- IPL 2024

IPL 2024 RR vs LSG: રાજસ્થાનનો બૅટિંગ પસંદ કર્યા બાદ ધબડકો, પાંચ ઓવરમાં બટલર-યશસ્વી ગુમાવ્યા
જયપુર: આઈપીએલની ૧૭મી સીઝનના ચોથા મુકાબલામાં લખનઊ સામે રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. જોકે બીજી જ ઓવરમાં યશસ્વીના જોડીદાર બટલરે (૧૧ રન ) અને પાંચમી ઓવરમાં ખુદ યશસ્વી (૨૪ રન)એ વિકેટ ગુમાવી હતી. ત્યારે સ્કોર…
- નેશનલ

લોકસભા ચૂંટણીઃ હવે JDUનો નંબર, 16 ઉમેદવારના નામની યાદી જાહેર કરી
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે બિહારની દિગ્ગજ પાર્ટી જનતાદળ યુનાઈટેડ (જેડીયુ)એ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની આગેવાની હેઠળની એનડીએ સાથે ગઠબંધન કર્યું હતું. નીતીશ કુમારની આગેવાની હેઠળની જનતા દળ યુનાઈટેડે પણ ચૂંટણી સંગ્રામમાં ઝંપલાવવા માટે આજે હોળીના દિવસે પોતાના 16…
- મનોરંજન

51 વર્ષે હોલીવુડની અભિનેત્રી બીજી વખત બની માતા, સોશિયલ મીડિયા પર આપી ખુશખબર
હોલીવુડની જાણીતી અભિનેત્રી કેમરોન ડિયાઝ ફરી એક વાર માતા બની છે, જ્યારે તેને સત્તાવાર સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી. આખા ઘરમાં ખુશીઓની લહેર પસરાઈ ગઈ હતી. સમગ્ર પરિવાર ઉજવણી કરી રહ્યો છે. ‘ચાર્લીસ એન્જલ’ અને ‘ધ માસ્ક’ ફિલ્મથી ફેમસ…
- સ્પેશિયલ ફિચર્સ

1st Aprilથી બદલાઈ રહ્યા છે આ નિયમો, જાણી લેશો તો ફાયદામાં રહેશો, નહીંતર…
માર્ચ મહિનો પૂરો થવા આવ્યો છે અને એની સાથે સાથે જ 2023-2024નું આર્થિક વર્ષ પણ પૂરું થવા જઈ રહ્યું છે. પહેલી એપ્રિલથી 2024-2025નું નવું આર્થિક વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. આ નવા આર્થિક વર્ષમાં આર્થિક વ્યવહાર સંબંધિત કેટલાક મહત્વના…
- આમચી મુંબઈ

ભાજપ અને મનસે વચ્ચે ડીલ ફાઇનલ, પણ…
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન (ભારતીય જનતા પાર્ટી, એનસીપી અજિત પવાર જૂથ, શિવસેના એકનાથ શિંદે જૂથ)ને 45 કરતાં વધુ સીટ મળશે એવો લક્ષ્યાંક ભાજપે રાખ્યો છે. જોકે, આ લક્ષ્યાંકને મેળવવા માટે ભાજપ દરેક રીતે તૈયારીઓ કરી લીધી છે અને…
- નેશનલ

Holi પછીના બે દિવસ વધુ ગરમીમાં શેકાવવા તૈયાર રહેજો, હવામાન ખાતાએ કરી આગાહી…
મુંબઈ: માર્ચ મહિનાના અંતમાં જ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગરમીનો પારો સતત ઊંચેને ઊંચે જઈ રહ્યો છે તો વળી કેટલાક વિસ્તારોમાં કમૌસમી વરસાદ પણ પડી રહ્યો છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં માર્ચ મહિનામાં જ તાપમાન 39 ડિગ્રી પર પહોંચી જતા નાગરિકો ત્રાહિમામ…
- રાશિફળ

આજનું રાશિફળ (24-03-24): મેષ, મિથુન અને સિંહ રાશિના લોકોની સમસ્યાઓનો આવશે અંત, જાણી લો બાકીના રાશિના શું છે હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. જો તમે કોઈ પણ બાબતમાં મૂંઝાઈ રહ્યા હોવ તો આજે એ કામમાં આગળ ના વધશો. સર્જનાત્મક કામમાં આજે સુધારો જોવા મળશે. લોહીના સંબંધોમાં મજબૂતી જોવા મળી રહી છે પણ તમારી…
- IPL 2024

IPL 2024 KKR VS SRH: ઈડન ગાર્ડન્સમાં ક્લાસેનના કરન્ટ બાદ રસેલનું રાજ
કોલકાતા: આઈપીએલના પહેલા બે મુકાબલામાં ચેન્નઈ અને પંજાબે હોમ ગ્રાઉન્ડ પર જીત મેળવી ત્યાર બાદ યજમાન કોલકાતાએ ઈડન ગાર્ડન્સમાં વિજયી ડંકો વગાડ્યો હતો.હૈદરાબાદના હિનરિચ ક્લાસેન (૬૩ રન, ૨૯ બૉલ, આઠ સિક્સર)ની ફટકાબાજી છેવટે એળે ગઈ હતી. તે હૈદરાબાદને વિજયની લગોલગ…
- IPL 2024

ઈડનમાં સૉલ્ટ, રસેલ, રિન્કુ, રમણદીપની આતશબાજી
કોલકાતા: અહીં આઇપીએલમાં શનિવારના બીજા મુકાબલામાં યજમાન કોલકાતાએ હૈદરાબાદ સામે બૅટિંગ મળ્યા બાદ 51 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ખાસ કરીને ચાર બૅટર્સે ટીમને મોટી મુસીબતમાંથી બચાવી લેવા ઉપરાંત એને 208/7નો મોટો સ્કોર પણ અપાવ્યો હતો. આન્દ્રે રસેલ…









