- નેશનલ
આઝાદી પછી સત્તામાં રહેનારાને દેશની સંસ્કૃતિની આવતી હતી શરમઃ પીએમ મોદીએ કોના પર તાક્યું નિશાન?
ગુવાહાટી: ગુવાહાટીમાં 11,600 કરોડની પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક રેલીને સંબોધી હતી. (PM Narendra Modi in Guwahati) PM મોદીએ કહ્યું હતું કે કોઈ પણ દેશ તેના ઈતિહાસને ભૂંસીને પ્રગતિ કરી શકતો નથી. કેન્દ્ર સરકાર…
- મનોરંજન
લંડનથી બોલીવુડમાં નસીબ અજમાવવા ભારત આવી યુવતી, તસવીર જોઇને કહેશો અરે! આ તો અસ્સલ કેટરીના!
જ્યારે તમારો ચહેરો કોઇ ફેમસ વ્યક્તિની આબેહૂબ નકલ જેવો હોય તો તે વ્યક્તિની જેમ તમને પણ પોપ્યુલર થવાનો ચાન્સ મળી જાય છે. મોડલ અને ટિકટોક સ્ટાર અલીના રાય સોશિયલ મીડિયામાં ખાસ્સી પોપ્યુલર છે. જો કે તેનું કારણ છે કેટરીના કૈફ.…
- આમચી મુંબઈ
વસઈના ઘરમાંથી ત્રણ જણના કોહવાયેલા મૃતદેહ મળ્યા
પાલઘર: વસઈ સ્થિત એક ઘરમાંથી રવિવારે ત્રણ જણના કોહવાયેલા મૃતદેહ મળી આવતાં પોલીસ તપાસમાં લાગી હતી.અધિકારીના જણાવ્યા મુજબ વસઈ ખાતેની ચાલના રહેવાસીઓને રૂમમાંથી દુર્ગંધ આવતી હોવાનું જણાતાં પોલીસને જાણ કરાઈ હતી. માહિતી મળતાં જ માણિકપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી…
- મનોરંજન
પત્ની માટે આયુષ્માન ખુરાનાએ લખી એવી પોસ્ટ કે લોકોનું દિલ જીતી લીધું, જાણો શું લખ્યું?
મુંબઈ: બૉલીવૂડના જાણીતા અભિનેતા આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana)એ તેની પત્ની તાહિરા કશ્યપ (Tahira Kashyap) માટે એક ખાસ પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આજે વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day) નિમિત્તે પત્ની માટે પોસ્ટ કરીને આયુષ્માને લોકોનું દિલ જીતી…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રકલ્પોમાં હવે આની એન્ટ્રી; ૪૦ દુર્ગમ સ્થળોએ પહોંચવાનું બનશે સુલભ
મુંબઈઃ રાજ્યમાં તમામ વયજૂથના નાગરિકો દૂરના પર્યટન સ્થળો, પ્રાચીન મંદિરો, ગઢ કિલ્લાઓ સુધી પહોંચી શકે તે માટે રોપવેનું નિર્માણ કરવામાં આવશે.કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે કે રાજ્યમાં ૪૦ સ્થળે રોપ-વે બનાવવા માટે વિગતવાર પ્રોજેક્ટ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં ગૅંગવોર ફાટી નીકળી છે: ઉદ્ધવ ઠાકરેનો ગંભીર આક્ષેપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે સાવંતવાડીમાં એવો દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં જ ગેંગવોર ફાટી નીકળી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમજવું જોઈએ કે અન્ય પાર્ટીમાં ભંગાણ પાડીને લાવવામાં આવેલા નેતાઓને કારણે ભાજપના…
- નેશનલ
એનડીએમાં સ્વાગત છેઃ યોગીના પ્રધાને માયાવતી માટે કરી મોટી વાત
લખનઊઃ આગામી સામાન્ય લોકસભા 2024ની ચૂંટણીને (Loksabha Election 2024) લઈને દરેક રાષ્ટ્રીય કે સ્થાનિક પાર્ટીઓ પોતાની કમર કસી રહી છે. દરેક પાર્ટી પોતપોતાની રણનીતિને મેદાને ઉતારવાની કોશિશ કરી રહી છે. તેવામાં ઉત્તરપ્રદેશ સરકારમાં મંત્રી અને પાર્ટી પ્રમુખનું એક મોટું નિવેદન…
- આમચી મુંબઈ
…તો આ સમસ્યામાંથી મળશે મુક્તિઃ મધ્ય રેલવેએ સિગ્નલ સિસ્ટમ મુદ્દે લીધો મોટો નિર્ણય
મુંબઈ: સબર્બન મુંબઈમાં લોકલ ટ્રેનનો ગીચ કોરિડોર બનતો જાય છે તેની સાથે ટેક્નિકલ સમસ્યા પણ વધતી જાય છે. સિગ્નલથી લઈને ઓવરહેડ વાયર, ટ્રેકથી લઈને રેલવે લાઈનની સમસ્યા વધી રહી છે, જેમાં મધ્ય રેલવેમાં સિગ્નલને ખસડેવાનો નિર્ણય લઈને મહત્ત્વની જગ્યાએ કદાચ…
- નેશનલ
’48 કલાકના ડ્રામા બાદ, પોલીસ માત્ર એક ચિઠ્ઠી આપીને જતી રહી…’ દિલ્હી સરકારના પ્રધાન આતિશીનું નિવેદન
નવી દિલ્હી: દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારના પ્રધાન આતિશી સિંહે કહ્યું કે ગઈ કાલે ક્રાઈમ બ્રાન્ચના એક ડઝન અધિકારીઓ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા હતા. તેઓ કેજરીવાલને જ નોટિસ સોંપવા માંગતા હતા. આજે એ જ અધિકારી મારા ઘરે પહોંચ્યા. 2-3 કલાક રાહ…
- આમચી મુંબઈ
‘વન નેશન, વન ઈલેક્શન’ના પ્રસ્તાવને શિંદેનું સમર્થન, પૂર્વ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર…
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ‘વન નેશન, વન ઈલેક્શન’ના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. સીએમ શિંદેએ કહ્યું હતું કે દેશમાં વારંવાર ચૂંટણી કરવી એ અર્થતંત્ર માટે સારું નથી અને તેનાથી દેશના વિકાસ પણ અટકી જાય છે.‘એક દેશ એક ચૂંટણી’ના પ્રસ્તાવને…