- ઇન્ટરનેશનલ
Pakistan Elections: પાકિસ્તાનમાં રચાયો ઇતિહાસ, ભુટ્ટોના પક્ષના હિંદુ બ્રાહ્મણ ઉમેદવાર 1.38 લાખ મતથી જીત્યા
પાકિસ્તાનની ચૂંટણીમાં આ વખતે કુલ 3 પક્ષો મેદાને-જંગમાં છે, PTI, PML-N અને PPP. જેમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી કે જે બિલાવલ ભુટ્ટો(Bilawal Bhutto) ની પાર્ટી છે તેની ટિકિટ પરથી થરપારકર બેઠક માટે ચૂંટણી લડનાર હિન્દુ ઉમેદવાર મહેશ કુમાર મલાની (Maheshkumar Malani)1.32…
- નેશનલ
Punjab માં CM અરવિંદ કેજરીવાલનું એલાન, દરેક 14 સીટો પર ઉતારશે ‘AAP’ના ઉમેદવાર
નવી દિલ્હી: Loksabha Election 2024 પહેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejariwal in Punjab) સતત પંજાબના પ્રવાસે છે. રાજ્યમાં તેમના પ્રવાસ દરમિયાન દિલ્હીના મુખ્યપ્રધાન ભગવંત માનની સાથે વિવિધ સરકારી યોજનાઓનું લોકાર્પણ કરી રહ્યા…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના આ પ્રધાનને મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો કોણ છે?
મુંબઈ: મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવાની સાથે ઓબીસીને પણ અનામત આપવા મુદ્દે વિવાદ વકરી રહ્યો છે. મરાઠાઓને અનામત આપવા મુદ્દે મનોજ જરાંગે આક્રમક વલણ અપનાવી રહ્યા છે, જ્યારે ઓબીસી (અધર બેકવર્ડ ક્લાસ-અન્ય પછાત વર્ગ) માટે અનામત મુદ્દે આક્રમક અભિગમ અપનાવનારા મહારાષ્ટ્રના…
- સ્પોર્ટસ
માઇકલ વૉન કેમ એવું કહે છે કે ‘ઇંગ્લૅન્ડની ટીમ ભારતમાં મહેનત કરશે તો પણ નહીં જીતી શકે’
લંડન: ઇંગ્લૅન્ડના ક્રિકેટરો ‘જેવા હરીફ એવો અપ્રોચ’ની નીતિ અપનાવીને દાયકાઓથી ક્રિકેટના મેદાન પર ઉતરતા હતા, પણ જ્યારથી ન્યૂ ઝીલૅન્ડનો બૅટિંગ લેજન્ડ બ્રેન્ડન મૅક્લમ તેમનો હેડ-કોચ બન્યો છે ત્યારથી તેઓ જાણે દિશાહીન થઈ ગયા છે. બૅઝબૉલ એટલે કે આક્રમક સ્ટાઇલથી રમવાના…
- સ્પોર્ટસ
ભારતીય ટીમમાંથી સિનિયર બૅટરની હકાલપટ્ટી, બેન્ગાલના ફાસ્ટ બોલરને ડેબ્યૂનો મોકો
નવી દિલ્હી: અનુભવી બૅટર શ્રેયસ ઐયરને ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટ બાદ બે દિવસ સુધી પીઠમાં દુખાવો હતો, પણ હવે તે સ્વસ્થ છે એમ છતાં તેને નબળા ફૉર્મને કારણે સિરીઝની બાકીની ત્રણ ટેસ્ટ માટેની ટીમમાં સ્થાન નથી આપવામાં આવ્યું. વિરાટ કોહલી…
- નેશનલ
PM Modiએ કોને પૂછ્યું કે સરકારી યોજનાઓ પહોંચે છે કે નહીં
ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંવાદ સાધવાની અજબ શક્તિ ધરાવે છે. પોતાની સરકાર અને પ્રધાનો બરાબર કામ કરે છે કેનહીં તે લોકો પાસેથી જ જાણતા હોય છે. આજે પણ આજે ગુજરાતમાં વડાપ્રધાન મોદીએ આવાસ યોજનાનું લોકાર્પણ કર્યુ. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં…
- નેશનલ
EPFO Interest Rate: PF પર વ્યાજદરમાં થયો આટલો વધારો, 7 કરોડ કર્મચારીઓને થશે ફાયદો
EPFO Interest Hike: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO સાથે જોડાયેલા 7 કરોડ કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે. નાણાકીય વર્ષ 2023-24 માટે વ્યાજદરમાં વધારાની જાહેરાત થઇ ગઇ છે. હવેથી નવા વ્યાજદર 8.25 ટકાના હિસાબે કર્મચારીઓને વ્યાજ ચૂકવવામાં આવશે. આથી…
- આપણું ગુજરાત
Gujarat Traffic challan: ટ્રાફિક ચલણની રકમ બાબતે ગુજરાત ‘રૂ.100 કરોડ ક્લબ’માં સામેલ થયું
અમદાવાદ: વીતેલા વર્ષ 2023માં ગુજરાતમાં ટ્રાફિકના નિયમોના ઉલંઘનની ઘટનામાં વધારો જોવા મળ્યો હતો, જેના કારણે ટ્રાફિક ચલણની રકમમાં રાજ્યએ ‘રૂ. 100 કરોડની ક્લબ’માં પ્રવેશ કર્યો. અગાઉ 2021માં આ ટ્રાફિક ચલણની રકમ રૂ.98 કરોડ અને વર્ષ 2022માં ચલણની રકમ રૂ. 92…
- નેશનલ
આજનું રાશિફળ (10-02-24): કુંભ અને મીન રાશિના લોકોએ રહેવું પડશે આજે ખાસ Alert, નહીંતર…
મેષ રાશિના લોકો આજનો દિવસ તમારા માટે કોઈપણ પ્રકારના જોખમ લેવાથી બચવાનો રહેશે. તમારા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ રહી છે. તમારા કેટલાક નવા પ્રયત્નો ફળ આપશે. તમને કોઈ મહત્વપૂર્ણ ચર્ચામાં ભાગ લેવાની તક મળશે. જો તમે તમારી કાર્ય યોજનાઓમાં…
- ટોપ ન્યૂઝ
સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિઓ રોકતું બિલ આખરે સંસદમાં પસાર, જાણો દંડની જોગવાઈ
નવી દિલ્હીઃ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓ અને અનિયમિતતાઓને રોકવા માટે સંસદે શુક્રવારે એક ખરડો પસાર કર્યો હતો. જેમાં અપરાધો માટે મહત્તમ ૧૦ વર્ષની જેલ અને ૧ કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઇનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલાક વિપક્ષી સભ્યો દ્વારા પ્રસ્તાવિત સુધારાને…