- નેશનલ
Rajya Sabha Election: NDA બહુમતના આંકડાથી ઘણું દૂર
રાજ્યસભાની 56 બેઠકો માટેની ચૂંટણી (Rajyasabha Election 2024) પ્રક્રિયા મંગળવારે (27 ફેબ્રુઆરી) પૂર્ણ થઈ હતી. 27 ફેબ્રુઆરીએ ત્રણ રાજ્યોમાંથી રાજ્યસભાની 15 બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશમાં મહત્તમ 10,…
- મનોરંજન
Panchayat-2 Actress Anchal Tiwariના મૃત્યુના ફેલાયા ફેક ન્યુઝ, એક્ટ્રેસે વીડિયો પોસ્ટ કરી કહ્યું…
હાલમાં ભોજપૂરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી કાળજું કંપાવનારી ઘટના સામે આવી અને મળી રહેલી માહિતી પ્રમાણે એક રોડ એક્સિડન્ટમાં અને ભોજપૂરી કલાકારોનું મૃત્યું થયું હતું અને આ સાથે જ લોકોને એક ગેરસમજ પણ થવા લાગી. આ મૃત ભોજપૂરી કલાકારોમાં આંચલ તિવારીનો સમાવેશ…
- આમચી મુંબઈ
Maharashtra Politics: આ સાંસદ કરશે ઉદ્ધવના કેમ્પમાં ઘરવાપસી?
મુંબઈઃ લોકસભાની ચૂંટણી પહેલા નેતાઓની પક્ષબદલી થતી જ રહે છે. હાલમાં આ બદલી મોટેબાગે એક તરફી થઈ રહી છે. દરરોજ કોઈને કોઈ નેતા પોતાનો પક્ષ છોડી ભાજપમાં જોડાઈ રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં કંઈક નવીન થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મહારાષ્ટ્રમાં…
- મનોરંજન
Anant Ambaniએ Radhika Merchant માટે કહ્યું કે એણે મને હંમેશા…
Anant Ambani-Radhika Merchantના લગ્નની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. આ લગ્નની ગ્રાન્ડ તૈયારીઓ શરૂ ગઈ છે. પહેલી માર્ચથી ત્રીજી માર્ચ સુધી ગુજરાતના જામનગર ખાતે પ્રી-વેડિંગ બેશ થશે અને એની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દરમિયાન આ પ્રી-વેડિંગ બેશ અને લગ્ન…
- ટોપ ન્યૂઝ
Rajya Sabha Elections: યુપીમાં ભાજપને ફાળે 8 બેઠક, જયા બચ્ચનને મળ્યા વધુ મત પણ…
લખનઊઃ લોકસભાની ચૂંટણી પૂર્વે રાજ્યસભા (Rajya Sabha Elections)ની દસ બેઠક પર આજે ચૂંટણી થયા પછી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ઉત્તર પ્રદેશની દસ બેઠકનું પરિણામ આવ્યું હતું.ઉત્તર પ્રદેશ રાજ્યસભાની તમામ 10 બેઠક ચૂંટણી થઈ હતી, જેમાં સાત પર ભાજપ…
- નેશનલ
સ્પાઈસ જેટની અયોધ્યાની ફ્લાઈટમાં ખામી સર્જાતાં 300 રામભક્તોના જીવ અધ્ધર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈથી સવારે 7.50 વાગ્યે ઉપડીને અયોધ્યામાં સવારે 10.20 વાગ્યે ઉતરનારી ફ્લાઈટમાં મંગળવારે ભારે ટેક્નિકલ ખામી સર્જાઈ હતી અને ક્રુ મેમ્બર્સ જખમી થઈ ગયા હતા. આ ફ્લાઈટમાં દર્શન માટે જઈ રહેલા 300 રામ ભક્તોના જીવ અદ્ધર થઈ ગયા…
- મનોરંજન
બિહારમાં માર્ગ અકસ્માતમાં ફેમસ ભોજપુરી અભિનેત્રી, સિંગર સહિત નવનાં મોત
પટણા: બિહારના કૈમુરમાં રવિવારે એક ગંભીર અકસ્માતમાં નવ લોકોના મોત થયા હતા, જેમાં ભોજપુરી ફિલ્મોના ગાયક સહિત બે જાણીતી ભોજપુરી અભિનેત્રીનું પણ મોત થયું હતું. રવિવારે કૈમુર જિલ્લામાં એક એસયુવી કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં…
- નેશનલ
બિહારમાં આરજેડી વિધાનસભ્યનાં પતિના નિવાસસ્થાને ઇડીના દરોડા
આરા/પટના: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મંગળવારે આરજેડી ધારાસભ્ય કિરણ દેવી, તેમના પતિ અને ભૂતપૂર્વ વિધાનસભ્ય અરુણ યાદવ અને કેટલાક અન્ય લોકોના અપ્રમાણસર સંપત્તિ સાથે સંકળાયેલ મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે દરોડા પાડ્યા હતા.સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવારે સવારે જ્યારે ઇડીના અધિકારીઓ કિરણ દેવીના ઘરે…
- ટોપ ન્યૂઝ
હિમાચલની સરકાર ‘સંકટ’માં, ‘ક્રોસ વોટિંગ’ના અહેવાલ વચ્ચે વિધાનસભ્યો ‘ગાયબ’
શિમલા/પંચકુલાઃ હિમાચલ પ્રદેશમાં સુક્ખુ સરકારની ખુરશી ખતરામાં હોવાનું જણાઈ રહ્યું છે. અહીં છ કોંગ્રેસી સહિત નવ વિધાનસભ્ય હરિયાણા પહોંચી ચૂક્યા છે, જ્યારે તેના સંબંધમાં વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. બીજી બાજુ રાજ્યસભાની એક સીટ માટે મતદાનની વચ્ચે ક્રોસ વોટિંગની…
- નેશનલ
કેન્દ્રીય પ્રધાને ભાંગરો વાટ્યોઃ ભારતના ફર્સ્ટ મહિલા ડોક્ટરને શ્રદ્ધાંજલિ આપવા…
મુંબઈ: કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ સોશિયલ મીડિયા પર મોટી ગફલત કરી હતી. 26 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન મેડિસિનના ભારતના પ્રથમ મહિલા ડોક્ટર આનંદી જોશીની પુણ્યતિથિ નિમિત્તે તેમની તસવીર મૂકવાને બદલે એમનો રોલ કરનારી અભિનેત્રીની તસવીર પોસ્ટ કરી હતી.આનંદી જોશી એમના સમયમાં અસ્તિત્વમાં…