- સ્પોર્ટસ
શ્રેયસ અય્યરે ‘ઝૂમે જો પઠાણ’ સોંગ પર ડાન્સ કરીને મચાવી ધમાલ, વીડિયો વાઈરલ
મુંબઈ: શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ હેઠળ કોલકાત્તા નાઈટ રાઈડર્સ (કેકેઆર)એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં તેમની પહેલી મેચ ચાર રનથી જીતી લીધી હતી. જોકે આ મેચમાં શ્રેયસ અય્યરે ઝીરોમાં આઉટ થયો હતો અને હવે શ્રેયસ અય્યર કેકેઆર ટીમના ઓનર અભિનેતા શાહરુખ ખાનની…
- નેશનલ
મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં? ઘરે બેઠાં બેઠાં આ રીતે જાણો…
લોકસભા-2024ની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે અને સાત તબક્કામાં આખા દેશમાં મતદાની પ્રક્રિયા પાર પાડવામાં આવશે. 19મી એપ્રિલથી એની શરૂઆત થઈ રહી છે અને ચોથી જૂનના ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે.ઘણી વખત એવું બને છે કે મતદાનના દિવસે જ…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણી 2024: 54 વર્ષ બાદ કૉંગ્રેસે ચંદ્રપુરમાં આપ્યો મહિલા ઉમેદવાર
ચંદ્રપુર: ચંદ્રપુર લોકસભા મતદારસંઘમાંથી આજ સુધી બધા જ પુરુષ સંસદસભ્યો ચૂંટાઈ આવ્યા છે. કૉંગ્રેસે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એમ. એસ. કન્નમવારના પત્ની ગોપિકા કન્નમવાર પછી વિધાનસભ્ય પ્રતિભા ધાનોરકરના રૂપમાં 54 વર્ષ બાદ પહેલી વખત મહિલા ઉમેદવાર લોકસભાના ચૂંટણી જંગમાં ઉતાર્યો છે.…
- નેશનલ
ગૂડ ન્યૂઝઃ ભારતના સેટેલાઇટનો કચરો હવે સ્પેસમાં નહી રહેઃ ઇસરોને મોટી સફળતા મળી
બેંગલુરુઃ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન (પીએસએલવી) એ શૂન્ય ભ્રમણકક્ષાના ડેબરિશ મિશન પૂર્ણ કર્યું છે અને દેશની અવકાશ એજન્સીની સિદ્ધિઓમાં વધારો કર્યો છે, એવી ઈસરોએ સોમવારે આ જાણકારી આપી હતી.ઇસરોએ કહ્યું હતું કે આ 21 માર્ચે…
- સ્પોર્ટસ
કોહલીએ ‘જડબાતોડ જવાબ’ આપ્યો એટલે પીટરસન તેની વાહ-વાહ કરવા લાગ્યો
બેન્ગલૂરુ: વિરાટ કોહલી અને ઇંગ્લૅન્ડનો કેવિન પીટરસન છે તો પાક્કા દોસ્ત, પણ રમતમાં એવું છેને કે ક્યારેક મિત્ર કોઈ ટિપ્પણી જાણી જોઈને થઈ જાય કે અજાણતા થઈ જાય તો મીડિયા માટે તો એ ન્યૂઝ જ બની જાય છે. પીટરસન રૉયલ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભા ચૂંટણી 2024: એનસીપીએ કેમ આપી મહાયુતીમાંથી બહાર નીકળી જવાની ધમકી?
પુણે: મહાયુતીની અત્યારે અત્યંત ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે. એક તો મહાયુતીની બેઠકોની વહેંચણી ફાઈનલ થઈ નથી રહી અને બીજી તરફ શિંદે સેનાના નેતા વિજય શિવતારે અજિત પવાર પર બેફામ ટીકા કરી રહ્યા હોવાથી હવે એનસીપીના પદાધિકારીઓ આગબબૂલા થઈ…
- આમચી મુંબઈ
વાકોલામાં દારૂડિયા પિતાએ ચાકુના ઘા ઝીંકી પુત્રની કરી હત્યા
મુંબઈ: દારૂડિયા પિતાએ ઝઘડો થયા બાદ ચાકુના ઘા ઝીંકી 17 વર્ષના પુત્રની હત્યા કરી હોવાની ઘટના વાકોલા વિસ્તારમાં બની હતી. વાકોલા પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો નોંધીને પિતા દિનેશકુમાર ગુપ્તા (44)ની ધરપકડ કરી હતી.ઉત્તર પ્રદેશનો વતની ગુપ્તા તેની પત્ની અને…