- નેશનલ
MPમાં PM Naredra Modiએ કેમ વચ્ચે જ ભાષણ રોકી દીધું? જોઈ લો Viral Video…
Prime Minister Narendra Modiએ આજે મધ્ય પ્રદેશના ઝાબુઆમાં 7,550 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું. પરંતુ જ્યારે પીએમ મોદી ભાષણ આપી રહ્યા હતા ત્યારે કંઈક એવું બન્યું હતું કે તેમણે ભાષણ અધવચાળે જ રોકી દીધું હતું. આવો જોઈએ આખરે એવું તે…
- આમચી મુંબઈ
સૂકો અને ભીનો કચરો અલગ કરવા સુધરાઈનું હાઉસિંગ સોસાયટીમાં જનજાગૃતિ અભિયાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં કૉમ્પ્રેસ્ડ બાયોગૅસ પ્લાન્ટ સ્થાપવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જેમાં દરરોજ લગભગ ૧,૦૦૦ ટન ભીના કચરા પર પ્રક્રિયા કરવામાં આવશે. જોકે મુંબઈમાં સૂકો અને ભીનો કચરો અલગ તારવવાનું પ્રમાણ માત્ર ૬૫ ટકા છે, તેથી રોજના…
- મનોરંજન
રેડ કલરના બોડીકોન ડ્રેસમાં અવનીતને જોઇ લોકો દંગ રહી ગયા
મુંબઈ: અવનીત કૌરની સુંદરતાના પ્રેમીઓમાં યુવાનોને અવનીતે પોતાના હાલના ફોટોશૂટથી વધુ કાયલ બનાવી દીધા છે. બાળ કલાકાર તરીકે મનોરંજન જગતમાં આવેલી અવનીતની ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર પણ જોરદાર ફેન ફોલોઇંગ છે. હાલમાં જ અવનીતે લાલ રંગના બોડીકોન ડ્રેસમાં…
- મનોરંજન
‘આશ્રમ ચાર’ વેબ સિરીઝમાં બૉબી દેઓલ હવે નવા અવતારમાં જોવા મળશે…
મુંબઈઃ બૉલીવૂડના અભિનેતા બૉબી દેઓલ તેમની છેલ્લી ફિલ્મ ‘એનિમલ’ને લઈને ચર્ચામાં છે. એનિમલમાં પોતાના અભિનયથી ચર્ચામાં આવેલા બૉબી દેઓલ હવે તેમની પોપ્યુલર વેબ સિરીઝ ‘આશ્રમ’માં બાબા નિરાલાના પાત્રમાં લોકોને અલગ થ્રિલનો અનુભવ કરાવશે.આ સીરિઝની પહેલા ત્રણ સિઝન આવી ચૂકી છે…
- આમચી મુંબઈ
આખરે મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા સત્તાવાર રીતે આજે આ પાર્ટીમાં જોડાયા
મુંબઈ: કૉંગ્રેસના મોટા મોટા નેતા ચૂંટણી સમયે જ તેનો સાથ છોડી રહ્યા અને લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ માટે આ વાત પ્રતિકૂળ સાબિત થઇ શકે છે. કૉંગ્રેસના મુંબઈ ખાતેના દિગ્ગજ નેતા બાબા સિદ્દિકી (Baba Siddique)એ કૉંગ્રેસ સાથે છેડો ફાડી દીધાના સમાચાર ગુરુવારથી…
- આમચી મુંબઈ
બોરીવલીમાં બિલ્ડિંગનો ભાગ રિક્ષા પર પડતા બે જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બોરીવલી (પશ્ચિમ)માં નેન્સી કોલોનીમાં એક વિચિત્ર દુર્ઘટના બની હતી. ખાલી પડેલી બિલ્ડિંગને તોડી પાડવાનું કામ ચાલી રહ્યું હતું એ દરમિયાન તેનો કાટમાળ રસ્તા પર પસાર થઈ રહેલી બે ઓટોરિક્ષા પર પડ્યો હતો, જેમાં બંને ઓટોના ડ્રાઈવર જખમી…
- Uncategorized
દેવનારમાં ૨૦૦ ગેરકાયદે બાંધકામનો સફાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેવનારમાં તાનાજી માલુસરે ચોકમાં રહેલા ૨૦૦ જેટલા ગેરકાયદે બાંધકામને મુંબઈ મહાનગરપાલિકાના એમ-પૂર્વ વોર્ડ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. આ બાંધકામ હટવાની સાથે જ હવે અહીં શેલ્ટર હોમ, કેર સેન્ટર, વદ્ધાશ્રમ બનાવવાને આડે રહેલી અડચણ દૂર થઈ છે.પાલિકાના…
- આમચી મુંબઈ
પુત્રી સાથે વારંવાર દુષ્કર્મથી તે ગર્ભવતી બની: ફરાર પિતા ત્રણ મહિને ઝડપાયો
પાલઘર: નાલાસોપારામાં પુત્રી સાથે વારંવાર દુષ્કર્મ કરવાને કારણે તે ગર્ભવતી બન્યા પછી ફરાર થઈ ગયેલા પિતાને ક્રાઈમ બ્રાન્ચે ત્રણ મહિને પકડી પાડ્યો હતો. સગર્ભા પુત્રીની મારપીટને કારણે કસૂવાવડ બાદ યુવતીએ ટીબીની સારવાર મળે તે પહેલાં જ જીવ ગુમાવ્યો હતો.મીરા-ભાયંદર વસઈ-વિરાર…