- મનોરંજન

Aishwarya નથી પ્રેગ્નન્ટ, આપ્યું આવું રિએક્શન…
હેડિંગ વાંચીને જો તમે વિચારી રહ્યા છો કે અહીંયા કઈ ઐશ્વર્યાની વાત થઈ રહી છે? કારણ કે બચ્ચન પરિવારવાળી ઐશ્વર્યા રાય બચ્ચન તો છેલ્લાં કેટલાય સમયથી બચ્ચન પરિવારથી દૂર પોતાના પિયરમાં રહે છે તો એ પ્રેગ્નન્ટ હોય એ તો શક્ય…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

‘પોલિટિક્સ’માં કંગનાની એન્ટ્રી, સોશિયલ મીડિયા પર બબાલ શરુ
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીમાં આખરે ભારતીય જનતા પાર્ટીએ ફેશન ફેમ કંગના રનૌતને ટિકિટ આપી છે, પરંતુ કંગનાના નામે કોઈના કોઈ પ્રકારે વિવાદ ચાલુ જ રહે છે. હિમાચલના મંડીમાંથી ટિકિટ આપ્યા પછી કોંગ્રેસનાં નેતાએ કંગનાને લગતી ટિપ્પણી કરી નવો વિવાદ ઊભો…
- આમચી મુંબઈ

ભાંડુપથી પાંચ વર્ષની બાળકીનું અપહરણ: ગુજરાતી મહિલા સહિત ચારની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચૉકલેટની લાલચે ભાંડુપથી પાંચ વર્ષની બાળકીનું કથિત અપહરણ કરવાના કેસમાં પોલીસે થાણેમાં રહેતી ગુજરાતી મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓએ અપહૃત બાળકીને વેચવાની યોજના બનાવી હતી, પરંતુ પોલીસે સમયસર કાર્યવાહી કરી બાળકીને સહીસલામત છોડાવી હતી.ભાંડુપ…
- નેશનલ

લોકસભા ચૂંટણી 2024: બંધારણ બદલવાની વાત કરનારા સંસદસભ્યની ટિકિટ ભાજપે કાપી
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીમાં એનડીએની 400થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય લઈને મેદાનમાં ઉતરેલી ભાજપે એક આશ્ચર્યજનક પગલું લેતાં 28 વર્ષમાં છ વખત સંસદસભ્ય રહેલા પીઢ નેતા અનંતકુમાર હેગડેની ટિકિટ કાપી નાખી છે. હેગડે દ્વારા બંધારણને બદલવા બાબતે જે નિવેદન કરવામાં…
- IPL 2024

IPL 2024: ચૂંટણીની આઇપીએલ પર નહીં થાય અસર, જાણો બાકી રહેલી મેચનું શેડયૂલ
મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024ની શરૂઆત થઇ ગઇ છે. લોકસભા ચૂંટણી (Loksabha Election)ના કારણે ઈન્ડિયન ક્રિકેટ કંટ્રોલ (ICC) બોર્ડે આઇપીએલની 17મી સીઝનનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો નહોતો, પરંતુ હવે બોર્ડે બાકી રહેલી મેચનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ પણ…
- આમચી મુંબઈ

ઘાટકોપરમાં બાઇક અકસ્માતમાં ત્રણના મૃત્યુ
મુંબઈ: ઘાટકોપરમાં વહેલી પરોઢે એક ઝડપથી આવી રહેલી બાઈકે રસ્તા પર ચાલી રહેલા વ્યક્તિને જોરદાર ટક્કર મારવાની ઘટના બની હતી. આ અકસ્માતમાં જખમી થયેલા બે બાઇક સવાર અને ટક્કર વગેલી વ્યક્તિને હૉસ્પિટલમાં લઈ જતાં ડૉક્ટરોએ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા.…
- મહારાષ્ટ્ર

બેડ ન્યૂઝઃ મરાઠવાડાના ડેમના જળસ્તરમાં ઘટાડાના અહેવાલ
છત્રપતિ સંભાજી નગર: મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં 750 નાની સિંચાઈ યોજનાઓમાં પાણીનું સ્તર ઘટીને 12.92 ટકા થઈ ગયું હતું. નાની સિંચાઈ યોજનાઓમાં ગયા વર્ષે આ જ પાણીનું સ્તર 34.28 ટકા રહ્યું હતું, એવી માહિતી એક અધિકારીએ આપી હતી. 22 માર્ચે છત્રપતિ…
- મનોરંજન

Happy Birthday: 750 રૂપિયાની લાલચે આપ્યો ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એક આલા ગ્રાન્ડ આર્ટિસ્ટ…
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પીઢ કલાકારોમાં જેમની ગણતરી થાય છે, પોતાની ફિલ્મો, કેરેક્ટર અને એક્ટિંગથી દર્શકોના દિલ પર અમીટ છાપ છોડનારા આજના આપણા બર્થડે બોય ભલે આ દુનિયાથી સદેહે વિદાય લઈ ગયા હોય પણ તેઓ દર્શકોના માનસપટલ પર હજી પણ અજરામર જ…
- IPL 2024

IPL 2024: ગુજરાત ટાઈટન્સ સામે હાર્દિક પંડ્યાના બોલિંગ-બેટિંગના ક્રમ મુદ્દે કોચે મૌન તોડ્યું
અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના પરાજય પછી મેચમાં કરવામાં આવેલા અખતરા મુદ્દે વિવિધ તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યા હતા ત્યારે આ મુદ્દે મુંબઈ ઈન્ડિયન્સના કોચ કિરોન પોલાર્ડે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.બોલિંગમાં આવેલી મુંબઈ…









