- આમચી મુંબઈ
ભૂજબળની વધુ એક મુશ્કેલી: નાશિકની ઉમેદવારી જાહેર થાય તે પહેલાં સાંસદે પ્રચાર ચાલુ કરી દીધો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાશિકની લોકસભા બેઠક પરથી એનસીપી (અજીત પવાર જૂથ) લડશે એવી ચર્ચા ચાલી રહી છે અને અહીંથી છગન ભુજબળ ચૂંટણી લડશે એવું કહેવાઈ રહ્યું છે ત્યારે બીજી તરફ ભુજબળનું નામ જાહેર થાય તે પહેલાં જ વર્તમાન સંસદસભ્ય હેમંત…
- આપણું ગુજરાત
Purushottam Rupalaની એકિઝટ? આ નેતાને મળશે ટિકિટ?
અમદાવાદઃ ગુજરાતના રંગીલા શહેર રાજકોટમાં હાલમાં ભાજપનો રંગ ફિક્કો પડી ગયો છે અને પક્ષના કદાવર નેતા પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું કહેવાય છે. પોતાના ભાષણમાં ક્ષત્રિય સમાજ વિશે અસ્વીકાર્ય નિવેદન આપ્યા બાદ રૂપાલાએ હાથ જોડીને…
- મનોરંજન
સઈ તામ્હણકર, ઈમરાન અને પ્રતિક ગાંધીની ત્રિપુટી આ ફિલ્મમાં જોવા મળશે
નવી દિલ્હીઃ ‘ગજની’માં સાઈડ રોલ અને ઘણી બધી મરાઠી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવનાર સઈ તામ્હણકર હવે ઈમરાન હાશમી અને પ્રતિક ગાંધી સાથે દેખાશે. એક્સેલ એન્ટરટેઈનમેન્ટ સાથે પોતાનો સંબંધ આગળ વધારતા સઈ હવે ગ્રાઉન્ડ ઝીરો અને અગ્નિ જેવી રસપ્રદ ફિલ્મોમાં આવાની…
- મનોરંજન
Ambani Familyની આ ફિમેલ મેમ્બર હતી Rajesh Khannaના દર્દોની દવા
મુંબઈઃ અંબાણી પરિવારની લાડલી વહૂ ટીના મુનિમને કોઈ વિશેષ ઓળખ આપવાનું જરુરી નથી અને આજે પણ અંબાણી પરિવાર સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌકોઈ ઓળખે છે. જોકે એક સમયે લોકોના દિલો પર રાજ કરનારી ટીના મુનિમ માટે બોલીવુડની ફિલ્મોની શ્રેષ્ઠ અદાકારા તરીકે…
- ટોપ ન્યૂઝ
લોકસભા ચૂંટણી: ભાજપમાં વંશવાદની વેલનો ભરડો, ભૂતપૂર્વ વડા પ્રધાનોના સંબંધીઓની ભરમાર
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગયા પછી હવે બધા પક્ષો દ્વારા એકબીજા પર આરોપો-પ્રત્યારોપો ચાલુ થઈ ગયા છે. ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી કાયમ પોતાના ભાષણમાં વંશવાદનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે ત્યારે ભાજપમાં જ વંશવાદની વેલ ફૂલી ફાલી…
- IPL 2024
હૈદરાબાદ(SRH)ના વિક્રમાદિત્યોને ગુજરાત(GT)ના ટૉપ-ઑર્ડરે પરાજય ચખાડ્યો
અમદાવાદ: 2022ની ચૅમ્પિયન અને 2023ની રનર-અપ ટીમ ગુજરાત ટાઇટન્સે અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલના ઇતિહાસની ટૉપ-સ્કોરર ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદને ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી પરાજિત કરી હતી. હૈદરાબાદની ટીમ ગુજરાતને 163 રનનો જે લક્ષ્યાંક આપી શકી હતી એ બહુ મોટો નહોતો, પરંતુ મૅચને…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં બાળકોના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો, સરકારની યોજનાઓ સફળ
પુણે: મહારાષ્ટ્રમાં ઘણા સમયથી નવજાત બાળકોનાં મૃત્યુનું પ્રમાણ વધતા મોટો હોબાળો મચ્યો હતો, પણ હવે નવજાત બાળકોનાં મૃત્યુનાં પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો હોવાનું સર્વેક્ષણમાં સામે આવ્યું છે. રાજ્યમાં વિવિધ સંસ્થા દ્વારા સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 2018માં બાળકોનાં…
- નેશનલ
HDFC Bank Account Holders માટે Impotant News Alert, આવતીકાલે નહીં મળે આ સુવિધા…
આજે 31મી માર્ચ એટલે ફાઈનાન્શિયલ યરનું ક્લોઝિંગ અને દેશની પ્રાઈવેટ સેક્ટરની સૌથી મોટી બેંક ગણાતી HDFC Bank દ્વારા Account Holders માટે એક મહત્ત્વનું Alert જાહેર કર્યું છે. ખાતાધારકોને ફોન અને ઈમેલ દ્વારા આ બાબતની માહિતી આપવામાં આવી છે. બેંક દ્વારા…
- ટોપ ન્યૂઝ
લોકસભા ચૂંટણી 2024: જેને કોઈએ નથી પુછ્યું, તેને મોદીએ પૂજ્યા છે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેરઠથી ચૂંટણી ઝૂંબેશનું રણશિંગું ફૂંકતા રવિવારે કહ્યું હતું કે મેરઠની ધરતી ક્રાંતી અને ક્રાંતીવીરોની ધરતી છે. આ ધરતીએ ચૌધરી ચરણ સિંહ જેવા મહાન સપૂત દેશને આપ્યા છે. અમારી સરકારને તેમને ભારત રત્ન આપવાનું…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણી: મહારાષ્ટ્રની 5 બેઠક માટે નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ સમાપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મહારાષ્ટ્રમાં પાંચ બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ શનિવારે સમાપ્ત થઈ ગઈ છે અને હવે પાંચ બેઠક પર કુલ 97 ઉમેદવારો મેદાનમાં છે, જેનું રાજકીય ભવિષ્ય દાવ પર લાગેલું…