- નેશનલ
UP: RLDને ભાજપની 4 બેઠકોની ઓફર, I.N.D.I.A. ગઠબંધનને ઝટકો આપી શકે છે જયંત ચૌધરી: સૂત્ર
નવી દિલ્હી: કેન્દ્રમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ને હેટ્રીક થાય નહીં એના માટે એક થઈને કોંગ્રેગસની આગેવાની હેઠળ વિપક્ષે ગઠબંધન I.N.D.I.A. એડી ચોટીનું જોર લગાવી રહી છે. પરંતુ જાણે તેના નસીબ જ સાથ આપી રહ્યા નથી. તે રીતે વારંવાર તેને માઠા…
- મનોરંજન
આયશા અને નેહા શર્માના કિલર લુકની તસવીરો વાઇરલ
મુંબઈ: કોઈ સેલેબ્રિટીઝ કે ફિલ્મ સ્ટાર મુંબઈની ગલીઓમાં લટાર મારવા નીકળે કે તરત જ ત્યાં પાપારાઝીનો જમાવડો જમા થઈ જાય છે, તેમાંય વળી આ સ્ટારની એક ઝલક પોતાના કૅમેરામાં કેદ કરવા માટે પાપારાઝી પડાપડી કરતાં હોય છે. તાજેતરમાં મોડલ/અભિનેત્રી આયશા…
- આપણું ગુજરાત
Jamnagar ના લાલપુરના ગોવાણામાં બોરમાં બાળક પડ્યું, વડોદરાથી રેસક્યું માટે NDRF ટિમ રવાના
જામનગર: Jamnagar જિલ્લાના લાલપુર પંથકમાં આવેલ ગોવાણા ગામની સીમમાં બાળક બોરમાં પડતા જતાં સનસનાટી મચી ગઈ છે. વાડી વિસ્તારમાં ખુલ્લા બોરમાં ખેતમજૂરી માટે આવેલ પરિવારનો 2 થી 2.5 વર્ષનો બાળક ખાબક્યો છે (child fell in borewell). ઘાટની અંગે જાણ થતા…
- સ્પોર્ટસ
કોહલી ત્રીજી ટેસ્ટમાં પણ નહીં રમે?: રોહિતની આગરકર સાથે લાંબી ચર્ચા
નવી દિલ્હી: ભારતીય ટીમ અત્યારે ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે પાંચ મૅચની લાંબી ટેસ્ટ-સિરીઝ રમે છે અને મુખ્ય બૅટર વિરાટ કોહલી દેશની બહાર છે. તે પહેલી બે ટેસ્ટમાં નથી રમ્યો અને હવે મનાય છે કે કદાચ ત્રીજી ટેસ્ટમાં પણ નહીં રમે.બાકીની ત્રણ…
- આપણું ગુજરાત
Ahmedabad Airport પર જોવા મળ્યું શંકસ્પદ Drone, સુરક્ષાને લઈને ગંભીર સવાલ, તપાસ કરી તો…
અમદાવાદ: અમદાવાદ એરપોર્ટમાં એરસ્ટ્રીપ નજીક એક શંકાસ્પદ ડ્રોન મળી આવ્યું હતું. જેને લઈને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. એરસ્ટ્રીપ નજીકથી ડ્રોનનું મળવું એ સુરક્ષામાં ગંભીર બેદરકારી કહેવાય છે. જેને લઈને એરપોર્ટ અને તેના આસપાસના વિસ્તારોમાં સુરક્ષાને લઈને મોટો સવાલ…
- સ્પોર્ટસ
વર્લ્ડ કપ પછી ભારતની ‘બી’ ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વે જશે
હરારે: આગામી જૂનના છેલ્લા અઠવાડિયામાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં યોજાનારો ટી-20 વર્લ્ડ કપ પૂરો થયા પછી થોડા જ દિવસમાં ઝિમ્બાબ્વેમાં ભારતની પાંચ મૅચની ટી-20 સિરીઝ યોજાશે અને એ માટે ભારતનો કાર્યક્રમ અત્યારથી તૈયાર થઈ રહ્યો છે.થોડા વર્ષોથી ભારત પોતાની ‘બી’…
- ઇન્ટરનેશનલ
લોસ એન્જલસમાં ભારે વરસાદને કારણે તબાહીઃ હજારો ઘરોમાં અંધારપટ
લોસ એન્જલસઃ અમેરિકાના લોસ એન્જલસમાં પવન સાથે ભારે વરસાદથી તબાહી મચી ગઇ છે. શહેરના કેટલાક ભાગોમાં પાંચ ફેબ્રુઆરીના રોજ રેકોર્ડ વરસાદ વરસ્યો હતો. શહેરમાં થઇ રહેલા સતત વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું.કેલિફોર્નિયામાં પણ તેની અસર જોવા મળી રહી છે. લોસ…
- આમચી મુંબઈ
શરદ પવાર જૂથને મોટો ફટકોઃ અસલી એનસીપી મુદ્દે ચૂંટણી પંચે જાહેર કર્યો નિર્ણય
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના રાજકારણમાં નિરંતર નવાજૂની થતી રહી છે, જેમાં આજે ચૂંટણી પંચે અજિત પવાર જૂથને અસલી એનસીપી માન્ય રાખી છે, તેનાથી શરદ પવારને સૌથી મોટો ફટકો પડ્યો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પક્ષમાં ચૂંટણી પંચે નિર્ણય માન્ય…
- આમચી મુંબઈ
‘I.N.D.I.A.’ ગઠબંધન મહારાષ્ટ્રમાં ‘પાસ’, આ કોકડું ઉકેલાયું, જાણો મોટો ન્યૂઝ?
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી) અને તેના સાથી પક્ષોને હરાવવા માટે વિપક્ષ દ્વારા બનાવવામાં આવેલી યુતિમાં સૌથી મોટી સમસ્યા બેઠકોની વહેંચણીની હતી. જોકે વિપક્ષોના જોડાણ I.N.D.I.A. ગઠબંધનમાં બેઠકોની વહેંચણીનો મુદ્દો હવે ઉકેલાઇ ગયો છે અને સર્વ પક્ષોએ સંમતિથી…
- આમચી મુંબઈ
કાંદિવલીની પ્રી-સ્કૂલમાં બાળકી સાથે દુષ્કર્મ: પ્રિન્સિપાલ-ટીચર્સ સામે ગુનો
મુંબઈ: કાંદિવલીની પ્રી-સ્કૂલમાં ચાર વર્ષની બાળકી સાથે પ્યૂને આચરેલા કથિત દુષ્કર્મના કેસમાં પોલીસે પ્રિન્સિપાલ અને બે ટીચર વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો હતો. બાળકી સાથે બનેલી ગંભીર ઘટનાની જાણ હોવા છતાં તેની માહિતી પોલીસને ન આપવા બદલ પ્રિન્સિપાલ અને ટીચર્સ સામે…