- મનોરંજન
પ્રાચીન મંદિરમાં દર્શન કરીને જાણીતી અભિનેત્રી મૃણાલ ઠાકુર ફરી ‘આ’ કારણે આવી ચર્ચામાં
હૈદરબાદઃ કોઈપણ ફિલ્મસ્ટાર માટે પોતાની ફિલ્મની રિલીઝ ખૂબ જ મહત્વ ધરાવે છે અને તેથી જ ફિલ્મસ્ટાર્સ પોતાની ફિલ્મ રિલીઝ થયા પહેલા મંદિરે જવાનું પસંદ કરતા હોય છે. તાજેતરમાં બોલીવુડ અને સાઉથની ફિલ્મોમાં જાણીતી બનેલી અભિનેત્રી મૃણાલ ઠાકુર પણ પોતાની ફિલ્મની…
- IPL 2024
શાહરુખને ફરી સ્મોકિંગની તલબ લાગી, નવો વિવાદ વહોરી લીધો
કોલકાતા: આઈપીએલનો ધમાકેદાર આરંભ થઈ ગયો છે. બે દિવસની અંદર ત્રણ રોમાંચક મુકાબલા રમાઈ ચૂક્યા છે. એમાં પણ ખાસ કરીને શનિવારે મધરાત પહેલાંની રસાકસી જોવા જેવી હતી.કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં કલાસેનની આઠ સિક્સરવાળી જબરદસ્ત ફટકાબાજી છતાં કોલકાતાની ટીમ હૈદરાબાદને છેલ્લા બૉલમાં…
- રાશિફળ
Holika Dahan: ચંદ્ર કરશે શુક્રની રાશિમાં ગોચર, આ રાશિના લોકોને થશે જલસા જ જલસા…
વૈદિક જ્યોતિષ અનુસાર દરેક ગ્રહ એક નિશ્ચિત સમય પર ગોચર કરીને શુભ અશુભ યોગનું નિર્માણ કરે છે જેની 12 12 રાશિઓ પર અસર જોવા મળે છે. આજે હોલિકા દહન સમયે પણ આવું જ એક ગોચર થવા જઈ રહ્યું છે જેને…
- મનોરંજન
હવે આ અભિનેત્રીને મળ્યું છે લોકસભાની ચૂંટણી લડવાનું આમંત્રણ, પિતાએ કર્યો ખુલાસો
પટણાઃ જાણીતી અભિનેત્રી કમ મોડલ નેહા શર્મા હવે રાજકારણમાં જોડાય એ બાબતને લઈને ફરી એક વખત ચર્ચામાં આવી છે. બિહારના ભાગલપુરથી કૉંગ્રેસના નેતા અને વિધાનસભ્ય અજિત શર્મા તેમની દીકરી અભિનેત્રી નેહા શર્માને પણ રાજકારણમાં ઉતારવાના સંકેત આપ્યા હતા. લોકસભાની 2024ની…
- IPL 2024
IPL 2024 RR vs LSG: રાજસ્થાનનો બૅટિંગ પસંદ કર્યા બાદ ધબડકો, પાંચ ઓવરમાં બટલર-યશસ્વી ગુમાવ્યા
જયપુર: આઈપીએલની ૧૭મી સીઝનના ચોથા મુકાબલામાં લખનઊ સામે રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. જોકે બીજી જ ઓવરમાં યશસ્વીના જોડીદાર બટલરે (૧૧ રન ) અને પાંચમી ઓવરમાં ખુદ યશસ્વી (૨૪ રન)એ વિકેટ ગુમાવી હતી. ત્યારે સ્કોર…
- નેશનલ
લોકસભા ચૂંટણીઃ હવે JDUનો નંબર, 16 ઉમેદવારના નામની યાદી જાહેર કરી
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે બિહારની દિગ્ગજ પાર્ટી જનતાદળ યુનાઈટેડ (જેડીયુ)એ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની આગેવાની હેઠળની એનડીએ સાથે ગઠબંધન કર્યું હતું. નીતીશ કુમારની આગેવાની હેઠળની જનતા દળ યુનાઈટેડે પણ ચૂંટણી સંગ્રામમાં ઝંપલાવવા માટે આજે હોળીના દિવસે પોતાના 16…
- મનોરંજન
51 વર્ષે હોલીવુડની અભિનેત્રી બીજી વખત બની માતા, સોશિયલ મીડિયા પર આપી ખુશખબર
હોલીવુડની જાણીતી અભિનેત્રી કેમરોન ડિયાઝ ફરી એક વાર માતા બની છે, જ્યારે તેને સત્તાવાર સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી. આખા ઘરમાં ખુશીઓની લહેર પસરાઈ ગઈ હતી. સમગ્ર પરિવાર ઉજવણી કરી રહ્યો છે. ‘ચાર્લીસ એન્જલ’ અને ‘ધ માસ્ક’ ફિલ્મથી ફેમસ…
- સ્પેશિયલ ફિચર્સ
1st Aprilથી બદલાઈ રહ્યા છે આ નિયમો, જાણી લેશો તો ફાયદામાં રહેશો, નહીંતર…
માર્ચ મહિનો પૂરો થવા આવ્યો છે અને એની સાથે સાથે જ 2023-2024નું આર્થિક વર્ષ પણ પૂરું થવા જઈ રહ્યું છે. પહેલી એપ્રિલથી 2024-2025નું નવું આર્થિક વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. આ નવા આર્થિક વર્ષમાં આર્થિક વ્યવહાર સંબંધિત કેટલાક મહત્વના…
- આમચી મુંબઈ
ભાજપ અને મનસે વચ્ચે ડીલ ફાઇનલ, પણ…
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન (ભારતીય જનતા પાર્ટી, એનસીપી અજિત પવાર જૂથ, શિવસેના એકનાથ શિંદે જૂથ)ને 45 કરતાં વધુ સીટ મળશે એવો લક્ષ્યાંક ભાજપે રાખ્યો છે. જોકે, આ લક્ષ્યાંકને મેળવવા માટે ભાજપ દરેક રીતે તૈયારીઓ કરી લીધી છે અને…