- આપણું ગુજરાત

આવાસ કૌભાંડ મામલે કોંગ્રેસની ઉગ્ર રજુઆત, અગ્રણીઓની અટક કરવામાં આવી
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન નું આવાસ યોજના પ્રકરણ દિવસે અને દિવસે વધારે ઘેરુ બનતું જાય આજરોજ રાજકોટ કોંગ્રેસ દ્વારા રાજકોટ મનપા માં વિરોધ કરવામાં આવ્યો હતો.કોર્પોરેશનના બિલ્ડિંગમાં સૌ પ્રથમ ભાજપ વિરુદ્ધ સૂત્રોચાર કરવામાં આવ્યો અને ત્યારબાદ કમિશનરને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું…
- IPL 2024

IPL 2024: આઇપીએલના નવા કરોડપતિઓ પર એક નજર
(1) રચિન રવીન્દ્ર (ચેન્નઈ): 1.80 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલા ન્યૂ ઝીલૅન્ડના આ ઑલરાઉન્ડરે તાજેતરના વન-ડે વર્લ્ડ કપમાં તેના જ દેશના પીઢ ખેલાડી કેન વિલિયમસન જેટલા વિક્રમજનક રન (578) બનાવીને સૌ કોઈને વિચારતા કરી દીધા હતા. ઊલટાનું, વિલિયમસનની બે સેન્ચુરી સામે…
- આપણું ગુજરાત

રાજકોટમાં કોંગ્રેસ લાઈમ લાઈટ માં આવતું જાય છે?
રાજકોટ: રાજકીય વિશ્લેષકો ના મતે હાલ જ્યારે લોકસભાનું ઇલેક્શન નજીક છે અને વાતાવરણ ચૂંટણીમય થતું જાય છે ત્યારે કોંગ્રેસ ફરી આળસ મરડી અને બેઠી થતી હોય તેવું લાગી રહ્યું છે.છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ છૂટક છૂટક વિરોધ દર્શાવતી હતી અને વિરોધ…
- નેશનલ

Congress: કેન્દ્ર સરકારે કોંગ્રેસને પેરેલાઈઝ કરવાનું ષડયંત્ર બનાવ્યું છે! કોંગ્રેસ નેતાના ભાજપ પર ગંભીર આરોપ
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી(Loksabha Election)ની જાહેરાત બાદ કોંગ્રેસે આજે પ્રેસ કોન્ફરન્સ કરી દેશના નાગરીકોને આપીલ કરી હતી કે લોકો લોકશાહીના ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લે, આ સાથે કોંગ્રેસ નેતાઓએ ઈલેક્ટોરલ બોન્ડ અને કોંગ્રેસના બેંક ખાતાઓ ફ્રિઝ કરવા અંગે ભાજપ સરકાર પર…
- સ્પોર્ટસ

બુમરાહે નિયમિત રીતે બ્રેક લેવાની દિગ્ગજ બોલરે આપી દીધી સૌથી મોટી સલાહ
મુંબઈઃ મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આઈપીએલમાં પોતાના પ્રદર્શનથી તરખાટ મચાવવા માટે તૈયાર છે. ટીમમાં બુમરાહની હાજરીથી મુંબઈનું ઝડપી બોલિંગ આક્રમણ હંમેશા મજબૂત દેખાય છે, પરંતુ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાનું માનવું છે કે બુમરાહની બોલિંગ એક્શન તેના…
- રાશિફળ

આજનું રાશિફળ (21-03-24): મેષ, વૃષભ અને કુંભ રાશિના લોકોના જીવનમાં થશે સુખ,સમૃદ્ધિમાં વૃદ્ધિ…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ભાગ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેવાનો છે. સંતાનને આજે અભ્યાસમાં કોઈ મોટી સફળતા મળી રહી છે. આજે તમે નાના બાળકની કોઈ માગણી પૂરી કરી શકો છો અને એના કારણે તેમના ચહેરા પર ખુશી આવશે.…
- આમચી મુંબઈ

‘દેશમાં આ વર્ષે પરિવર્તન અનિવાર્ય છે’: ઠાકરેએ કેન્દ્ર સરકાર પર તાક્યું નિશાન
બુલઢાણા: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જીજામાતાના પિયરના ગામ સિંદખેડારાજા ખાતે બુધવારે લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકતા જાહેર સભા યોજી હતી ત્યારે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત પ્રત્યે વિશેષ લાગણી દર્શાવવા અને રાજ્યો વચ્ચે દુશ્મનીની દીવાલો બાંધવા બદલ ટીકા કરી હતી.ભાજપના…
- નેશનલ

PM Modiની ભુતાનની પ્રસ્તાવિત મુલાકાત ‘આ’ કારણે સ્થગિત
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત પછી તમામ પાર્ટીઓ દ્વારા ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચૂંટણીના પ્રચારમાં ઝંપલાવી દીધું છે, ત્યારે આજે ભુતાનની મુલાકાત અંગે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર…
MS Dhoniએ Bobby Deolને કયો વીડિયો ડિલીટ કરવાની રિક્વેસ્ટ કરી?
ક્રિકેટમાં કેપ્ટન કૂલ તરીકે ઓળખાતા MS Dhoniની ફેન ફોલોઈંગ એકદમ જોરદાર છે. જોકે, માહી ફક્ત ક્રિકેટ સુધી મર્યાદિત નથી એ સિવાય તેણે અનેક કમર્શિયલ એડ કરીને પણ લોકોના દિલ પર રાજ કરે છે. આ સિવાય કેટલાક બોલીવુડ સેલેબ્સ સાથે પણ…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનો સાથ છોડનારા નેતાની ‘ઘરવાપસી’
મુંબઈ: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જનારા અને આવનારા નેતાઓના ‘આયા રામ ગયા રામ’ની મોસમ પણ શરૂ થઇ ગઇ છે. હજી થોડા સમય પૂર્વે જ શરદ પવાર જૂથની સાથે છેડો ફાડીને અજિત પવાર જૂથમાં…








