- આમચી મુંબઈ
શું તમારી બેગમાં બ્લેક મની તો નથીને?
મુંબઈ: રેલવે અને મુંબઈ પોલીસ બંનેએ રેલવે અને માર્ગો પર તપાસ અભિયાનને વધુ કડક બનાવવામાં આવ્યું છે. બોરીવલી રેલવે ફ્લાયઓવર બ્રિજ પર સામાન્ય લોકોની બેગોની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અમને હાયર ઓથોરિટીએ એવો આદેશ આપ્યો છે કે…
- આમચી મુંબઈ
વાશી એપીએમસીની ઉપયોગિતા નજીકના સમયમાં જ પૂરી થશે
મુંબઈ: એપીએમસીની ઉપયોગિતા નજીકના સમયમાં જ પૂરી થવાની શક્યતા છે. શહેરના ભૌગોલિક સ્થાન અને વેપારી મહત્ત્વને ધ્યાનમાં લઇને જવાહરલાલ નેહરુ પોર્ટ વિસ્તાર (જેએનપીટી)માં આંતરરાષ્ટ્રીય દરજ્જાની પાયાભૂત સુવિધા ધરાવતી એપીએમસી વિકસિત કરવાની ભલામણ રાજ્ય સરકારને સ્થાપવામાં આવેલા અભ્યાસુ જૂથે કરી છે.બજાર…
- આમચી મુંબઈ
બુલેટ ટ્રેન માટે જાણો મહત્ત્વના સમાચાર, ‘બ્લાસ્ટ’ નહીં કરાય…
મુંબઈ: બુલેટ ટ્રેનના બીકેસીમાં બની રહેલા ભૂગર્ભ સ્ટેશનના કામ માટે ધ્વનિ અને પ્રદૂષણ ન થાય એ માટે બ્લાસ્ટને બદલે સરફેસ માઇનર મશીનનો ઉપયોગ કરીને ખોદકામ કરવામાં આવશે. બીકેસીમાં સતત ઊડતી ધૂળને કારણે વાયુ પ્રદૂષણ મોટા પ્રમાણમાં નોંધાય છે. આમાં વધુ…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડ પર પહેલો અકસ્માત: ટનલમાં કાર દીવાલ સાથે ટકરાતાં ટ્રાફિકને અસર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કોસ્ટલ રોડની ટનલમાં ગુરુવારે બપોરે પહેલો અકસ્માત નોંધાયો હતો, જેને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. પુરપાટ વેગે આવી રહેલી કાર દીવાલ સાથે ટકરાઇ હતી અને પાછળથી આવી રહેલી બીજી કાર તેની સાથે ભટકાઇ હતી.…
- IPL 2024
લખનઉ સુપર જાયન્ટ્સને મોટો ઝટકોઃ ઈજાને કારણે સ્ટાર બોલર રમી શકશે નહીં
લખનઊ: લખનઊ સુપર જાયન્ટ્સનો ફાસ્ટ બોલર શિવમ માવી પાંસળીની ઈજાના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સીઝનમાંથી બહાર થઇ ગયો છે. 25 વર્ષીય ખેલાડીએ તેની છેલ્લી મેચ ગયા વર્ષે ઓગસ્ટમાં રમી હતી.તે સ્થાનિક સીઝનમાં ઉત્તર પ્રદેશ માટે એક પણ મેચ રમી…
- આમચી મુંબઈ
સંજય નિરૂપમ શિંદેની સેનામાં જોડાય તેવા અણસાર
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ચૂંટણી પહેલા જ મહાયુતિએ વિપક્ષના ઘણા બધા દિગ્ગજ નેતા ‘મિશન લોટસ’ અંતર્ગત પોતાના ખેમામાં સમાવી લીધા છે ત્યારે હવે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ ‘મિશન ધનુષ્યબાણ’ શરૂ કર્યું હોય તેવું જણાય છે. કારણ કે ઉદ્ધવ…
- મનોરંજન
સલમાન ખાન કોમેડિયન કુણાલ કામરા સામે માનહાનીનો કેસ કરશે? નજીકના મિત્રએ કરી સ્પષ્ટતા
મુંબઈ: તાજેતરમાં કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે સલમાન ખાન(Salman Khan) સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા(Kunal Kamra) વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરશે. એક સ્ટેન્ડ-અપ શો દરમિયાન કુણાલ કામરાએ સલમાન ખાન પર વ્યક્તિગત ટીપ્પણી કરી હતી. પોતાની ટિપ્પણી બદલ…
- આપણું ગુજરાત
‘અચ્છે દિન’ પુરા થયા, કાળઝાળ ગરમી અને હીટવેવ સહન કરવા થઈ જાઓ તૈયાર
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી વાદળછાંયુ વાતાવરણ હોવાથી લોકો રાહત અનુભવી રહ્યા છે, જો કે આ ‘અચ્છે દિન’ પુરા થવાના છે. રાજ્યના હવામાન વિભાગે ફરી એક વખત કાળઝાળ ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 4-5 દિવસમાં રાજ્યમાં મહત્તમ…
- મનોરંજન
મૃણાલ ઠાકુરની ફિલ્મ ‘ફેમિલી સ્ટાર’ પર સેન્સર બોર્ડની કાતર, જાણો શું છે કારણ?
મુંબઈ: અભિનેતા વિજય દેવરકોંડા અને મૃણાલ ઠાકુર સ્ટારર ફિલ્મ ‘ફેમિલી સ્ટાર’ આવતીકાલે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ રિલીઝ થયાની પહેલા જ તેના બાબતે ચર્ચા શરૂ થઈ છે અને લોકો પણ ફિલ્મને જોવા માટે આતુર છે, પણ આ ફિલ્મના રિલીઝ દરેક…
- નેશનલ
લોકસભા ચૂંટણીઃ રાહુલ ગાંધી પાસે માત્ર 55,000ની રોકડ, જાણો કેટલી છે સંપત્તિ?
નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આજે કેરળના વાયનાડ લોકસભાની બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યું છે. ઉમેદવારી પત્ર ભરતી વખતે રાહુલ ગાંધીએ સોગંદનામું આપ્યું છે, જેમાં હાલના તબક્કે 55,000 રુપિયાની રોકડ ધરાવે છે. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન રાહુલ ગાંધીની કુલ…