- આપણું ગુજરાત

‘વાયબ્રન્ટ’ ગુજરાતનું ભણતર કેમ ડલ? 1500થી વધુ પ્રાથમિક શાળાઓમાં ફક્ત એક જ શિક્ષક!
ગાંધીનગર: ગુજરાતમાં અનેક ક્ષેત્રોમાં સતત વિકાસના દાવા વચ્ચે પાયાની સુવિધાઓ આપવામાં સરકારની ગંભીર બેદરકારી છતી થઇ છે. ખુદ રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે જ કબૂલાત કરી છે કે હાલના તબક્કે રાજ્યમાં એવી કુલ 1606 સ્કૂલો છે કે જેમાં ફક્ત એક…
- આમચી મુંબઈ

અશોક ચવ્હાણના રાજીનામાં બાદ કૉંગ્રેસ ભડકી, Jayram Rameshએકહ્યું કે…
નવી દિલ્હીઃ કૉંગ્રેસ હાલમાં તેના ઈતિહાસના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. પક્ષમાં એક સાંધે તો તેર તૂટેની સ્થિતિ છે. એક પછી એક કદાવર નેતા પક્ષ છોડી જતા રહે છે. ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો પણ છેડો ફાડી રહ્યા છે.…
- મનોરંજન

Aalia Bhattને કેમ Valentines Day Overrated લાગે છે?
બી-ટાઉનની ચુલબુલી ગર્લ આલિયા ભટ્ટ પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે જ પર્સનલ લાઈફને કારણે ઘણી વખત લાઈમલાઈટમાં રહેતી હોય છે, જેને કારણે ફેન્સ તેની સાથે સતત કનેક્ટેડ ફીલ કરે છે. અત્યારે વેલેન્ટાઈન વીક ચાલી રહ્યો છે અને લોકોની મોસ્ટ ફેવરેટ…
- આમચી મુંબઈ

સાકીનાકામાં પેવરબ્લૉક ફટકારી યુવકની હત્યા: ત્રણની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાકીનાકામાં નજીવા મુદ્દે થયેલા વિવાદમાં પેવરબ્લૉક ફટકારી યુવકની કથિત હત્યા કરવામાં આવતાં પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીને પકડી પાડ્યા હતા.સાકીનાકા પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ અનસ ઈકરાર અહમદ શેખ (21), ગુલ્ફરાજ બિસમિલ્લા ખાન (25) અને અફઝલ સગીર…
- આમચી મુંબઈ

ઘાટકોપરમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ ચલાવવા આવેલા રીઢા આરોપીઓ શસ્ત્રો સાથે પકડાયા
મુંબઈ: ઘાટકોપરમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ ચલાવવા માટે આવેલી ટોળકીના ત્રણ રીઢા આરોપીને ઘાટકોપર પોલીસે ઘાતક શસ્ત્રો સાથે ઝડપી પાડ્યા હતા. આરોપીની ઓળખ રાજેશ બબન કદમ, મહાવીર જોરાસિંહ કુમાવત અને હાપુરામ પ્રકાશરામ રાજપુરોહિત તરીકે થઇ હોઇ તેમના બે ફરાર સાથીદારની પોલીસ…
- નેશનલ

UPમાં INDIA ગઠબંધનને તગડું નુકસાન, જયંત ચૌધરીની પાર્ટી NDAમાં સામેલ થઇ
ઉત્તરપ્રદેશ: Jayant Chaudhary joins NDA: રાષ્ટ્રીય લોક દલના અધ્યક્ષ જયંત ચૌધરી (Jayant Chaudhary)એ INDIA ગઠબંધનને એક મોટો ઝટકો આપ્યો છે. તેમણે NDAમાં સામેલ થવાની જાહેરાત કરી છે. જયંત ચૌધરીએ કહ્યું હતું કે પાર્ટીના તમામ ધારાસભ્યો સાથે ચર્ચા કરીને આ નિર્ણય…
- મનોરંજન

Umraojaan બનીને આ એક્ટ્રેસે આપી Rekhaને ટક્કર? ફોટો થયા વાઈરલ…
હેડિંગ વાંચીને એકાદ સેકન્ડ માટે તો વિચારમાં પડી જ ગયા હશો કે આખરે કોણ છે એ એક્ટ્રેસ કે જેણે વન એન્ડ ઓનલી Umraojaan Rekhaને એમના જેવો જ લૂક કેરી કરીને ટક્કર આપવાની ગુસ્તાખી કરી હશે? ચાલો તમારા આ સવાલનો જવાબ…
- નેશનલ

Delhi court: આખરે Manish Sisodiaને મળ્યા જામીન, પણ માત્ર આટલા દિવસો માટે
નવી દિલ્હીઃ આમ આદમી પક્ષના નેતા મનીષ સિસોદીયા Manish Sisodiaને સોમવારે જામીન મળ્યા છે. દિલ્હી કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા છે. દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સિસોદીયાને નજીકના સંબંધીના લગ્નમાં હાજરી આપવામાં માટે કોર્ટે ત્રણ દિવસના જામીન આપ્યા હોવાનું અહેવાલો…
- આમચી મુંબઈ

રાજીનામું આપ્યા પછી અશોક ચવ્હાણે મૌન તોડ્યું
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે કૉંગ્રેસમાંથી રાજીનામું આપવા પાછળના કારણ વિશે પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે હું આગામી બે દિવસમાં નક્કી કરીશ કે મારે શું કરવું છે. મેં જીવનભર કૉંગ્રેસ માટે કામ કર્યું છે અને…









