- આમચી મુંબઈ
એમવીએમાં ભંગાણ: વંચિત બહુજન આઘાડીએ છેડો ફાડ્યો, 9 ઉમેદવાર જાહેર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપને હંફાવવા માટે મહાવિકાસ આઘાડીએ પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન આઘાડીને પોતાની સાથે લેવાની જાહેરાત કરી હતી અને બેઠકોની વહેંચણીના મુદ્દે અનેક વખત થયેલા વિવાદ બાદ પણ પ્રકાશ આંબેડકરને યોગ્ય સન્માન મળતું ન હોવાનું જણાતાં તેમણે પોતાના નવ…
- રાશિફળ
આજનું રાશિફળ (27-03-24): કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકો આજે બનશે આર્થિક રીતે સમૃદ્ધ
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેવાનો છે. આજે તમે મિત્રો સાથે કોઈ મનોરંજનના કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. તમારા મોજ-શોખ અને આરામની વસ્તુ પર સારો એવો ખર્ચ કરશો. પરિવારના કોઈ સભ્યની કારકિર્દીને લઈને મહત્ત્વનો નિર્ણય લેશો. તમારે આજે…
- નેશનલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપ, બસપા બાદ હવે કોંગ્રેસે પણ ઉમેદવારો કર્યા જાહેર
લોકસભા ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષો તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. આજે મંગળવારે ત્રણ રાજકીય પક્ષોએ એક પછી એક તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમ કે ભાજપે તેના ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી હતી, આ યાદીમાં ત્રણ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મતદારોને હીટ વેવથી બચવા માટે ચૂંટણી પંચે એડવાઈઝરી જાહેર કરી, જાણો મહત્ત્વના ન્યૂઝ
નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગે ગયા વર્ષની સરખામણીમાં આ ઉનાળાની ઋતુમાં તીવ્ર ગરમી અને ગરમીના મોજાંની શક્યતા વ્યક્ત કરી છે. ઉનાળાની ઋતુનો સમયગાળો પણ લાંબો હોઈ શકે છે. દરમિયાન, લોકસભા ચૂંટણી-2024 દેશમાં 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજાઈ…
- IPL 2024
રાચિન, દુબેની ફટકાબાજીથી ચેન્નઈને 200-પ્લસનો સ્કોર મળ્યો
ચેન્નઈ: ચેન્નઈ સુપર કિંગ્સે અહીંના ચેપૉક સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં છ વિકેટે 206 રન બનાવ્યા હતા. ઇન-ફૉર્મ બૅટર શિવમ દુબે (51 રન, 23 બૉલ, પાંચ સિક્સર, બે ફોર) ફરી એકવાર આક્રમક ઇનિંગ્સ રમ્યો હતો.ચેન્નઈની શરૂઆત…
- ટોપ ન્યૂઝ
શ્રી લંકા જઈ રહેલા જહાજની બાલ્ટીમોરમાં સમાધિઃ 22 ક્રૂ મેમ્બર ઈન્ડિયન હતા પણ
બાલ્ટીમોર: અમેરિકાના ઐતિહાસિક બ્રિજને જહાજે ટક્કર મારતા આખો બ્રિજ પાણી તણાઈ ગયો હતો. પટાપ્સ્કો નદી ઉપર બાંધવામાં આવેલો ત્રણ કિલોમીટર લાંબા બ્રિજ સાથે કંટેનર શિપ અથડાતા આખે આખો બ્રિજ નદીમાં સમાઇ ગયો હોવાની ઘટના બની હતી. ‘ફ્રાન્સીસ સ્કોટ કી બ્રિજ’…
- આપણું ગુજરાત
મધુ શ્રીવાસ્તવનો હુંકાર, ‘વાઘોડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર સામે ચૂંટણી લડીશ’
લોકસભા ચૂંટણી 2024 ની જાહેરાત થઈ ચુકી છે, તેની સાથે-સાથે ગુજરાતમાં 7 મેના રોજ વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાવાની છે. આ 7 બેઠકો પૈકીની એક વાઘોડિયાની ખાલી પડેલી બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાશે. વાઘોડિયા બેઠક પર અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ…
- મનોરંજન
મંડીની બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા પછી હવે કંગના અંગે જાણો બીજા મહત્ત્વના ન્યૂઝ
મુંબઈઃ કંગના રનૌતના રિયાલિટી શો લોક-અપ-2ને લઈ નવા સમાચાર સામે આવ્યા છે. શોની પ્રોડ્યુસર એકતા કપૂરે મહત્ત્વની જાણકારી આપી છે. ટેલિવિઝનની ક્વીન તરીકે જાણીતી એકતાએ જણાવ્યું હતું કે બે વર્ષની લાંબી રાહ જોયા બાદ હવે લોકઅપની બીજી સીઝન આ વર્ષે…
- સ્પોર્ટસ
મુંબઈના નવા સ્ટાર નમન ધીર અને બેન્ગલૂરુના મહિપાલ લૉમરોરને ઓળખો
હૈદરાબાદ: મુંબઈ ઇન્ડિયન્સે 20 લાખ રૂપિયામાં ખરીદેલા નમન ધીરે રવિવારે ગુજરાત સામેની મૅચમાં વનડાઉનમાં રમીને દસ બૉલમાં એક સિક્સર, ત્રણ ફોરની મદદથી 20 રન બનાવ્યા હતા. જોકે તે થોડી લાંબી ઇનિંગ્સ રમ્યો હોત તો મુંબઈને ગુજરાત સામે વિજય મળી ગયો…