- આપણું ગુજરાત
રાજકોટ ખાતે કોંગ્રેસના મુખ્ય એકાઉન્ટ ફ્રીજ કરતા NSUI દ્વારા વિરોધ
કેન્દ્ર સરકાર દ્વારા કોંગ્રેસ પાર્ટીના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાતા NSUI દ્વારા આજરોજ રાજકોટ ખાતે કિસાનપરા ચોકમાં ના રેબાજી કરી અને રસ્તા રોકો આંદોલન દ્વારા ભારતીય જનતા પક્ષની રિતીનીતીનો વિરોધ કરવામાં આવ્યો હતો.એને સિવાય નેતાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું…
- આપણું ગુજરાત
રાજકોટમાં સતત બીજા દિવસે આંગણવાડી કર્મચારીઓ દ્વારા ધરણાં અને વિરોધ..
આજરોજ રાજકોટ ખાતે સતત બીજા દિવસે આંગણવાડી, આશા વર્કર બહેનો આંદોલન કરી રહ્યા છે. આ અગાઉ પણ સરકારમાં તેમની માગણી રજૂ કરી છે અને આંદોલનો પણ કર્યા છે પરંતુ જે તે સમયે આશ્વાસન આપી અને આંદોલન સમેટાવી લીધું હતું બહેનોના…
- નેશનલ
‘દરવાજા ખુલ્લા છે…’, લાલુ યાદવની કમબેક ઓફર પર નીતીશ કુમારે આપ્યો આ જવાબ!
પટણાઃ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે આજે રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન કર્પૂરી ઠાકુરની પુણ્યતિથિના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પછી જ્યારે મીડિયાએ તેમને ઈન્ડિયા બ્લોકને લઈને આ સવાલ પૂછ્યો કે તમારા ગયા પછી ઘણા લોકોએ ભારત ગઠબંધન છોડી દીધું છે…
- આમચી મુંબઈ
મુંબઈમાં વધુ ત્રણ નવા સ્વિમિંગ પૂલ ખુલ્લા મુકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આગામી ૧૫ દિવસની અંદર વધુ ત્રણ નવા સ્વિમિંગ મુંબઈગરા માટે ખુલ્લા મુકવામાં આવવાના છે, જેમાં વરલી હિલ રિઝર્વિયર, અંધેરી પૂર્વમાં કોંડિવિતા અને વિક્રોલી (પૂર્વ)માં ટાગોર નગરનો સમાવેશ થાય છે. આ પૂલ માટે ૨,૭૫૦ સીટ માટે ઓનલાઈન મેમ્બરશીપ…
- આમચી મુંબઈ
એમએમઆરમાં કનેક્ટિવીટી સરળ બનાવવા ‘મલ્ટી મોડલ ટનલ નેટવર્ક’
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં આવેલા વિસ્તારોમાં ક્નેક્ટિવિટી સરળ કરવા રાજ્ય સરકાર ‘મલ્ટી-મોડલ ટનલ નેટવર્ક’ બનાવવાની યોજના ધરાવે છે. આ પ્રોજેક્ટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે આઠ સભ્યોની કમિટીની નિમણૂક કરવામાં આવી છે, એના ભાગરૂપે પાલિકાએ ડિટેલ…
- આમચી મુંબઈ
અંધેરીની તેલી ગલીનો ફ્લાયઓવર પણ ફેબ્રુઆરીમાં ખુલ્લો મુકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી(પૂર્વ)માં ગોખલે ફ્લાયઓવરને વેસ્ટર્ન એક્સપ્રેસ સાથે જોડનારો અંધેરીમાં બાંધવામાં આવેલો તેલી ગલી ફ્લાયઓવર પણ ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં ખુલ્લો મુકાવાની શક્યતા છે. ગોખલે ફ્લાયઓવરની સાથે જ તેલી ગલીનો ફ્લાયઓવર ખુલ્લો મુકવામાં આવે તો વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરનો પ્રવાસ…
- નેશનલ
આજનું રાશિફળ (17-02-24): કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોને થઈ રહ્યો છે આકસ્મિક ધનલાભ
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે. પરિવાર સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. પરિવારમાં કોઈ સારા પ્રસંગનું આયોજન થશે, જેને કારણે વાતાવરણ ખુશનુમા રહેશે. બેંકિંગ સાથે સંકળાયેલા લોકો આજે બચત યોજનામાં પૈસા રોકશે. કામના સ્થળે આજે તમારે સંપૂર્ણ…
- આમચી મુંબઈ
બોરીવલીમાં રસ્તા પર પાર્ક કરેલા ટુ-વ્હીલરમાં આગ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બોરીવલી (પશ્ચિમ)માં મોક્ષ પ્લાઝા સામેના રોડ પર પાર્ક કરવામાં આવેલા ટુ-વ્હીલરોમાં શુક્રવારે બપોરના આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડે તુરંત આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. મળેલ માહિતી મુજબ શુક્રવારે મંગલ કુંજ બિલ્ડિંગ…
- ઇન્ટરનેશનલ
મેક્સિકોને પહેલી વખત મહિલા રાષ્ટ્રપતિ મળે તેવી સંભાવના, આ મહિનામાં ચૂંટણી
મેક્સિકો સિટીઃ મેક્સિકોમાં જૂન મહિનામાં રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાશે. મેક્સિકોમાં પ્રથમવાર મહિલા રાષ્ટ્રપતિ બને તેવી સંભાવના છે કારણ કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બંન્ને ઉમેદવારો મહિલાઓ છે. વર્તમાન રાષ્ટ્રપતિ આંદ્રેસ મેન્યુઅલ લોપેજે 30 સપ્ટેમ્બરના રોજ ઓફિસ છોડતા અગાઉ અંતિમ મહિનાઓમાં પણ નવી યોજનાઓનો…
- આમચી મુંબઈ
ગોદામમાં રાખેલાં ડ્રમમાંથી કેમિકલની હેરફેર: વેપારીને 33 લાખનું નુકસાન
થાણે: ભિવંડીના ગોદામમાં રાખેલાં ડ્રમ સાથે કથિત ચેડાં કરીને તેમાંના કેમિકલની હેરફેર કરવા પ્રકરણે પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ રીતે કેમિકલ બદલી નાખવાને કારણે વેપારીને 33 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું પોલીસનું કહેવું છે.પોલીસ ફરિયાદ અનુસાર વેપારીની…