- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભાની ચૂંટણી 2024: બિહારમાં બેઠકોની વહેંચણી: ભાજપ મોટો ભાઈ
નવી દિલ્હી: બિહારમાં નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)ની બેઠકોની વહેંચણી પર સોમવારે અંતિમ મહોર લગાવવામાં આવી હતી. ભાજપ, જેડીયુ, એલજેપી (આર), હમ અને રાષ્ટ્રીય લોક મોર્ચાએ સત્તાવાર રીતે બેઠકોની વહેંચણીની જાહેરાત કરી હતી, જેમાં 40 બેઠકોમાંથી સૌથી વધુ 17 બેઠક પર…
- આમચી મુંબઈ

મુંબઈગરા માટે મહત્ત્વના સમાચારઃ મંગળવારના એક દિવસ પૂરતો મુંબઈમાં ૧૫ ટકા પાણીકાપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં મંગળવાર, ૧૯ માર્ચના એક દિવસ પૂરતો ૧૫ ટકા પાણીકાપ મૂકવામાં આવ્યો છે, તેથી નાગરિકોને પાણી સંભાળીને વાપરવાની અપીલ BMC એ કરી છે.BMCના પાણીપુરવઠા વિભાગના જણાવ્યા મુજબ પિસેમાં આવેલા બંધ પરના ગેટના ૩૨માંથી એક રબર બ્લાડરમાં શનિવાર,…
- નેશનલ

૭૧ વર્ષ બાદ અવકાશમાં જોવા મળશે અદભૂત નજારો
નાગપુર: ગ્રહ અને તારાની સાથે આપણને ક્યારેક ક્યારેક ધૂમકતેનાં પણ દર્શન થતાં હોય છે. આવો જ એક પ્રસંગ એટલે પોન્સ-બુક્સ ધૂમકેતુ છે. ૨૧મી એપ્રિલના રોજ પશ્ચીમ તરફ ગગનમાં દેવયાની તારાઓનાં જૂથની નજીક આ ધૂમકેતુનાં ઉઘડતી આંખોએ દર્શનનો લ્હાવો માણી શકશો.…
- નેશનલ

લોકસભાની ચૂંટણી 2024: બીજેપીનું મિશન દક્ષિણ ભારત
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ની જાહેરાતની સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેટલાક વિપક્ષી દળો પણ તૈયારીઓમાં લાગી ગયા છે. રેલીઓ ચાલુ થઈ ગઈ છે. ઈન્ડિયા ગઠબંધનની મુંબઈમાં રવિવારે એક રેલી થઈ ગઈ છે. બીજી તરફ મિશન દક્ષિણ ભારતને…
- રાશિફળ

કુંભ રાશિમાં એક સાથે આવ્યા ત્રણ મોટા ગ્રહો, આ રાશિના જાતકોને જલસા જ જલસા, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ગતિ, હિલચાલ અને ગોચરને ખૂબ જ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ગ્રહોના ગોચર યુતિની અસર 12-12 રાશિના લોકો પર જોવા મળે છે. આ અસર સારી અને ખરાબ બંને અસર જોવા મળી રહી છે. હાલમાં અનેક મોટા ગ્રહો કુંભ…
- Uncategorized

લોકસભાની ચૂંટણી 2024: બીએસપી ચીફ માયાવતીને મોટો ફટકો
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024નું રણશિંગુ ફૂંકાયું તેની સાથે જ બહુજન સમાજ પક્ષ (બીએસપી)ની સુપ્રીમો માયાવતીને મોટો ફટકો પડી શકે છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બીએસપીની સંસદસભ્ય સંગીતા આઝાદ બીજેપીમાં જોડાઈ જાય એવી શક્યતા છે. સંગીતા આઝાદ એકથી…
- મનોરંજન

ઐશ્વર્યા શૂટિંગ વખતે થઈ અચાનક બેભાન, સોશિયલ મીડિયા પર આપી જાણકારી
મુંબઈઃ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મે’ અને ‘બિગ બોસ 17’ ફેમ એક્ટ્રેસ એશ્વર્યા શર્મા અચાનક જ સેટ પર બેભાન થઈ ગઈ હતી. ઐશ્વર્યાની હાલતને લઈ તેના ચાહકો પરેશાન થઈ ગયા હતા. જોકે, અભિનેત્રીએ તેની હાલત સોશિયલ મીડિયા અગ્રણી પ્લેટફોર્મ…
- IPL 2024

આઇપીએલના સૌથી મોંઘા 24.75 કરોડ રૂપિયાવાળા મિચલ સ્ટાર્કનું ભારતમાં આગમન થઈ ગયું છે
કોલકાતા: 19મી નવેમ્બરે અમદાવાદમાં વન-ડેના વર્લ્ડ કપની ફાઇનલમાં શુભમન ગિલ, કેએલ રાહુલ અને મોહમ્મદ શમીની વિકેટ લઈને ઑસ્ટ્રેલિયાને શાનદાર જીત અપાવવામાં મોટું યોગદાન આપનાર ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક એ વિજય બાદ ભારતથી રવાના થયો ત્યારે તેણે કલ્પના પણ નહીં કરી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ચૂંટણી પહેલાં ઈલેક્શન કમિશન એક્શનમાંઃ ગુજરાત સહિત છ રાજ્યના ગૃહ સચિવને હટાવાયા
નવી દિલ્હી: લોકસભા-2024ની ચૂંટણીનું પહેલું નોટિફિકેશન જાહેર કરવામાં આવે તે પહેલાં જ ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરતાં ગુજરાત સહિત છ રાજ્યોના ગૃહ સચિવને હટાવવાનો આદેશ બહાર પાડ્યો છે. દેશમાં ચૂંટણી પ્રક્રિયા કોઈપણ ધાંધલી વગર નિષ્પક્ષ રીતે પાર પડે તે માટેનો…
- આપણું ગુજરાત

Gujaratની પેટા ચૂંટણીમાં પણ આપ અને કૉંગ્રેસ સાથે ઉતરશે?
અમદાવાદઃ લોકસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે અને પક્ષો તૈયારીમાં લાગી ગયા છે ત્યારે ગુજરાત સહિત એવા રાજ્યો પણ છે જ્યાં લોકસભા સાથે ખાલી પડેલી વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજાવાની છે. દેશમાં 26 બેઠકમાંથી ગુજરાતની પાંચ બેઠકનો પણ સમાવેશ થાય છે.…









