- સ્પોર્ટસ

ટેસ્ટમાં ભારતની 178 જીત અને 178 હાર: અશ્વિને મુરલીધરનનો વિશ્વવિક્રમ તોડ્યો
ધરમશાલા: 1932માં ભારતે ટેસ્ટ-ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારથી માંડીને અત્યાર સુધીના 89 વર્ષમાં ભારતીય ક્રિકેટરો કુલ મળીને 579 ટેસ્ટ રમ્યા છે. શનિવાર પહેલાં ભારતના નામે 177 જીત અને 178 હાર હતી. જોકે ઇંગ્લૅન્ડ સામેની ધરમશાલાની ટેસ્ટની જીત સાથે વિજયની સંખ્યા…
Abhishek Bachchanની એ કમેન્ટ પર કેમ સ્માઈલીવાળી ઈમોજી પોસ્ટ કરી Sr.Bachchanએ…
Amitabh Bachchan ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે કે જેને કોઈ વિશેષ પરિચયની જરૂર નથી. સદીના મહાનાયક એટલે કે બિગ બી પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે જ પર્સનલ લાઈફ એટલે કે સોશિયલ મીડિયા પર પણ સુપર એક્ટિવ રહે છે. અવારનવાર…
- આપણું ગુજરાત

આવાસ યોજના કવાટર ફાળવણી કરવામાં ગોલમાલ કરનાર ભાજપ કોર્પોરેટર પતિ સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરતા મહેશભાઈ રાજપુત
રાજકોટ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી વિભાગના વર્કિંગ ચેરમેન મહેશભાઈ રાજપુત જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસયોજના માં કવાટર ફાળવવા માટે જે ડ્રો કરવામાં આવ્યો છે એ ડ્રો માં ભાજપ કોર્પોરેટર ના પતિ દ્વારા કવાટર ફાળવણી કરવામાં ગોલમાલ કરી…
- આમચી મુંબઈ

થાણેમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા રૂ. 6.5 હજાર કરોડના ખર્ચે એમએમઆરડીએના ત્રણ પ્રોજેકટ
થાણે: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા થાણે જિલ્લાના ડેવલપમેન્ટ માટે અનેક પ્રકલ્પ હાથ ધર્યા છે. થાણે શહેરમાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે એમએમઆરડીએ દ્વારા સાડાછ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરીને ત્રણ મહત્ત્વના પ્રોજેકટ બાંધકામ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ…
- આમચી મુંબઈ

મુંબઈગરા માટે મંગળવારથી કોસ્ટલ રોડ ખુલ્લો મુકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરાની આતુરતાનો અંત આવ્યો છે. આખરે મંગળવારથી વાહનચાલકો માટે કોસ્ટલ રોડ ખુલ્લો મુકવામાં આવવાનો છે. વરલીથી મરીન ડ્રાઈવ સુધી દક્ષિણ તરફથી લેનનું સોમવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે કોસ્ટલ રોડનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ મંગળવારથી વાહનચાલકો માટે રસ્તો…
- સ્પોર્ટસ

ટેસ્ટ ખેલાડી માટે બીસીસીઆઇની છૂટા હાથે લહાણી
મુંબઈ: બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ઇન્ડિયા (બીસીસીઆઇ) હંમેશા ક્રિકેટની રમતને વધુ આકર્ષક અને સ્પર્ધાત્મક તેમ જ વ્યવહારુ બનાવવા પગલાં લેતું જ હોય છે, ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટના ભાવિને સુરક્ષિત તથા મજબૂત બનાવવા પણ નિર્ણયો લેતું હોય છે. બીસીસીઆઇના સેક્રેટરી જય…
- નેશનલ

દેશનું ઇન્ફ્રસ્ટ્રક્ચર કૉંગ્રેસે ઘડ્યું, BJP Credit લઈ રહી છે: ખડગે
મુંબઈ: છેલ્લાં અમુક વર્ષોમાં ભારતનુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપી ગતિએ વિકસી રહ્યું છે અને તેનો શ્રેય ખોટી રીતે ભાજપને જઇ રહ્યો હોવાનું કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે. ખડગેએ ભાજપ ખોટી રીતે જશ ખાટી રહી હોવાનું કહેતા જણાવ્યું હતું કે ભારતનું…
- નેશનલ

આંધ્રપ્રદેશમાં ભાજપ,ટીડીપી અને જનસેના પાર્ટી વચ્ચે ગઠબંધન, જાણો રાજ્યમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળી?
લોકસભા ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે. ભાજપ દક્ષિણ ભારતમાં પોતાની હાજરી મજબુત કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આ જ વ્યુહરચનાના ભાગરૂપે તેણે આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપી સાથે ચૂંટણી ગઠબંધન કર્યું છે. કેન્દ્રિય…








