- IPL 2024
IPL: વિરાટ કોહલી અને સ્મૃતિ મંધાનાએ આરસીબીની નવી જર્સી કરી લોન્ચ
બેંગલુરુઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024 શરૂ થવાને હવે થોડા દિવસો બાકી છે અને 22 માર્ચે સીઝનની પ્રથમ મેચમાં વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને એમએસ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ આમને-સામને ટકરાશે પરંતુ તે પહેલા રોયલ ચેલેજર્સ બેગ્લોરએ પોતાની ટીમની…
- મનોરંજન
Priyanka Chopra, Nick Jonas સાથે આ ક્યાં પહોંચી? સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાઈરલ…
Priyanka Chopra And Nick Jonas હાલમાં ઈન્ડિયા આવ્યા છે. બંને જણ અલગ અલગ ઈન્ડિયા આવ્યા છે અને બંને જણને અલગ અલગ જગ્યાએ સ્પોટ થાય છે. આજે દેસી ગર્લ Priyanka Chopra દીકરી Malti સાથે Ayodhya Ram Mandir રામ લલ્લાના દર્શન કરવા…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
બિહારમાં ઉથલપાથલનો દૌર યથાવતઃ કોંગ્રેસ સાથે વધુ એક પાર્ટીનું જોડાણ થતા પાર્ટીમાં નારાજગી
પટણાઃ લોકસભાની ચૂંટણી પહેલા જ બિહારના રાજકારણમાં જોરદાર ફેરફારો જોવા મળી રહ્યા છે. બિહારમાં પૂર્વ મુખ્ય પ્રધાન નીતીશ કુમારે રાજીનામું આપ્યા પછી ફરી એક વખત એનડીએમાં જોડાયા પછી ફરી મુખ્ય પ્રધાન બન્યા હતા, તેને કારણે રાજકારણ ગરમાયું હતું, પણ હજુ…
- આપણું ગુજરાત
વલસાડ લોકસભા સીટ: કોંગ્રેસના અનંત પટેલ સામે ભાજપના ધવલ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ
લોકસભા ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ કમરકસી લીધી છે. ગુજરાતમાં કોંગ્રેસ અને આપના ગઠબંધનના કારણે ભાજપની ચિંતા વધી છે. ભાજપને જે ત્રણ સીટ પર ખતરો તોળાઈ રહ્યો છે તેમાં ભરૂચ, બનાસકાંઠા અને વલસાડ સીટનો સમાવેશ થાય છે. વલસાડ સીટ…
- નેશનલ
જાણો પહેલા સ્વદેશી ફાઈટર એરક્રાફ્ટ LCA માર્ક વનની તાકાત અને ફાયરપાવર, આ મહિને મળશે ડિલીવરી
નવી દિલ્હીઃ લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ હવે ટૂંક સમયમાં જ દેશનું પ્રથમ સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ એલસીએ માર્ક વન એરફોર્સને સોંપવામાં આવશે. વાયુસેનાને 31 માર્ચ પહેલા તેનું પ્રથમ સ્વદેશી હલકું કોમ્બેટ એરક્રાફ્ટ મળે એ માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ તમામ પ્રયાસો…
- ધર્મતેજ
હોળી બાદ મેષ સહિત આ ત્રણ રાશિના જાતકોનું જીવન બનશે Colourfull…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ટૂંક સમયમાં જ 2024નું પહેલું Lunar Elcips થવા જઈ રહ્યું છે. જી હા, 25મી માર્ચના એટલે કે હોળીના દિવસે પહેલું ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે આ દિવસે સૂર્ય અને ચંદ્રમાની વચ્ચે પૃથ્વી આવી જશે જેને…
- ઇન્ટરનેશનલ
આ દેશના લોકો છે દુનિયામાં સૌથી ખુશ, જાણો ખુશ દેશોની યાદીમાં ભારતનું રેન્કિંગ
ફિનલેન્ડે સતત સાતમા વર્ષે વિશ્વના સૌથી ખુશ દેશનો ખિતાબ જીત્યો છે. બુધવારે સંયુક્ત રાષ્ટ્રના ‘વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ’ અનુસાર, નોર્ડિક દેશો (ડેનમાર્ક , ફિનલેન્ડ , આઇસલેન્ડ , નોર્વે, સ્વીડન વગેરે દેશ) ખુશ દેશોની રેન્કિંગમાં વર્ચસ્વ જાળવી રાખે છે. આ યાદીમાં ફિનલેન્ડ…
- આમચી મુંબઈ
સિગ્નલ ફેઈલ્યોરને કારણે પશ્ચિમ રેલવેમાં ધાંધિયા, લાખો પ્રવાસીઓને હાલાકી
મુંબઈ: સિગ્નલ ફેઈલ્યોર થવાને કારણે મંગળવારે વેસ્ટર્ન રેલવેમાં ટ્રેનોની અવરજવર ઉપર અસર થઇ હતી. પશ્ચિમ રેલવેમાં વસઇ-વિરાર દરમિયાન સિગ્નલ ફેલ થવાના કારણે ડાઉન ફાસ્ટ અને અપ સ્લો લાઇન ઉપર ટ્રેનની વ્યવહારને અસર થઇ હતી.મંગળવારે સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ સિગ્નલમાં…
- નેશનલ
લોકસભા ચૂંટણી વિશેષ: અત્યાર સુધીમાં 71,246 ઉમેદવારની ડિપોઝિટ જપ્ત, 2019માં કેવી સ્થિતિ હતી?
દેશમાં લોકસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે. 19 એપ્રિલથી સાત તબક્કામાં મતદાન થવાનું છે અને પરિણામો ચોથી જૂને જાહેર થવાનું છે ત્યારે અગાઉની લોકસભા ચૂંટણીઓની એક રસપ્રદ બાબતની વાત કરીએ. ભારતમાં ચૂંટણી અંગેના નિયમોમાં એક નિયમ ઉમેદવારોની ડિપોઝિટની રકમ જપ્ત…
- મહારાષ્ટ્ર
ગરમીના દિવસો માટે બેડ ન્યૂઝઃ ST પ્રશાસનને 150ના બદલે માત્ર 20 AC Bus મળશે
મુંબઈ: ઉનાળાની કાળઝરતી ગરમીમાં થંડી આરામદાયક એસટી બસમાં પ્રવાસ કરવા રાજ્યના લાખો મુસાફરોને થોડી રાહ જોવી પડશે એવુ લાગી રહ્યું છે. સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન (એસટી) કોન્ટ્રાક્ટ મુજબ માર્ચના અંત સુધીમાં ૧૫૦ નવી એસી બસો આવવાની ધારણા હતી, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર…