- સ્પોર્ટસ

IPL 2024: નેહરા કહે છે, ‘મેં હાર્દિકને ગુજરાત ટાઇટન્સ છોડી જતા જરૂર રોક્યો હોત જો તે…’
અમદાવાદ: કૅપ્ટન હાર્દિક પંડ્યા અને હેડ-કોચ આશિષ નેહરા વચ્ચેની જોડી બે વર્ષથી હજી તો મજબૂત થઈ હતી ત્યાં એ તૂટી ગઈ. 2022માં ગુજરાત ટાઇટન્સે એના પહેલા જ વર્ષમાં ટાઇટલ જીતી લઈને ધમાલ મચાવી દીધી હતી. બીજા વર્ષે (2023માં) આ ટીમ…
- આમચી મુંબઈ

19 એપ્રિલથી સામાન્ય ચૂંટણીઓ, સાત તબક્કામાં મતદાન: ચોથી જૂને પરિણામો
નવી દિલ્હી: લાંબા સમયથી જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે લોકસભા-2024ની ચૂંટણીની જાહેરાત આખરે શનિવારે બપોરે કરી દેવામાં આવી હતી. 19 એપ્રિલથી લઈને પહેલી જૂન 2024 વચ્ચે સાત તબક્કામાં મતદાન કરવામાં આવશે અને ચોથી જૂને પરિણામો જાહેર કરવામાં આવશે.મુખ્ય…
- નેશનલ

Chief Election Commissioner Rajiv Kumarએ એવું તે શું કહ્યું કે લોકોએ તાળીઓ પાડી, હસી પડ્યા?
નવી દિલ્હીઃ ખૂબ જ આતુરતાપૂર્વક જેની રાહ જોવાઈ રહી હતી એવી લોકસભાની ચૂંટણીની તારીખો આખરે આજે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે. ચીફ ઈલેક્શન કમિશનર ઓફ ઈન્ડિયા રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણીની તારીખો જાહેર કરવાની સાથે સાથે જ અન્ય…
- આમચી મુંબઈ

આકર્ષક વ્યાજની લાલચે 54 કરોડ રૂપિયાની છેતરપિંડી: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામે ગુનો
મુંબઈ: રોકાણ કરેલી મૂડી પર આકર્ષક વ્યાજની લાલચે રોકાણકારો પાસેથી 54.4 કરોડ રૂપિયા કથિત રીતે પડાવી છેતરપિંડી આચરવા પ્રકરણે અંધેરીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી છેલ્લા બે દિવસથી ગુમ હોવાનો દાવો કરી પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ…
- ઇન્ટરનેશનલ

પ્રેક્ષકોએ હુરિયો બોલાવતાં મેસી હરખાયો, પણ રોનાલ્ડો ભડકી ગયો!
રિયાધ: લેજન્ડરી ફુટબોલર અને સેલિબ્રિટી ખેલાડીનું મેદાન પર, અખબારો-સામયિકોમાં, સોશિયલ મીડિયામાં કે ઝાકઝમાળવાળા સમારંભોમાં ભલે ગમે એવું વજન પડતું હોય કે પ્રભુત્વ ધરાવતા હોય, પણ સ્ટેડિયમમાં મૅચ દરમ્યાન જો અમુક પ્રેક્ષકોનું જૂથ એક થઈને એ જ દિગ્ગજ ખેલાડીને લક્ષ્યાંક બનાવે…
- સ્પોર્ટસ

બીસીસીઆઇના અધિકારીઓ દુબઈમાં, આઇપીએલની સેકન્ડ હાફની મૅચો યુએઇમાં લઈ જવાની યોજના
મુંબઈ: લોકસભાની આગામી ચૂંટણી માટેની તારીખોની જાહેરાત પહેલાં જ બીસીસીઆઇએ આ વખતની આઇપીએલની પહેલી 21 મૅચની તારીખ જાહેર કરી દીધી હતી, પણ હવે બાકીની મૅચો એટલે કે સેકન્ડ હાફની મૅચો યુએઇમાં રાખવા વિચારણા થઈ રહી છે.ક્રિકેટ બોર્ડના અધિકારીઓ આ હેતુસર…
- મનોરંજન

Bigg Boss-17ની આ મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ કન્ટેસ્ટન્ટ હોસ્પિટાઈઝ્ડ, પોસ્ટ કરી આપી માહિતી…
Bigg Boss-17 ફેમ Ayesha Khan પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધારે લાઈમલાઈટમાં રહે છે. હવે આ આયેશા ફરી એક વખત ચર્ચામાં આવી છે અને એનું કારણ છે તેણે કરેલી પોસ્ટ. હાલમાં જ આયેશાએ પોસ્ટ કરીને પોતે હોસ્પિટલાઈઝ્ડ હોવાની…
- આપણું ગુજરાત

Gujarat: Loksabha ચૂંટણી પહેલા ગુજરાતને GSRTCની 301 નવી બસોની ભેટ
ગાંધીનગર: લોકસભાની ચૂંટણી જાહેર થવાને માત્ર ગણતરીની મિનિટોની જ વાર છે. તેવામાં આજે રાજ્ય પરિવહન મંત્રી હર્ષ સંઘવી દ્વારા એક મેગા લોકાર્પણનો કાર્યક્રમ કર્યો હતો જેમાં ગુજરાતની જનતાને 301 નવી ST બસોની ભેટ મળી છે. આપને જણાવી દઈએ કે, અમદાવાદના…
- આમચી મુંબઈ

આ કારણે ગુજરાતના જામનગર નહીં જાય મહારાષ્ટ્રની ‘માધુરી’, જાણો શું છે સમગ્ર મામલો?
મુંબઈઃ આખરે બોમ્બે હાઈ કોર્ટે મહારાષ્ટ્રની મહાદેવી માધુરી (હથિણી)ને ગુજરાતના જામનગર સ્થિત એલિફન્ટ વેલ્ફેર ટ્રસ્ટ મોકલવા પર વચગાળાની રોક લગાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે માધુરી પર માલિકી હક ધરાવતા સ્વસ્તિશ્રી જિનસેન ભટ્ટાર્ક પટ્ટાચાર્ય મહાસ્વામી સંસ્થા મઠ (કરવીર) દ્વારા કરવામાં…









