- મનોરંજન
‘હીમેન’ ધર્મેન્દ્રની હેલ્થને લઈ જાણો આ સમાચાર…
મુંબઈ: બૉલીવૂડના લેજન્ડ્રી અભિનેતા ધર્મેન્દ્રની હેલ્થને લઈને એક મહત્ત્વની માહિતી સામે આવી હતી. તાજેતરમાં ધર્મેન્દ્રના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xના ઑફિશિયલ એકાઉન્ટ પર વધતી ઉંમરને લીધે ધર્મેન્દ્રને ઊંઘ ન આવતા રાતે ચાર વાગ્યે ઉઠીને અભિનેતા તેમની ફેવરેટ ડિશનો સ્વાદ માણી રહ્યા…
- આમચી મુંબઈ
બેડ ન્યૂઝઃ બેસ્ટની બસનો પાસ મોંઘો થયો
મુંબઈઃ મુંબઈગરાઓની લાઈફલાઈન સમાન બેસ્ટ બસના દૈનિક અને માસિક પાસના દરમાં વધારો કરવામાં આવ્યો છે. બેસ્ટના દૈનિક પાસના દરમાં રૂ. ૧૦ અને માસિક પાસના દરમાં રૂ. ૧૫૦નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો ગઈ કાલથી લાગુ કરવામાં આવ્યો છે.સુધારેલા બસ…
- શેર બજાર
શેરબજારમાં તેજીનું તોફાન: સેન્સેક્સ ૧૨૪૫ પોઈન્ટના જંગી ઉછાળા સાથે નવી વિક્રમી ટોચે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શેરબજારમાં તેજીનું જોરદાર તોફાન જોવા મળ્યું હતું અને સેન્સેક્સ ૭૧૨૪૫ના જંગી ઉછાળા સાથે નવી વિક્રમી ટોચે પહોંચ્યો હતો. નિફ્ટીએ પણ નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ સ્થાન મેળવ્યું છે. વિશ્વ બજારના સુધારા સાથે સ્થાનિક સ્તરે જીડીપીના જોરદાર ડેટાને કારણે…
- આપણું ગુજરાત
કોની પસંદગી થઈ શકે? કોને મળશે ટિકિટ?
રાજકોટ: અત્યારે લોકસભા ની ચૂંટણી સંદર્ભે ભારતીય જનતા પક્ષ દર વખતની જેમ ઉમેદવારોની પસંદગીમાં અગ્રેસર સાબિત થશે. સેન્સ લેવાની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે રાજ્ય કક્ષાની પસંદગી સમિતિની બેઠકો પણ પૂર્ણ થઈ ગઈ અને હવે દિલ્હી ખાતે હાઈ કમાન્ડ…
- સ્પોર્ટસ
Rishabh પંતના કમ-બેકને લઈને ‘દાદા’એ આપ્યા મોટા News
નવી દિલ્હી: ઇન્ડિયન ક્રિકેટ ટીમનો વિકેટકીપર અને બેટર રિષભ પંત (Rishabh Pant) અકસ્માતને લીધે અનેક સમયથી ક્રિકેટનીથી દૂર રહ્યો છે. રિષભ હવે ઇન્ડિયન પ્રીમીયર લીગ 2024 (IPL 2024)માં કમબેક કરી શકે છે એ બાબતે જોરદાર ચર્ચા થઈ રહી છે. IPLમાં…
- ધર્મતેજ
Mahashivratri પર 300 વર્ષ બાદ બનશે દુર્લભ યોગ, આ રાશિ પર વરસશે Mahadevની કૃપા…
માર્ચ મહિનાની આઠમી તારીખે મહાશિવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે. હિંદુ માન્યતા પ્રમાણે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદસે મહાશિવરાત્રીની ઊજવણી કરવામાં આવી છે. આ દિવસે લોકો ઉપવાસ રાખે છે અને બીજા દિવસે તેઓ આ ઉપવાસ છોડે છે. એવું કહેવાય છે કે…
- આમચી મુંબઈ
ડીઆરઆઇની કાર્યવાહી: ડ્રગ સ્મગલિંગ કાર્ટેલના મુખ્ય સૂત્રધારને ગોવાના જંગલમાં પીછો કરી પકડી પાડ્યો
મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ની ટીમે ગોવામાં અંજુનાના જંગલમાં 20 મિનિટ સુધી ફિલ્મ ઢબે પીછો કરી ડ્રગ સ્મગલિંગ કાર્ટેલના મુખ્ય સૂત્રધાર એવા નાઇજીરિયનને ઝડપી પાડ્યો હતો.19 ફેબ્રુઆરીએ આ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને 39 ગ્રામ કોકેઇન તથા આરોપીના…
- સ્પોર્ટસ
BCCI ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે લઈ શકે છે મોટો નિર્ણય
નવી દિલ્હી: ટેસ્ટ, વન-ડે અને ટવેન્ટી-20 ફોર્મેટને કારણે 365 દિવસ ક્રિકેટનું શેડયૂલ એકદમ પેક હોવાથી ખાસ કરીને યંગ ક્રિકેટરને પ્રોત્સાહન આપવા માટે બીસીસીઆઈ મેચ ફી વધારવાનું વિચારી રહી છે.બીસીસીઆઇ (Board of Control for Cricket in India-BCCI) દ્વારા યંગ ખેલાડીઓને ડોમેસ્ટિક…
- નેશનલ
PM Surya Ghar Scheme એક કરોડ ઘરમાં ફેલાવશે અજવાળું
નવી દિલ્હીઃ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે માહિતી આપી હતી કે 1 કરોડ પરિવારોને 300 યુનિટ વીજળી મફતમાં મળશે. આ સિવાય દર વર્ષે 15,000 રૂપિયાની આવક થશે. સરકાર 2…