- મનોરંજન

કોંગ્રેસમાંથી કંગનાને મંડીમાં કોણ પડકારશે? બોલ હાઈકમાન્ડની કોર્ટમાં
હિમાચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહે લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ પર છોડી દીધો છે. કોંગ્રેસ પાર્ટીના રાજ્ય પ્રભારી રાજીવ શુક્લાએ બુધવારે આ અંગે માહિતી આપી હતી. રાજીવ શુક્લા હિમાચલ પ્રદેશ સરકાર અને રાજ્યમાં પાર્ટી સંગઠન વચ્ચે બહેતર સંકલન…
- આમચી મુંબઈ

600થી વધુ લોકો સાથે 380 કરોડની છેતરિંપડીઃ મુંબઈ પોલીસે ઉત્તરાખંડથી આરોપીને પકડ્યો
મુંબઈ: શેરબજારમાં રોકાણ સામે એકસ્ટ્રા રિટર્ન આપવાની લાલચ આપી 600થી વધુ લોકો સાથે લગભગ 380 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારાની મુંબઈ પોલીસે ઉત્તરાખંડમાંથી ધરપકડ કરી હતી. 600 કરતાં વધુ લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરીને ફરાર થયેલા આરોપીને મુંબઈ પોલીસની આર્થિક…
- આમચી મુંબઈ

નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે જાણી લો મોટા ન્યૂઝ, ‘આ’ વર્ષે તૈયાર થશે
મુંબઈઃ હાલ મુંબઈમાં માત્ર એક જ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડોમેસ્ટિક, ઈન્ટરનેશનલ ફલાઈટની સાથે કાર્ગોના ટ્રાફિકનું પણ ભારણ છે. જોકે, આ ટ્રાફિકને ઓછો કરવા માટે પ્રશાસન દ્વારા આગામી એકાદ વર્ષમાં નવી મુંબઈમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ શરુ કરવામાં આવશે.સિડકો (City and Industrial Development…
- આમચી મુંબઈ

વિદર્ભ ભઠ્ઠીમાં શેકાયું: અકોલામાં પારો ૪૨.૮ ડિગ્રી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આ વર્ષે ઉનાળો આકરો જવાનો છે. હજી માર્ચ મહિનો છે અને રાજ્યના મોટાભાગના જિલ્લામાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીની ઉપર જતો રહ્યો છે. રાજ્યના હિલ સ્ટેશન મહાબળેશ્વરમાં તો મુંબઈ કરતા પણ તાપમાન વધુ નોંધાયું હતું. મહાબળેશ્ર્વમાં બુધવારે મહત્તમ…
- આમચી મુંબઈ

સાયન રેલવે પુલનું ડિમોલીશ સતત ત્રીજી વખત મોકુફ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાયન સ્ટેશન પાસેના રોડ ઓવર બ્રિજને તોડી પાડવાનું કામ ફરી એક વખત અનિશ્ર્ચિત મુદત માટે આગળ ઢકેલવામાં આવ્યું છે. તેથી ૨૮ માર્ચ, ૨૦૨૪થી બંધ કરવામાં આવનારો આ પુલ વાહનવ્યવહાર માટે ખુલ્લો રહેવાનો હોવાથી ફરી એક વખત મુંબઈગરાને…
- નેશનલ

કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ, ઘણા રાજ્યોમાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર
નવી દિલ્હીઃ વર્ષનો ત્રીજો મહિનો માર્ચ હજુ પૂરો થયો નથી પરંતુ દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. અચાનક તાપમાન ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે સવારથી જ અસહ્ય ગરમીનો અનુભવ થાય છે અને બપોરે પંખા વગર રહેવું…
- સ્પોર્ટસ

જયપુરમાં પંતનો પાવર કે સૅમસનનો સપાટો?
જયપુર: દિલ્હી કૅપિટલ્સનો કૅપ્ટન રિષભ પંત સાડાચારસોથી પણ વધુ દિવસ બાદ પાછો રમવા આવ્યો છે, પણ ગયા અઠવાડિયે મુલ્લાનપુરમાં પંજાબ કિંગ્સ સામે સારી વિકેટકીપિંગ બાદ તે સારી બૅટિંગ નહોતો કરી શક્યો એટલે એ અધૂરી ઇચ્છા તે ગુરુવારે (સાંજે 7.30 વાગ્યાથી)…
- નેશનલ

નવી સરકાર બનતા…: PM Modiએ બંગાળમાં આપ્યું મોટું નિવેદન
કોલકાતા: લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કર્યા પછી સત્તાધારી પાર્ટી સહિત વિરોધી પાર્ટી મતદારોને રિઝવવા માટે નવા નવા વચનો આપી રહ્યા છે, ત્યારે આજે પીએમ નરેન્દ્ર મોદીએ બંગાળમાં પોતાની નવી સરકાર બનવા અંગે સૌથી મોટું નિવેદન આપ્યું હતું. ઉપરાંત, ઇડી (એન્ફોર્સમેન્ટ…









