- સ્પોર્ટસ

હૈદરાબાદમાં સનરાઇઝર્સનો હાહાકાર, આઇપીએલના ઇતિહાસનો સૌથી મોટો 277 રનનો રેકૉર્ડ રચાયો
હૈદરાબાદ: અહીંના રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં ભૂતપૂર્વ ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓની અંધાધૂંધ બૅટિંગનો ભોગ બનવું પડ્યું હતું. હાર્દિક પંડ્યાએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી કે પહેલી ઓવરથી જ હૈદરાબાદના બૅટર્સે આડેધડ ફટકાબાજી કરી હતી. ત્રણ બૅટર્સે હાફ…
- મનોરંજન

બડે મિયાં છોટે મિયાંની ચર્ચા વચ્ચે બેક ટુ બેક ફ્લોપને લઈ અક્ષયે કહીં આ વાત
જણાવી દઈએ કે અક્ષય કુમારની પાછલી ફિલ્મો સેલ્ફી અને મિશન રાનીગંજ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ છે. એક્ટરને આ ફિલ્મોથી ખૂબ અપેક્ષા હતી. જો કે આ ફિલ્મો દર્શકોની કસૌટી પર ખરી ઉતરી ન હતી. ત્યાં સતત ફ્લોપ આપવા પર અક્ષય…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ભાજપે તળપદા કોળી સમાજની અવગણના કરી છે, એનું પરિણામ ભોગવવું પડશે: સોમા પટેલ
ગુજરાત સહિત દેશભરમાં લોકસભા ચૂંટણીના પડઘમ શરૂ થઈ ચુક્યા છે. ગુજરાતના ત્રણ મુખ્ય રાજકીય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. જો કે કેટલાક નેતાઓ લોકસભા ચૂંટણીની ટિકિટ મેળવવા માટે ધમપછાડા કરતા જોવા મળે છે. સમાજના…
- આમચી મુંબઈ

વોટર્સ રજિસ્ટ્રેશનઃ મહારાષ્ટ્રમાં 6 દિવસમાં 1.84 લાખ મતદાર નોંધાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી ત્યાર બાદ નવા મતદારોએ પોતાનું નામ નોંધાવવાની શરૂઆત થઇ ગઇ છે. નાગરિકોમાં મતદાનને લઇને વધુ જાગરૂકતા ફેલાઇ રહી હોવાનું દૃશ્ય જોવા મળી રહ્યું છે.મહારાષ્ટ્રમાં ફક્ત 6 દિવસની…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાના કિસ્સામાં 9 ગુના નોંધાયા
સંભાજીનગરઃ મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં માજલગાંવમાં મરકજ મસ્જિદની દીવાલ પર એક વ્યક્તિએ જય શ્રી રામ લખી દીધું હતું. ત્યાર બાદ લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના બાદ ઘણા બધા લોકો માજલગાંવ પોલીસ સ્ટેશન પર મોડી રાત સુધી જમા થયા હતા.…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ઈડીએ શિવસેના (યુબીટી)ના લોકસભા ઉમેદવારને સમન્સ પાઠવ્યા
મુંબઈ: શિવસેના (યુબીટી) એ બુધવારે વાયવ્ય મુંબઈ મતદારસંઘમાંથી લોકસભા ઉમેદવાર તરીકે અમોલ કીર્તિકરનું નામ જાહેર કર્યું તેના થોડા સમય પહેલાં જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ કોવિડ -19 રોગચાળા દરમિયાન ખીચડી વિતરણમાં કથિત અનિયમિતતા અંગે પૂછપરછ માટે તેમને સમન્સ મોકલ્યા હતા.આ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણીઃ ભાજપની સાતમી યાદી જાહેર, નવનીત રાણાને અમરાવતીથી આપી ટિકિટ
નવી દિલ્હી/મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ સાતમી યાદી જારી કરી છે, જેમાં મહારાષ્ટ્રમાં અમરાવતીની સીટ પરથી ઉમેદવારનો સમાવેશ થાય છે. અમરાવતી બેઠક ઉપરના પોતાના ઉમેદવારનું નામ પણ સામેલ કરવામાં આવ્યું હતું. બધાને અપેક્ષા હતી એ મુજબ અમરાવતીના…
- મનોરંજન

એક્શન ફિલ્મ કરવા માટે કરિના કપૂર છે તૈયાર, જાણો નવા ખુલાસા
મુંબઈઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી અને નવાબ ખાનદાનની લાડલી કરિના કપૂરે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે તે એક્શન ફિલ્મ કરવા માગે છે. જોકે, ઈન્ટરવ્યૂ દરમિયાન કરિનાએ બીજી એક વાતનો ખુલાસો કર્યો હતો કે વર્ષ 2008માં આવેલી એક્શન ફિલ્મ…









