- નેશનલ
Bank Accountમાં હશે Zero Balance તો પણ ATMમાંથી પણ કાઢી શકાશે પૈસા… જાણો કઈ રીતે?
હેડિંગ વાંચીને તમે પણ વિચારમાં પડી ગયા ને કે આ કઈ રીતે પોસિબલ છે ભાઈસાબ? આવું તે કઈ હોતું હશે? ચાલો આજે કઈ રીતે આવું કરી શકાય એના વિશે તમને જણાવીએ. જો તમે નવું બેન્ક એકાઉન્ટ ખોલાવી રહ્યા છો કે…
- નેશનલ
Farmer Protest: સિમેન્ટની આડાશ તોડવા ખેડૂતો આખેઆખું પોકલેન મશીન જ ઉપાડી લાવ્યા!
નવી દિલ્હી: ખેડૂત આંદોલનને રોકવા માટે સરકારે દિલ્હી સરહદો પર કિલ્લે બંધી કરી દીધી છે. કોઈ પણ પ્રકારે દિલ્હીની બોર્ડર પાર કરવી ઘણી જ મુશ્કેલ છે. તેના માટે થઈને ચાંપતો પોલીસ બંદોબસ્ત, અને વિવિધ પ્રકારની આડાશ મૂકી છે. ખેડૂતોને રોકવા…
- આમચી મુંબઈ
ધરમ કરવા જતા ધાડ પડી, દારુડિયાને સમજાવવા ગયેલા શિક્ષક પર થયું કંઈક આમ…
મુંબઈઃ અંબરનાથમાં તાજેતરમાં એક હોટેલમાં દારુના નશામાં ધૂત શખસે એક શિક્ષક પર ક્ષુલ્લક બાબતમાં જીવલેણ હુમલો કરવાનો ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. અંબરનાથ પશ્ચિમ ભાગમાં આવેલી એક હોટેલમાં શિક્ષક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હોટેલમાં દારૂના નશામાં ધૂત એક વ્યક્તિએ…
- નેશનલ
Indian Railwayએ પ્રવાસીઓની સુવિધા માટે લીધું મહત્ત્વનું પગલું, કરી આ મોટી Announcement
ભારતીય રેલવે એ દુનિયાનું ચોથા નંબરનું સૌથી વિશાળ કહી શકાય એવું નેટવર્ક છે અને સમયની સાથે સાથે ટ્રેનમાં પ્રવાસ કરવાનો અનુભવ પણ બદલાઈ રહ્યો છે. સ્ટેશનના નવનિર્માણથી લઈને નવી ટ્રેનની જાહેરાત હોય કે પછી ઈલેક્ટ્રિકિફેશનના કામથી લઈને લાઈનનું વિસ્તારીકરણનું કામ…
- નેશનલ
Sandeshkhali કેસમાં હાઈ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને ફટકાર લગાવી: રાજ્ય આરોપીને સમર્થન આપી શકે નહીં
કોલકાતા: પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓના પ્રદર્શન અંગે કોલકાતા હાઈકોર્ટે મમતા બેનર્જી સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે મંગળવારે કહ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસના વગદાર નેતા શેખ શાહજહાં, આમ ભાગતાના ફરી શકે આને રાજ્ય સરકાર તેમને સમર્થન ના આપી શકે.સંદેશખાલીની મુલાકાત લેવાની…
- રાશિફળ
આજનું રાશિફળ (19-02-24): કર્ક, કન્યા સહિત પાંચ રાશિના લોકોને થશે Financial Benefits…
મેષ રાશિના સમાજસેવા સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો સાબિત થઈ રહ્યો છે, કારણ કે તેમની જવાબદારીઓમાં વૃદ્ધિ થઈ રહી છે. પરિવારના કોઈ સભ્ય તરફથી આશ્ચર્યજનક ભેટ મળી શકે છે. ઘરે મહેમાનના આગમનને કારણે પરિવારના તમામ સભ્યો…
- સ્પોર્ટસ
IND vs ENG: રાજકોટ ટેસ્ટ જીતીને WTC પોઈન્ટ ટેબલમાં ભારતે બનાવ્યું બીજું સ્થાન, જાણો શું છે ઈંગ્લેન્ડની હાલત
રાજકોટ: ઈંગ્લેન્ડ સામેની 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ ટીમ ઈન્ડિયાના નામે રહી હતી. રવિવારે રાજકોટમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું હતું. આ મોટી જીત સાથે ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના પોઈન્ટ ટેબલમાં પણ મોટો…
- નેશનલ
Important News Alert: દિવસમાં આટલા કલાકનો Break લેશે રામ લલ્લા…
22મી જાન્યુઆરીના 200 વર્ષની પ્રતિક્ષા બાદ આખરે રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ રંગેચંગે પાર પડ્યો અને હવે રામ લલ્લાના દર્શને જનારા ભક્તો માટે અયોધ્યાથી મહત્ત્વના સમાચાર આવ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે હવે દિવસનો એક કલાક રામ લલ્લા આરામ…
- સ્પોર્ટસ
IND VS ENG Test: ભારતનો 434 રનના ઐતિહાસિક માર્જિનથી વિજય, સિરીઝમાં 2-1ની સરસાઈ
રાજકોટ: ભારતે અહીં ઇંગ્લૅન્ડને ત્રીજી ટેસ્ટમાં ચોથા દિવસે 434 રનના ઐતિહાસિક માર્જિનથી હરાવીને પાંચ મૅચવાળી શ્રેણીમાં 2-1થી સરસાઈ મેળવી લીધી હતી.યશસ્વી જયસ્વાલે (214 અણનમ, 236 બૉલ, 397 મિનિટ, 12 સિક્સર, 14 ફોર) સતત બીજી ટેસ્ટમાં વિક્રમી ડબલ સેન્ચુરી ફટકારી ત્યાર…