- આમચી મુંબઈ
બોરીવલીમાં રસ્તા પર પાર્ક કરેલા ટુ-વ્હીલરમાં આગ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બોરીવલી (પશ્ચિમ)માં મોક્ષ પ્લાઝા સામેના રોડ પર પાર્ક કરવામાં આવેલા ટુ-વ્હીલરોમાં શુક્રવારે બપોરના આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડે તુરંત આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. મળેલ માહિતી મુજબ શુક્રવારે મંગલ કુંજ બિલ્ડિંગ…
- ઇન્ટરનેશનલ
મેક્સિકોને પહેલી વખત મહિલા રાષ્ટ્રપતિ મળે તેવી સંભાવના, આ મહિનામાં ચૂંટણી
મેક્સિકો સિટીઃ મેક્સિકોમાં જૂન મહિનામાં રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાશે. મેક્સિકોમાં પ્રથમવાર મહિલા રાષ્ટ્રપતિ બને તેવી સંભાવના છે કારણ કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બંન્ને ઉમેદવારો મહિલાઓ છે. વર્તમાન રાષ્ટ્રપતિ આંદ્રેસ મેન્યુઅલ લોપેજે 30 સપ્ટેમ્બરના રોજ ઓફિસ છોડતા અગાઉ અંતિમ મહિનાઓમાં પણ નવી યોજનાઓનો…
- આમચી મુંબઈ
ગોદામમાં રાખેલાં ડ્રમમાંથી કેમિકલની હેરફેર: વેપારીને 33 લાખનું નુકસાન
થાણે: ભિવંડીના ગોદામમાં રાખેલાં ડ્રમ સાથે કથિત ચેડાં કરીને તેમાંના કેમિકલની હેરફેર કરવા પ્રકરણે પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ રીતે કેમિકલ બદલી નાખવાને કારણે વેપારીને 33 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું પોલીસનું કહેવું છે.પોલીસ ફરિયાદ અનુસાર વેપારીની…
- આમચી મુંબઈ
વૃક્ષો પર ઈલેક્ટ્રિક લાઈટિંગના કારણે પાલિકા અને પર્યાવરણ વિભાગને નોટિસ
મુંબઈ: રસ્તા નજીકના વૃક્ષો પર તહેવારો દરમિયાન લગાડાતી ઈલેક્ટ્રિક લાઈટિંગથી વૃક્ષોને થતાં નુકસાનની પર્યાવરણપ્રેમીઓએ ગંભીર નોંધ લીધી છે. થાણેના પર્યાવરણ કાર્યકર્તાએ મુંબઈ, થાણે અને મીરા-ભાઈંદર નગરપાલિકાઓ અને રાજ્યના પર્યાવરણ વિભાગને વકીલો દ્વારા કાનૂની નોટિસ મોકલવામાં આવી છે.આ નોટિસ સાથે ગ્રીન…
- ઇન્ટરનેશનલ
USમાં ભારતીય પરિવારની હત્યાના કેસમાં મોટો ખુલાસોઃ પત્ની, બાળકોની થઈ હતી હત્યા
ન્યૂ યોર્કઃ અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત આલિશાન બંગલામાં મૃત મળેલા એક ભારતીય પરિવારના કિસ્સામાં સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. કેલિફોર્નિયાના સેન મેટોમાં 37 વર્ષના આનંદ સુજિત હેન્રીએ પોતાની પત્ની અને ચાર વર્ષના જોડિયા બાળકોની હત્યા કર્યા પછી આત્મહત્યા કરી લીધી…
- નેશનલ
Nutritionનું Power House છે આ Dryfruit, દરરોજ એક મુઠ્ઠી ખાશો તો…
હેડિંગ વાંચીને જ મગજમાં વિચારોના ઘોડા દોડવા લાગી ગયા ને કે આખરે એવું તે કયું છે આ ડ્રાયફ્રુટ કે જેની અહીં વાત થઈ રહી છે તો તમને જણાવી દઈએ કે અહીં અમે અખરોટની વાત થઈ રહી છે. આમ તો દરેક…
- સ્પોર્ટસ
500 વિકેટનો પરચો: ખરેખર તો અશ્વિનની સિદ્ધિ બધા બોલરોમાં સૌથી ઝડપી
રાજકોટ: 2001માં વેસ્ટ ઇન્ડિઝનો કોર્ટની વૉલ્શ ટેસ્ટ-ક્રિકેટમાં 500મી વિકેટ લેનાર વિશ્ર્વનો પ્રથમ બોલર બન્યો હતો, જ્યારે રવિચન્દ્રન અશ્વિન શુક્રવારે એ સિદ્ધિ મેળવનારો વિશ્ર્વનો નવમો બોલર બન્યો. અશ્વિન ટેસ્ટમાં 500 વિકેટ લેનાર અનિલ કુંબલે પછીનો બીજો ભારતીય બોલર છે. જોકે સૌથી…
- આમચી મુંબઈ
…તો બદલાપુરથી નવી મુંબઈ 20 મિનિટમાં પહોંચવાનું શક્ય બનશે, જાણો કઈ રીતે?
મુંબઈઃ વડોદરા-જેએનપીટી નેશનલ હાઇ-વેના બાંધકામને કારણે બદલાપુરથી નવી મુંબઈનો સફર માત્ર 20 મિનિટમાં પૂર્ણ કરી શકાશે. થોડા સમયથી કોઈ કારણસર આ હાઇ-વેનું કામ રખડી પડ્યું હતું, પણ હવે કામ ફરી શરૂ થવાથી બદલાપુરથી નવી મુંબઈની મુસાફરી કરનારા લોકોને તેનો ઘણો…
- મનોરંજન
સિંગર આદિત્ય નારાયણના વર્તન અંગે હવે ચાહકે કર્યો મોટો ખુલાસો
રાંચીઃ થોડા દિવસ પહેલા જાણીતા સિંગર કમ એક્ટર આદિત્ય નારાયણના લાઈવ કોન્સર્ટ દરમિયાન ફેન સાથે ગેરવર્તન કરવાનો વીડિયો જોરદાર વાઇરલ થયો હતો. આદિત્ય નારાયણના આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ જોરદાર ટ્રોલ કરવામાં આવ્યો હતો. હવે આદિત્ય નારાયણે જે ફેન…
- સ્પોર્ટસ
Sarfaraz Khanના પપ્પાને Anand Mahindraએ Giftમાં આપી Thar અને કહી આવી વાત…
Buisnessman Anand Mahindra સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને હવે તેમણે કંઈક એવું કર્યું હતું કે જેને કારણે તેઓ પરી લાઈમ લાઈટમાં આવી ગયા છે. લોકો એમના વખાણ કરતાં થાકી નથી રહ્યા. વાત જાણે એમ છે કે…