્ટવક્તા છે એમ ઇંગ્લૅન્ડના જ્યૉફ બૉયકૉટ પણ જે ઠીક લાગ્યું…
જોઈ લો પિન્ક સૂટમાં શ્વેતા તિવારીના ગ્લેમર અંદાજને…
મુંબઈ: મીડિયા પર આગ લગાવી છે. ટીવી સિરિયલની સાથે અનેક ફિલ્મોમાં જોવા મળેલી શ્વેતા તિવારીએ ફરી એક વખત પોતાના ચાર્મિંગ લૂકનો જાદુ ફેલાવ્યો છે. View this post on Instagram A post shared by Shweta Tiwari (@shweta.tiwari) શ્વેતા તિવારી ફિલ્મ અને…
- આમચી મુંબઈ

અયોધ્યામાં રામ લલ્લાના દર્શન કરવા છે? મુંબઈથી પણ મળશે ડાયરેક્ટ ફ્લાઇટ!
મુંબઈ: કરોડો રામભક્તો પોતાના વ્હાલા રામ લલ્લાના દર્શન સહેલાઇથી કરી શકે તેના માટે સરકાર પ્રયત્નશીલ છે અને આ જ પ્રયત્નના ભાગરૂપે સરકારે અયોધ્યા માટે નવા 8 ઍર રૂટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.નવા ઍર રૂટ્સના કારણે હવે મુંબઈ અને પટણા…
- Uncategorized

મયંક અગરવાલ વિમાન શરૂ થતાં પહેલાં માંદો પડ્યો, હૉસ્પિટલમાં દાખલ કરાયો
અગરતલા: ભારત વતી એકવીસ ટેસ્ટ અને પાંચ વન-ડે રમી ચૂકેલો ઓપનિંગ બૅટર અને કર્ણાટકનો કૅપ્ટન મયંક અગરવાલ દિલ્હી જનારી ફ્લાઇટમાં બેઠો ત્યાર બાદ ફ્લાઇટ ટેક-ઑફ કરે એ પહેલાં જ તેની તબિયત બગડતાં તેને સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.સોમવારે મયંકના…








