- આમચી મુંબઈ
મુંબઈ ફાયરબ્રિગેડના કાફલામાં ‘ફાયર રોબોટ્સ’નો સમાવેશ કરાશે
મુંબઈ: મુંબઈની બહુમાળી ઈમારતોમાં ભીષણ આગ લાગ્યા પછી તાત્કાલિક આગને નિયંત્રણમાં લાવવા માટે મુશ્કેલી પડતી હોય છે. ગગનચૂંબી ઈમારતો, ઝૂપડાઓમાં કે અન્ય સ્થળોએ આગ બુઝાવવામાં મદદરૂપ થતા ફાયરબ્રિગેડને ઘણી વાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી આગને તાત્કાલિક કાબૂમાં લાવવા…
- આમચી મુંબઈ
અમિત શાહ અને રાજ ઠાકરેની મુલાકાતઃ ઠાકરે અને શરદ પવાર જૂથે શું આપી પ્રતિક્રિયા?
મુંબઈ: મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળવા માટે દિલ્હી જતાં શું હવે મનસે પણ મહાયુતિ (ભાજપ, શિવસેના એકનાથ શિંદે જૂથ, એનસીપી અજિત પવાર જૂથ) સાથે જોડાશે…
- આપણું ગુજરાત
નવસારી: કોંગ્રેસ મુમતાઝ પટેલને ઉતારી શકે છે મેદાનમાં, જોવા મળશે પાટીલ V/S પટેલનો જંગ?
કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલની ઈચ્છા ભરૂચથી ચૂંટણી લડવાની હતી પણ તે સપનુ સાકાર ન થતાં અંતે હવે તેમણે નવસારી સીટ માટે પ્રયાસો શરૂ કર્યા છે. કોંગ્રેસના સૂત્રો મળતી માહિતી મુજબ મુમતાઝે કોંગ્રેસ નેતૃત્વને નવસારી બેઠક પરથી…
- આમચી મુંબઈ
મુંબઈ પોલીસના ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને જનમટીપ
મુંબઈ: મુંબઈમાં વર્ષ 2006માં ગેન્ગસ્ટર છોટા રાજનના નિકટના સાથીદાર મનાતા રામનારાયણ ગુપ્તાના કરેલા બનાવટી ઍન્કાઉન્ટરને મામલે બૉમ્બે હાઈ કોર્ટે મુંબઈના માજી પોલીસ અધિકારી પ્રદીપ શર્માને મંગળવારે દોષી જાહેર કરી જનમટીપની સજા આપી હતી.ન્યાયાધીશ રેવતી મોહિતે ડેરે અને ગૌરી ગોડસેની ડિવિઝન…
- આમચી મુંબઈ
પવાર વિરુદ્ધ પવાર: સુપ્રીમ કોર્ટે લોકસભા-વિધાનસભાની ચૂંટણીમાં અજિત પવારને ‘ઘડિયાળ’ ચિહ્ન વાપરવાની પરવાનગી આપી
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગયા બાદ મહારાષ્ટ્રના પવાર વિરુદ્ધ પવારના સંઘર્ષ પર બધાની નજર હતી. બંને જૂથને ક્યા-ક્યા નામ અને ચિહ્ન મળે છે તેના પર આગામી ચૂંટણીનો આધાર રહેલો છે. મંગળવારે સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી.…
- આમચી મુંબઈ
લોકસભાની ચૂંટણી 2024: ચુનાવ ક્યા ક્યા ખેલ કરવાયે સુપ્રિયા સુળે અને સુનેત્રા પવાર વચ્ચે ‘સામાન્ય’ દેખાવાની સ્પર્ધા
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ વાતાવરણ આખું પલટાઈ ગયું છે અને હવે મતદારોને આકર્ષવા માટે ઉમેદવારો નવા વેષ-વાઘા સજી રહ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ પ્રતિષ્ઠાની બનેલી બારામતી બેઠક પર નણંદ-ભાભી સામ-સામે છે અને આ બેઠક…
- નેશનલ
આરએસએસના નેતાની હત્યાના કેસમાં પીએફઆઈના હિટ સ્ક્વૉડના મેમ્બરની એનઆઈએ દ્વારા ધરપકડ
નવી દિલ્હી: કેરળમાંથી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ પીએફઆઈના કાર્યકર્તા શફીકની ધરપકડ કરી છે. આરએસએસના નેતા શ્રીનિવાસનની હત્યાના કેસમાં આ ધરપકડ કરવામાં આવી છે. શફીક પીએફઆઈની ખુંખાર યુનિટ હિટ સ્ક્વૉડનો સભ્ય હતો.એવું કહેવાય છે કે પીએફઆઈના મોટા નેતા અશરફ કેપીએ શ્રીનિવાસનની…
- નેશનલ
Good News: હવે પશ્ચિમ રેલવેની લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનોને ‘કવચ’થી સજ્જ બનાવાશે
મુંબઈઃ લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોના વધી રહેલા અકસ્માતોના નિયંત્રણ માટે રેલવે મંત્રાલય ગંભીરતાપૂર્વક કામગીરી કરી રહ્યું છે, જે અન્વયે દેશના તમામ ઝોનમાં તબક્કાવાર સેફ્ટી સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યું છે, ત્યારે પશ્ચિમ રેલવેની લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં હવે કવચ સિસ્ટમ લાગુ…
- આમચી મુંબઈ
લોકસભાની ચૂંટણી 2024: રાવેરની બેઠક પર ભાજપમાં આંતરવિગ્રહ
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીનાં પડઘમ વાગવા લાગ્યા છે અને ભાજપ દ્વારા ઉમેદવારોનાં નામની યાદી જાહેર કરવામાં આવતાં જ પાર્ટીમાં રહેલો આંતરિક અસંતોષ બહાર આવી રહ્યો છે. શિસ્તબદ્ધ પાર્ટી તરીકેની ઓળખ આપવાનો પ્રયાસ કરી રહેલી બીજેપીમાં પણ હવે ગેરશિસ્તપુર્ણ વર્તન જોવા…