- આમચી મુંબઈ

મહારાષ્ટ્ર સરકારે અભ્યુદય નગરમાં Cluster Developmentને મંજૂરી આપી
મુંબઈઃ રાજ્ય સરકારે પરેલમાં ૩૩ એકરમાં ફેલાયેલી ત્રણ અને ચાર માળની ૪૮ ઇમારતોની ૩,૪૧૦ રહેવાસીઓ ધરાવતી વસાહત અભ્યુદય નગરમાં ક્લસ્ટર રિડેવલપમેન્ટને મંજૂરી આપી છે. બુધવારે જારી કરાયેલા એક આદેશમાં, રાજ્યના હાઉસિંગ વિભાગે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાન રાષ્ટ્રપતિ ઝરદારીએ 19 સભ્યની કેબિનેટને શપથ લેવડાવ્યા
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને આજે નવા ચૂંટાયેલા વડા પ્રધાન શહેબાઝ શરિફની કેબિનેટના 19 સભ્યને શપથ લેવડાવ્યા હતા. રાષ્ટ્રપતિ ગૃહમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો અને તેમાં વડા પ્રધાન શરીફ સહિતના અન્યોએ હાજરી આપી હતી.શપથ લેનારાઓમાં ઈશાક ડાર, ખ્વાજા…
- મનોરંજન

ઓસ્કારમાં પોતાના ડ્રેસને લઈને આ અભિનેત્રીને પડી મુશ્કેલી…
લોસ એન્જલસ: હૉલીવૂડ ફિલ્મો માટે ઑસ્કાર એવોર્ડ જાહેર કરવામાં આવ્યા હતા. જગપ્રસિદ્ધ ઑસ્કાર એવોર્ડમાં બનેલી દરેક ઘટના પર દુનિયાભરની નજર હતી. આજના ઑસ્કાર એવોર્ડમાં અનેક એવી ઘટના બની હતી જેને લઈને અનેક એક્ટર્સ ચર્ચાનો વિષય બન્યા હતા.ઑસ્કાર એવોર્ડમાં સામેલ થયેલા…
- મનોરંજન

Ambani Familyની Femaleના હાથમાં જોવા મળે છે આ ખાસ વસ્તુ, શાનથી ફ્લોન્ટ કરે છે…
Ambani Family છેલ્લાં કેટલાય સમયથી લાઈમ લાઈટમાં છે અને એનું કારણ છે Anant Ambani-Radhika Merchantનું જામનગર ખાતે યોજાયેલું પ્રિવેડિંગ બેશ ફંકશન… આ સેલિબ્રેશનમાં Ambani’sએ એકદમ આલાગ્રાન્ડ ખર્ચ કર્યો છે. પણ આજે આપણે અહીં વાત કરીએ વાત કરીશું Ambani Familyના મહિલા…
- નેશનલ

CAA અમલીઃ વિપક્ષ ધૂંઆપૂંઆ, અમુક રાજ્યોમાં વિરોધ
નવી દિલ્હી: મોદી સરકારે નાગરિકત્વ (સુધારા) ધારા (સીએએ)ના અમલની સોમવારે જાહેરાત કરતા વિપક્ષના નેતાઓ રાતાપીળા થઇ ગયા છે અને તેના વિરોધમાં લડી લેવાની ધમકી આપવાનું શરૂ કરી દીધું હતું. પશ્ચિમ બંગાળ અને કેરળની સરકારોએ તો સીએએની સામે મોરચો માંડ્યો છે…
- આમચી મુંબઈ

મુંબઈના આ વિસ્તારમાં સ્વરસમ્રાજ્ઞી લતા મંગેશકરના જીવન પર આધારિત ભિંતચિત્રનું અનાવરણ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્વરસમ્રાજ્ઞી, ભારતરત્ન, સ્વર્ગીય લતા મંગેશકરના સન્માનમાં સંગીત ક્ષેત્રમાં તેમણે આપેલા યોગદાન પર આધારિત ભિંતચિત્રને કેમ્પ્સ ફ્લાયઓવરને લાગીને ન્યાયમૂર્તી સીતારામ પાટકર માર્ગ પર મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યું છે, જેનું અનાવરણ રવિવારે કરવામાં આવ્યું હતું.લગભગ ૫૦ ફૂટ લાંબુ…
- Uncategorized

નાગપુરથી પરત ફરતી મિનિબસ પર અજાણ્યા હુમલાખોરોનો ગોળીબારઃ ચાર ઘાયલ
અમરાવતી: શેગાંવના શ્રી સંત ગજાનન મહારાજની સમાધિના દર્શન કરીને નાગપુર પરત ફરી રહેલા નાગરિકોની ખાનગી પેસેન્જર મિનિબસ પર બોલેરોના અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કરતાં ચાર લોકો ઘાયલ થયા હતા. આ ઘટના રવિવારે મધરાતે અમરાવતી-નાગપુર નેશનલ હાઈવે પર શિવણગાંવ નજીક બની હતી.રવિવારે…
- નેશનલ

કેન્દ્ર સરકારની મોટી જાહેરાતઃ CAA અમલી, બિનમુસ્લિમ શરણાર્થીઓને મળશે હવે નાગરિકત્વ
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સૌથી મોટી જાહેરાત કરતા દેશમાં સિટિઝનશિપ ઍમેન્ડમેન્ટ ઍક્ટ (CAA) ૨૦૧૯ને સોમવારથી અમલી બનાવવામાં આવ્યો છે. આ કાયદો પાકિસ્તાન, બંગલાદેશ અને અફઘાનિસ્તાનથી સ્થળાંતર કરીને આવેલા બિનમુસ્લિમ લોકોને ભારતનું નાગરિકત્વ અપાવવામાં મદદ કરશે. સીએએના નિયમોને લગતું જાહેરનામું પણ…
- મનોરંજન

Women’s Premier League મૅચ જોવા આવી આ વિમેન સેલિબ્રિટીઝ
નવી દિલ્હી: મહિલાઓની ક્રિકેટ ટૂર્નામેન્ટ ચાલતી હોય અને વિમેન સેલિબ્રિટી ન આવે એવું ક્યારે બને?રવિવારે પાટનગરમાં વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની દિલ્હી કૅપિટલ્સ (ડીસી) અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી) વચ્ચે રોમાંચક મૅચ રમાઈ હતી જે જોવા નામાંકિત મહિલાઓ આવી હતી. ઍક્ટ્રેસ…
- સ્પોર્ટસ

ઑસ્ટ્રેલિયાને જીતવા 202 રનની, ન્યૂ ઝીલૅન્ડને છ વિકેટની જરૂર
ક્રાઇસ્ટચર્ચ: કેન વિલિયમસન અને ટિમ સાઉધી 100મી ટેસ્ટ રમી રહ્યા છે અને ભારતના રવિચન્દ્રન અશ્ર્વિનની જેમ તેમને પણ પોતાની આ ઐતિહાસિક ટેસ્ટમાં વિજય માણવાનો મોકો મળી શકે એમ છે.અહીં ક્રાઇસ્ટચર્ચના મેદાન પર રવિવારે સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટમાં ત્રીજા દિવસે…









