- નેશનલ
ભારતની સરહદો સંપૂર્ણ સુરક્ષિતઃ રાજનાથ સિંહ
નવી દિલ્હી: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે કહ્યું હતું કે ભારત અને તેની સરહદો “સંપૂર્ણ રીતે સુરક્ષિત” છે અને દેશના લોકોને સશસ્ત્ર દળોમાં સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ.જાણીતા મીડિયા ગૃહની સમિટના સમાપન દિવસે ફાયરસાઇડ ચેટ દરમિયાન અગ્નિવીર યોજનાની ટીકા અંગેના પ્રશ્નના…
- ટોપ ન્યૂઝ
લોકસભા ચૂંટણી: કાશ્મીર અને કેન્દ્રશાસિત પ્રદેશના માઈગ્રન્ટ વોટર્સને મતદાન માટે વિશેષ સુવિધા
નવી દિલ્હીઃ લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માં કોઈપણ મતદાર મતદાનથી વંચિત રહી જાય નહીં તે સુનિશ્ચિત કરવાના હેતુથી ભારતના ચૂંટણી પંચ દ્વારા જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ વિસ્તારના સ્થળાંતરિત મતદારોને ટપાલ મતપત્ર અથવા દિલ્હી, ઉધમપુર અને જમ્મુ ખાતે સ્થાપિત વિશિષ્ટ મતદાન…
- આપણું ગુજરાત
પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની જેલની સજા, 2 લાખનો દંડ, ખોટા NDPS કેસમાં કોર્ટે ફટકારી સજા
પાલનપુર: પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે, તેમની વિરૂધ્ધ નોંધેલા ખોટા NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક) કેસ મુદ્દે પાલનપુર બીજી એડી. સેશન્સ કોર્ટે દોષિત જાહેર કરીને આજે સજા ફટકારી છે. પાલનપુર સેશન્સ કોર્ટે સંજીવ ભટ્ટને…
- આમચી મુંબઈ
મુંબઈ ઈન્ડિયન્સને વધુ એક ફટકોઃ ‘મિસ્ટર 360 ડિગ્રી’ હજુ પણ ફિટ નહીં
મુંબઈઃ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પરાજયનો સામનો કર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સ માટે વધુ એક માઠા સમાચાર જાણવા મળ્યા છે. ટીમના સ્ટાર બેટ્સમેન મિસ્ટર 360 ડિગ્રી તરીકે જાણીતા સૂર્ય કુમાર યાદવ હજુ સુધી સંપૂર્ણ ફિટ થયો નથી. જેના કારણે હાલમાં સૂર્ય કુમાર…
- મનોરંજન
કોંગ્રેસમાંથી કંગનાને મંડીમાં કોણ પડકારશે? બોલ હાઈકમાન્ડની કોર્ટમાં
હિમાચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહે લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ પર છોડી દીધો છે. કોંગ્રેસ પાર્ટીના રાજ્ય પ્રભારી રાજીવ શુક્લાએ બુધવારે આ અંગે માહિતી આપી હતી. રાજીવ શુક્લા હિમાચલ પ્રદેશ સરકાર અને રાજ્યમાં પાર્ટી સંગઠન વચ્ચે બહેતર સંકલન…
- આમચી મુંબઈ
600થી વધુ લોકો સાથે 380 કરોડની છેતરિંપડીઃ મુંબઈ પોલીસે ઉત્તરાખંડથી આરોપીને પકડ્યો
મુંબઈ: શેરબજારમાં રોકાણ સામે એકસ્ટ્રા રિટર્ન આપવાની લાલચ આપી 600થી વધુ લોકો સાથે લગભગ 380 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારાની મુંબઈ પોલીસે ઉત્તરાખંડમાંથી ધરપકડ કરી હતી. 600 કરતાં વધુ લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરીને ફરાર થયેલા આરોપીને મુંબઈ પોલીસની આર્થિક…
- આમચી મુંબઈ
નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે જાણી લો મોટા ન્યૂઝ, ‘આ’ વર્ષે તૈયાર થશે
મુંબઈઃ હાલ મુંબઈમાં માત્ર એક જ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડોમેસ્ટિક, ઈન્ટરનેશનલ ફલાઈટની સાથે કાર્ગોના ટ્રાફિકનું પણ ભારણ છે. જોકે, આ ટ્રાફિકને ઓછો કરવા માટે પ્રશાસન દ્વારા આગામી એકાદ વર્ષમાં નવી મુંબઈમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ શરુ કરવામાં આવશે.સિડકો (City and Industrial Development…
- આમચી મુંબઈ
વિદર્ભ ભઠ્ઠીમાં શેકાયું: અકોલામાં પારો ૪૨.૮ ડિગ્રી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આ વર્ષે ઉનાળો આકરો જવાનો છે. હજી માર્ચ મહિનો છે અને રાજ્યના મોટાભાગના જિલ્લામાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીની ઉપર જતો રહ્યો છે. રાજ્યના હિલ સ્ટેશન મહાબળેશ્વરમાં તો મુંબઈ કરતા પણ તાપમાન વધુ નોંધાયું હતું. મહાબળેશ્ર્વમાં બુધવારે મહત્તમ…