- આમચી મુંબઈ
જાહેર જનતાજોગ મહારાષ્ટ્ર પોલીસ મહાનિર્દેશકે કર્યું મોટું આવ્હાન, જાણો મામલો?
મુંબઈઃ રાજ્યના પોલીસ મહાનિર્દેશક રશ્મિ શુક્લાએ પત્ર લખીને રાજ્યની જનતા સાથે સીધો સંવાદ કર્યો હતો, તેમાં તેમણે અપીલ કરી હતી કે જો રાજ્યના કોઈ પણ નાગરિકને કોઈ તકલીફ હોય અને સંબંધિત પોલીસ અધિકારીઓ પાસેથી ન્યાય ન મળી રહ્યો હોય તો…
- મનોરંજન
બોલો, સુષ્મિતા સેન પર મને ભરોસો નહોતો, કોણે કહ્યું?
મુંબઈ: અભિનેત્રી સુષ્મિતા સેન તેની પોપ્યુલર વેબ સીરિઝ ‘આર્યા’ની ત્રીજી સિઝન સાથે દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે. વેબ સિરીઝના જાણીતા પાત્ર ‘આર્યા’ના લીડ રોલમાં જોવા મળતી સુષ્મિતાની આ વેબ સીરિઝની પહેલી બે સિઝનને પણ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના આ દિગ્ગજ નેતાઓને પણ ‘ભારત રત્ન’ આપવાની ઊઠી માગ
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીવી નરસિંહ રાવ, એમએસ સ્વામીનાથન અને ચૌધરી ચરણસિંહને ‘ભારત રત્ન’ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. આ મુદ્દે મહારાષ્ટ્રમાંથી પ્રતિક્રિયા આપી હતી. મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (MNS)ના પ્રમુખ સહિત ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાએ પણ…
- મનોરંજન
આ કારણે પોતાનાથી 13 વર્ષ નાની છોકરી સાથે લગ્ન કર્યા Shahid Kapoorએ…
અત્યારે આખી દુનિયા વેલેન્ટાઈન વીકની ઊજવણી થઈ રહી છે ત્યારે આજે અમે અહીં તમારા માટે બી-ટાઉનના મોસ્ટ પોપ્યુલર કપલ શાહિદ કપૂર અને મીરા રાજપૂતની અનોખી લવસ્ટોરીની માહિતી લઈને આવ્યા છીએ. જે કદાચ અત્યાર સુધી કોઈને જ ખબર નથી.શાહિદ અને મીરા…
- નેશનલ
Haldwani Violence: 6 કરોડનું નુકસાન, 5,000 લોકો સામે નોંધાયો ગુનો
દેહરાદૂનઃ હલ્દ્વાની (Haldwani Violence)માં થયેલી હિંસામાં પોલીસ પ્રશાસન એક્શનમાં આવી ગઈ છે, જેમાં 18 નામ સહિત પાંચ હજાર હિંસા-હુમલો કરનારા સામે ગુનો નોંધવામાં આવ્યા છે. અહીંની હિંસામાં પાંચ જણના મૃતદેહ મળ્યા છે. એકનું મોત બરેલી લઈ જતી વખતે થયું હતું,…
- મનોરંજન
88 વર્ષે પોતાનું નામ બદલ્યું બોલીવૂડના આ દિગ્ગજ કલાકારે, હવેથી આ હશે નવું નામ…
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારની વાત થઈ રહી હોય અને જો એમાં આપણા સૌના લાડકા ધરમપાજીનું નામ ના આવે એ તો કઈ રીતે ચાલે? 88 વર્ષીય ધર્મેન્દ્રને લઈને મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે હવે રહી રહીને…
- ઇન્ટરનેશનલ
Pakistan Election: જેલમાં રહેલા ઇમરાન ખાનની કમાલ, ‘વાપસી’ના સંકેત?
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની લોકસભા માટે 336 બેઠક અને ચાર પ્રાંતીય વિધાનસભા માટે ચૂંટણી થઈ હતી, જેમાં ઈમરાન ખાન સમર્થિત ઉમેદવારો પીએમએલ-એ જોરદાર ટક્કર આપી હતી. બીજી બાજુ નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટોને એક-એક સીટ પર વિજય મળ્યો હતો, જ્યારે બીજી બાજુ…
- સ્પોર્ટસ
વન-ડેમાં શ્રીલંકાના બૅટરે રચી દીધો ઇતિહાસ…
પલ્લેકેલ: અફઘાનિસ્તાન સામે આજે અહીં ઓપનિંગ બૅટર પથુમ નિસન્કા (અણનમ 210 રન, 139 બૉલ, 221 મિનિટ, આઠ સિક્સર, વીસ ફોર)એ શ્રીલંકા માટે નવો ઇતિહાસ રચી દીધો હતો. શ્રીલંકાનો પચીસ વર્ષનો રાઇટ-હૅન્ડ ઓપનિંગ બૅટર નિસન્કા વન-ડેમાં ડબલ સેન્ચુરી ફટકારનાર શ્રીલંકાનો પ્રથમ…