- આપણું ગુજરાત
ભાજપના આવાસ કૌભાંડી નગરસેવકનું વધુ એક કારસ્તાન ખુલ્લું પડ્યું
પ્રદ્યુમ્ન પાર્ક પાસે ગેરકાયદે ઓરડીઓ અને મકાનો બનાવી ભાડે આપવાની ધંધો ખોલી નાખ્યો હતો. સરકારી જમીન ઉપર કબજો કરી કવાભાઈ ધનપતિ બની ગયા છે. સરકારી જમીન ઉપર 100 ઓરડીઓ બનાવી ભાડે આપી દીધી છે. પોલીસ વેરિફિકેશન વગર ઓરડીઓ ભાડે આપવાની…
- નેશનલ
જ્ઞાનેશ કુમાર, સુખબીર સંધુ નવા ચૂંટણી કમિશનર નિમાયા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની પેનલે ગુરુવારે ભૂતપૂર્વ IAS અધિકારી સુખબીર સંધુ અને જ્ઞાનેશ કુમારને નવા ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે, એમ લોકસભામાં કૉંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ મીડિયાને જાણકારી આપી હતી. આ પહેલા લોકસભામાં વિપક્ષના નેતા અધીર…
- નેશનલ
આજનું રાશિફળ (14-03-24): મેષ, મિથુન અને ધન રાશિના લોકો માટે દિવસ હશે Special, મળી શકે છે કોઈ Good News…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ સારો રહેવાનો છે. આજે તમે તમારી આર્થિક સ્થિતિને લઈને કોઈ મહત્ત્વના પગલાં કે યોજનાઓ બનાવી શકો છો. વિદ્યાર્થીઓ જો અભ્યાસમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છે તો તેમનું ધ્યાન વિચલિત થઈ શકે…
- આપણું ગુજરાત
જામનગરના બેડી વિસ્તારમાં કોંગ્રેસના નેતા હારૂન પાલેજાની જાહેરમાં હત્યા, 10 જેટલા શખ્સોએ છરીનાં ઘા ઝીંક્યા
જામનગરના બેડી વિસ્તારમાં કોંગ્રેસના નેતા હારૂન પાલેજાની જાહેરમાં હત્યાથી ચકચાર મચી ગઈ છે. વ્યવસાયે વકીલ એવા હારૂન પાલેજા આજે શહેરના બેડી વિસ્તારમાંથી પોતાનું બાઈક લઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે જ 10 જેટલા શખ્સો તિક્ષણ હથિયારો લઈ તૂટી પડ્યા હતા…
- નેશનલ
પંજાબમાં કોંગ્રેસને ઝટકો, નવજોત સિંહ સિદ્ધુએ લોકસભા ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર, જણાવ્યું આ કારણ
પૂર્વ ક્રિકેટર અને પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ આગામી લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી છે. તેમણે ચૂંટણી નહીં લડવા માટે પોતાની બીમાર પત્નીનું કારણ બતાવ્યું છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ સિદ્ધુની જગ્યાએ કોંગ્રેસ કોને ટિકિટ આપશે તે…
- મનોરંજન
‘બબીતાજી’ની ‘ટપ્પુ’ સાથે સગાઇ? શું છે સાચી વાત જાણો…?
મુંબઈ: તારક મહેતાની બબીતાજી તરીકે જાણીતી મૂનમૂન દત્તા અને ટપ્પુ એટલે કે રાજ ઉનડકટની સગાઇની વાત જોરશોરમાં ચાલી રહી છે અને અમુક વખતથી બંને ટૂંક સમયમાં સગાઇ કરી લેવાના હોવાના અહેવાલો પણ અનેક જગ્યાએ વહેતા થયા હતા. જોકે, આખરે મૂનમૂન…
- આપણું ગુજરાત
ગુજરાતમાં આ 4 લોકસભાની સીટ માટે સસ્પેન્સ યથાવત: જાણો ભાજપની શું છે રાજકીય મુશ્કેલી?
નવી દિલ્હી/ ગાંધીનગર: લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ તેના ઉમેદવારોની જાહેર કરી રહ્યું છે. ભાજપે આજે લોકસભાના નવા 7 નામો જાહેર કરતાં કુલ 22 ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે. જો કે હજુ પણ 4 સીટો પર ઉમેદવારો જાહેર…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Loksabha Election: ભાજપની બીજી યાદીથી મુંબઈના નેતાઓમાં Kahi Khushi Kahi Gum
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભા ચૂંટણી (Loksabha Election 2024)ની તારીખ જાહેર થયા પહેલા ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની બે યાદી જાહેર કરી છે, જેમાં આજે 72 ઉમેદવારનો સમાવેશ કર્યો છે. આજની યાદીમાં મહારાષ્ટ્ર સહિત મુંબઈની બે બેઠક પર ઉમેદવારના નામ જાહેર…
- આપણું ગુજરાત
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, લગ્ન પ્રસંગમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ
રાજકોટ: છેલ્લા ઘણા સમયથી પાર્ટી પ્લોટમાં લગ્ન સમારંભમાં ઘરેણા ચોરાવાની ઘટના સામે આવી હતી. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કમિશનર રાજુ ભાર્ગવના માર્ગદર્શન નીચે પીએસઆઇ ડીસી સાકરીયા હેઠળ એક ટીમ બનાવી તપાસ શરૂ કરી પાંચ શખ્સોની ધરપકડ કરી હતી. સમગ્ર ઓપરેશન દરમિયાન…