- ટોપ ન્યૂઝ

લોકસભા ચૂંટણી: ભાજપમાં વંશવાદની વેલનો ભરડો, ભૂતપૂર્વ વડા પ્રધાનોના સંબંધીઓની ભરમાર
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગયા પછી હવે બધા પક્ષો દ્વારા એકબીજા પર આરોપો-પ્રત્યારોપો ચાલુ થઈ ગયા છે. ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી કાયમ પોતાના ભાષણમાં વંશવાદનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે ત્યારે ભાજપમાં જ વંશવાદની વેલ ફૂલી ફાલી…
- IPL 2024

હૈદરાબાદ(SRH)ના વિક્રમાદિત્યોને ગુજરાત(GT)ના ટૉપ-ઑર્ડરે પરાજય ચખાડ્યો
અમદાવાદ: 2022ની ચૅમ્પિયન અને 2023ની રનર-અપ ટીમ ગુજરાત ટાઇટન્સે અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલના ઇતિહાસની ટૉપ-સ્કોરર ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદને ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી પરાજિત કરી હતી. હૈદરાબાદની ટીમ ગુજરાતને 163 રનનો જે લક્ષ્યાંક આપી શકી હતી એ બહુ મોટો નહોતો, પરંતુ મૅચને…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં બાળકોના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો, સરકારની યોજનાઓ સફળ
પુણે: મહારાષ્ટ્રમાં ઘણા સમયથી નવજાત બાળકોનાં મૃત્યુનું પ્રમાણ વધતા મોટો હોબાળો મચ્યો હતો, પણ હવે નવજાત બાળકોનાં મૃત્યુનાં પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો હોવાનું સર્વેક્ષણમાં સામે આવ્યું છે. રાજ્યમાં વિવિધ સંસ્થા દ્વારા સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 2018માં બાળકોનાં…
- નેશનલ

HDFC Bank Account Holders માટે Impotant News Alert, આવતીકાલે નહીં મળે આ સુવિધા…
આજે 31મી માર્ચ એટલે ફાઈનાન્શિયલ યરનું ક્લોઝિંગ અને દેશની પ્રાઈવેટ સેક્ટરની સૌથી મોટી બેંક ગણાતી HDFC Bank દ્વારા Account Holders માટે એક મહત્ત્વનું Alert જાહેર કર્યું છે. ખાતાધારકોને ફોન અને ઈમેલ દ્વારા આ બાબતની માહિતી આપવામાં આવી છે. બેંક દ્વારા…
- ટોપ ન્યૂઝ

લોકસભા ચૂંટણી 2024: જેને કોઈએ નથી પુછ્યું, તેને મોદીએ પૂજ્યા છે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેરઠથી ચૂંટણી ઝૂંબેશનું રણશિંગું ફૂંકતા રવિવારે કહ્યું હતું કે મેરઠની ધરતી ક્રાંતી અને ક્રાંતીવીરોની ધરતી છે. આ ધરતીએ ચૌધરી ચરણ સિંહ જેવા મહાન સપૂત દેશને આપ્યા છે. અમારી સરકારને તેમને ભારત રત્ન આપવાનું…
- આમચી મુંબઈ

લોકસભા ચૂંટણી: મહારાષ્ટ્રની 5 બેઠક માટે નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ સમાપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મહારાષ્ટ્રમાં પાંચ બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ શનિવારે સમાપ્ત થઈ ગઈ છે અને હવે પાંચ બેઠક પર કુલ 97 ઉમેદવારો મેદાનમાં છે, જેનું રાજકીય ભવિષ્ય દાવ પર લાગેલું…
- નેશનલ

आनंदा चा शिधाમાં Whisky And Beer આપીશ, ઉમેદવારે આપ્યું વોટર્સને અજબ આશ્વાસન…
રાજ્યમાં હાલમાં લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે અને રાજકીય પક્ષો એડી ચોટ્ટીનું જોર લગાવી રહ્યા છે. 19મી એપ્રિલના મહારાષ્ટ્રમાં પહેલાં તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે અને ઉમેદવારો પ્રચારમાં પોતાનું પૂરું જોર લગાવી રહ્યા છે. દરમિયાન ચંદ્રપુરનાં એક મહિલા…
- આમચી મુંબઈ

મોનો રેલના પ્રવાસીઓ માટે આવ્યા મહત્ત્વના સમાચાર, નવી રેકની મુંબઈમાં એન્ટ્રી
મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા મુંબઈમાં ચેમ્બુરથી સંત ગાડગે મહારાજ ચોક સુધી મોનોરેલની સેવાને શરૂ કરવામાં આવી હતી, પણ આ માર્ગમાં મોનો રેલની સર્વિસ ઓછી હોવાને કારણે લોકોએ તેને નાપસંદ કરી હતી. નવી રેક મુંબઈમાં એન્ટ્રી થવાથી…
- નેશનલ

કોંગ્રેસને નવી ટેક્સ નોટિસ મળી, ITએ હવે રૂ. 3,567 કરોડ ક્લિયર કરવા કહ્યું
કોંગ્રેસ પાર્ટીને આવકવેરા વિભાગ તરફથી ₹ 1745 કરોડથી વધુની કરની માંગ સાથે નવી નોટિસ મળી છે. ડિપાર્ટમેન્ટે પાર્ટી પાસેથી ₹ 1823 કરોડથી વધુ ટેક્સની માંગણી કર્યાના દિવસો બાદ આ બન્યું છે. શુક્રવારે, કોંગ્રેસે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેને…
- રાશિફળ

50 વર્ષ બાદ શુક્ર અને રાહુની યુતિ બનાવશે આ રાશિના માલામાલ…
જયોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહનું એક આગવું મહત્વ જણાવવામાં આવ્યું છે અને ઘણી વખત આ ગ્રહો એકબીજા સાથે યુતિ કરીને શુભાશુભ યોગ બનાવે છે. જેની તમામ રાશિ પર સારી નરસી અસર જોવા મળે છે. આજે એટકે કે 31મી માર્ચના દિવસે ગ્રહોના સેનાપતિ…









