- રાશિફળ
આજનું રાશિફળ (11-05-25): ભારત-પાક સીઝફાયરની ઘોષણા બાદ આજે આ ત્રણ રાશિના જાતકોને મળશે ગુડ ન્યુઝ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ કામ ઉતાવળમાં કરવાથી બચવાનો રહેશે. સંતાન તરફથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વેપાર કરી રહેલાં લોકો આજે પોતાના વેપારને વિદેશમાં ફેલાવવા માટે પ્રયાસ કરશો. નોકરી કરી રહેલાં લોકો પર…
- નેશનલ
પાકિસ્તાન ના સુધર્યું, યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું; શ્રીનગરમાં વિસ્ફોટો સંભળાયા, LoC પર ગોળીબાર
નવી દિલ્હી: અમરિકાની મધ્યસ્થીથી આજે સાંજે ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ સહમત થયા હતાં. યુદ્ધ વિરામ જાહેર થયાના થોડા જ કાલાકોમાં પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલંઘન કર્યું હોવાના અહેવાલો છે. પાકિસ્તાન દ્વારા અનેક સરહદી જિલ્લાઓમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પાકિસ્તાન…
- ઇન્ટરનેશનલ
ઇમરાન ખાનના મોતની ફરી `અફવા’ વચ્ચે ભૂતપૂર્વ પત્ની રેહમ ખાનને હતી આ દહેશત…
નવી દિલ્હીઃ પાકિસ્તાન (PAKISTAN)ના ભૂતપૂર્વ ક્રિકેટ-કૅપ્ટન અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન (Imran khan)ની હત્યા થઈ અથવા તેનું મૃત્યુ થયું એવી અગાઉના છ વર્ષ દરમ્યાન કેટલીક વાર અફવા ઉડી ચૂકી છે, પરંતુ શનિવારે ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામ પહેલાં બપોરથી ઇમરાનના મોતની…
- સ્પેશિયલ ફિચર્સ
હેં, લિપસ્ટિક વેજ છે કે નોનવેજ? 99 ટકા લોકોને નથી ખબર આ સવાલનો જવાબ…
લિપસ્ટિક એ દરેક મહિલાઓની વેનિટી બેગમાં સૌથી મહત્ત્વની વસ્તુ હોય છે. ઓફિસ ગોઈંગ વર્કિંગ વુમન હોય કે કોલેજ જનારી કોલેજ ગર્લ દરેક મહિલા દરરોજ દિવસમાં લાઈટ શેડ તો લાઈટ શેડની લિપસ્ટિક ચોક્કસ લગાવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે…
- મહારાષ્ટ્ર
ઉદ્ધવના નેતૃત્વ હેઠળની સેના ક્યારેય સમાધાન નથી કરતી, લડવામાં માને છે: સંજય રાઉત
મુંબઈ: એનસીપી (એસપી)નું અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપીમાં વિલીનીકરણ કરવાની ચાલી રહેલી હિલચાલ પર શરદ પવારના નેતૃત્વ હેઠળની પાર્ટીની ટીકા કરતાં શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની સેના ક્યારેય પોતાના વલણ પર સમાધાન કરતી…
- આમચી મુંબઈ
માર્ગ અકસ્માતમાં મૃત્યુ: લોકઅદાલતે અપાવ્યું ૨.૨ કરોડનું વળતર
થાણે: થાણે જિલ્લાની લોક અદાલતે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારને ૨.૨ કરોડ રૂપિયાનું વળતર અપાવ્યું હતું જે આ વર્ષનું થાણે જિલ્લાનું અત્યાર સુધીનું સૌથી વધુ વળતર છે.પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ એસ. બી. અગ્રવાલે અરજદારોને મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલ (એમએસીટી)ના સભ્ય…
- આમચી મુંબઈ
નવજાત શિશુ સહિત ત્રણને બાળવાના કેસમાં આરોપી દોષ-મુક્ત
થાણે: નવજાત બાળક સહિત ત્રણ જણની આગ ચાંપીને હત્યા કરવાના કેસના ૪૪ વર્ષીય આરોપીનો થાણેની કોર્ટે નિર્દોષ છુટકારો કર્યો હતો. ૨૦૨૫ના આ કેસમાં આરોપીને કોર્ટે સાક્ષીઓની અપૂરતી જુબાનીને કારણે મુક્ત કર્યો હતો.પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટને જજ એસ. બી. અગ્રવાલે…
- સ્પોર્ટસ
વિરાટ કોહલી પણ ટેસ્ટ માંથી નિવૃત્તિ જાહેર કરી શકે છે! BCCIની ચિંતા વધી
મુંબઈ: IPL ખતમ થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે (India’s tour of England) જવાની છે. આ પ્રવાસ પર ભારતીય ટીમ યજમાન ઇંગ્લેન્ડની ટીમ સામે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમશે. એ પહેલા રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેરાત કરી હતી,…
- નેશનલ
‘ભારત આતંકવાદ સામે કાર્યવાહી ચાલુ રાખશે’; યુદ્ધવિરામની જાહેરાત બાદ એસ જયશંકરનું નિવેદન
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે દિવસો સુધી ચાલેલા તણાવ બાદ અંતે બંને દેશો યુદ્ધ વિરામ માટે સંમત (India-Pakistan Tension) થયા છે. આ યુદ્ધ વિરામ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સેક્રેટરી ઓફ સ્ટેટ્સ માર્કો રુબીયોએ મહત્વની ભૂમકા ભજવી હતી,…
- મનોરંજન
સનમ તેરી કસમ 2માં કામ નહીં કરે હર્ષવર્ધન રાણે! ઓપરેશન સિંદૂર વચ્ચે લીધો મોટો નિર્ણય
મુંબઈઃ હર્ષવર્ધન રાણે અને પાકિસ્તાની અભિનેત્રી માવરા હોકેરની સનમ તેરી કસમ ફિલ્મે જ્યારે રિલિઝ થઈ ત્યારે કઈ વધારે કમાણી નહોતી કરી શકી. આ ફિલ્મ 2016માં રિલિઝ થઈ ત્યારે ફ્લોપ સાબિત થઈ હતી એ વખતે માત્ર 9 કરોડની કમાણી કરી શકી…