- સ્પોર્ટસ

રોહિત છગ્ગા ફટકારવામાં ધોનીથી આગળ, સેહવાગથી 11 ડગલાં દૂર
રાજકોટ: કૅપ્ટન રોહિત શર્માનો બૅટિંગમાં પર્ફોર્મન્સ ખરેખર અનિશ્ચિત હોય છે. સંખ્યાબંધ મૅચોમાં ફ્લૉપ ગયા પછી એક એવી જબરદસ્ત ઇનિંગ્સ રમે જેમાં વિક્રમોની વણજાર હોય, જેના કારણે હરીફોના શ્વાસ અદ્ધર થઈ ગયા હોય, યુવા વર્ગ માટે પ્રેરણાનો ધોધ વહેતો હોય અને…
- આપણું ગુજરાત

Jamnagar: સગાઈ માટે જઈ રહેલા લોકોને ‘વિધ્ન’ નડયું, આઇસર પલટી મારી જતાં 15 થી વધુ લોકો ઘવાયા, ચાર ગંભીર
જામનગર: એક કહેવત છે કે પાંચમ માંડી હોય તો છઠ્ઠ થતી નથી, ગમે તેટલા શુભ મુહૂર્ત કાઢીને આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ પરંતુ જે થવાનું છે તે થઈને જ રહે છે! તેનું ઉદાહરણ આજે જામનગર પંથકમાં બનેલા એક અકસ્માતમાં…
- નેશનલ

આજનું રાશિફળ (15-02-24): વૃષભ, મિથુન અને કર્ક રાશિના લોકોને મળશે કોઈ મોટી ઉપલબ્ધિ…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ કોઈ નવું કામ શરૂ કરવા માટે એકદમ અનુકૂળ રહેશે. આજે તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે. કામના સ્થળે આજે તમે કેટલીક નવી યોજનાઓ બનાવશો. આજે તમે ભૌતિક બાબતો પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશો…
- મનોરંજન

‘મિશન ઈમ્પોસિબલ’ સ્ટાર પોતાનાથી 25 વર્ષ નાની અભિનેત્રીને ડેટ કરે છે, જાણો કોણ છે?
લૉસ એન્જલસઃ હોલિવૂડના ટોચના અભિનેતા ટોમક્રુઝ ફરી એક વખત રિલેશનમાં આવ્યા હોવાની જોરદાર ચર્ચા થઈ રહી છે. ટોમ ક્રુઝ આ નવા રિલેશનથી એનક લોકોએ અભિનેતા પ્રત્યે નારાજગી પણ વ્યકત કરી હોવાનું પણ એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું. આ અહેવાલમાં એવો…
- આમચી મુંબઈ

20મી ફેબ્રુઆરીના મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનો સરકારનો નિર્ણય
મુંબઈ: મરાઠા અનામત વિેશે ફેંસલો લેવા માટે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે વીસમી ફેબ્રુઆરીએ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંડળની બેઠકમાં આ ફેંસલો લેવામાં આવ્યો હતો.મરાઠા સમાજને અનામત આપવાની માગણી સાથે મરાઠા નેતા મનોજ જરાંગેએ અમુદત ભૂખ હડતાળ શરૂ…
- આમચી મુંબઈ

શરદ પવાર જૂથનું કોંગ્રેસમાં વિલીનઃ સુપ્રિયા સુળેએ આપ્યું નિવેદન
મુંબઈ/પુણેઃ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી ભાજપમાં જોડાયા પછી મહારાષ્ટ્રના રાજકારણમાં હજુ ઉથલપાથલના સમાચાર છે, તેમાંય વળી સવારે કોંગ્રેસમાં શરદ પવાર જૂથનું વિલીન થવાના અહેવાલને રાજકારણ ગરમાયું હતું.શરદ પવાર જૂથની એનસીપી…
- આમચી મુંબઈ

રાજ્યસભા ચૂંટણી: ભાજપ, અજિત પવાર અને શિંદે જૂથે જાહેર કરેલ ઉમેદવાર કોણ છે અને…
મુંબઈ: લોકસભાની ચૂંટણી પૂર્વે રાજ્યસભાની ચૂંટણી માટે સત્તાધારી પક્ષોએ તૈયારીઓ કરી છે, જેમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ), અજિત પવાર જૂથ અને શિવસેના (એકનાથ શિંદે જૂથ) સહિત કોંગ્રેસે પણ પોતાની પાર્ટીવતીથી ઉમેદવારના નામ જાહેર કર્યા છે.મહારાષ્ટ્રમાં કોંગ્રેસમાંથી ત્રણ નેતાએ પાર્ટીમાંથી રાજીનામું…
મહિલા ટેનિસ પ્લેયરનું ટૂર્નામેન્ટ દરમ્યાન મૃત્યુ
કરાચી: પાકિસ્તાનના કરાચી શહેરમાં જન્મેલી 17 વર્ષની ટેનિસ ખેલાડી ઝૈનાબ અલી નકવી સોમવારે રાત્રે પાટનગર ઇસ્લામાબાદમાં આઇટીએફ જુનિયર્સ ટૂર્નામેન્ટ રમવા ગઈ હતી ત્યારે સાંજે તેનું મૃત્યુ થયું હતું. તેને હાર્ટ અટૅક આવ્યો હોવાનું મનાય છે.ઝૈનાબ એ દિવસે સાંજે પ્રૅક્ટિસ સેશન…
- ઇન્ટરનેશનલ

અમેરિકામાં ભારતીય-અમેરિકન દંપતી અને જોડિયા પુત્રો મૃત હાલતમાં મળ્યા
ન્યૂ યોર્કઃ અમેરિકામાં ભારતીય સમુદાયના લોકોને નિશાન બનાવવાનો સીલસીલો ચાલુ છે. આ દરમિયાન ભારતીય મૂળના પરિવારના તમામ સભ્યો તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યાના સમાચાર મળે છે. જેમાં ચાર વર્ષના બે જોડિયા બાળકોનો પણ સમાવેશ થાય છે. આ મામલો હત્યાનો…








