- મનોરંજન
મિસ કેરેજ બાદ 41 વર્ષની ઉંમરે માતા બની આ અભિનેત્રી
બોલિવૂડની ઘણી ફિલ્મોમાં અભિનયના અજવાળા પાથરનારી ટેલેન્ટેડ અભિનેત્રી આરતી છાબરિયાએ હાલમાં જ તેના ચાહકો સાથે એક શુભ સમાચાર શેર કર્યા હતા. અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે તે 41 વર્ષની ઉંમરે માતા બની છે. જોકે, તેણે ડિલીવરીના એક મહિના બાદ આ…
- સ્પોર્ટસ
શ્રીસાન્ત ફિક્સિગંના ગુના છતાં કેમ સજાથી બચી ગયો હતો?: રહસ્ય ખૂલ્લું પડી ગયું
નવી દિલ્હી: આઇપીએલની નવી સીઝન આવે એટલે વીતેલી કેટલીક સીઝનોની મહત્ત્વની ઘટનાઓ તથા વિવાદો ફરી યાદ આવી જતા હોય છે. ભૂતપૂર્વ પેસ બોલર શ્રીસાન્તની સ્પૉટ-ફિક્સિગંવાળી ઘટના એમાંની એક છે જેની ચર્ચા લગભગ દરેક સીઝનમાં થતી હોય છે.2013ની આઇપીએલમાં સ્પૉટ-ફિક્સિગંની ઘટના…
- રાશિફળ
5 એપ્રિલે આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે દેવી લક્ષ્મીની કૃપા થશે વાંચો મેષથી મીન સુધીના લોકોનો વરતારો
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે. આજે તમે પોતાના કામ કરતા બીજાના કામ પર વધુ ધ્યાન આપશો. કાર્યસ્થળ પર તમારે કેટલાક કાર્યો સમયસર પૂર્ણ કરવા પડશે. અન્યથા તમારા વિરોધીઓ તમારી પ્રગતિમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ…
- નેશનલ
કોંગ્રેસના નેતા જયરામ રમેશનો દાવો, 2004ની જેમ આ વખતે પણ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે
દેશમાં લોકસભા ચૂંટણીને લઈ પ્રયાર અભિયાન તેજ બન્યું છે, તમામ રાજકીય પક્ષોના નેતાઓ એકબીજાને નિશાન બનાવી આકરા પ્રહારો કરી રહ્યા છે. આ દરમિયાન ભાજપના કેટલાક નેતાઓ દ્વારા બંધારણ બદલવા અંગેના નિવેદનો પર કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે આકરા પ્રહારો કર્યા…
- નેશનલ
કૈસરગંજ સીટ માટે બ્રિજભૂષણ સિંહની જીદ બની ભાજપ હાઈકમાન્ડ માટે માથાનો દુખાવો
લોકસભા ચૂંટણી 2024 માટે NDAએ ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં કુલ 62 ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે હજુ પણ 12 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી. મહત્વની વાત એ છે કે ભાજપની 9 બેઠકો એવી છે કે જ્યાં પાર્ટીએ ગત…
- આપણું ગુજરાત
હવે રૂપાલાએ કર્યું શક્તિ પ્રદર્શન, ક્ષત્રિયોની રેલી સામે રાજકોટમાં ભાજપની સમર્થન રેલી
રાજકોટ: કેન્દ્રીય મંત્રી અને લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ મેદાને પડ્યો છે, રૂપાલાના અભદ્ર નિવેદનથી ક્ષત્રિય સમાજમાં જબરદસ્ત રોષ છે અને ક્ષત્રિયો રાજ્યભરમાં વિરોધ-પ્રદર્શનો કરી રહ્યા છે. આજે પણ રૂપાલાના વિરોધમાં રાજકોટમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીની…
- IPL 2024
કોહલી 2024ની આઇપીએલનો પ્રથમ સેન્ચુરિયન
જયપુર: વિરાટ કોહલી (113 અણનમ, 72 બૉલ, ચાર સિક્સર, બાર ફોર)એ આઇપીએલની 17મી સીઝનમાં પંજાબ સામે 77 રન અને કોલકાતા સામે અણનમ 83 રન બનાવ્યા પછી હવે રાજસ્થાન સામે સદી ફટકારવામાં સફળતા મેળવી અને એ સાથે તે 2024ની આઇપીએલનો પ્રથમ…
- નેશનલ
અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવવાની માંગ કરતી વધુ એક અરજી દિલ્હી હાઈકોર્ટમાં દાખલ
દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનું સીએમ પદ ફરી એક વખત જોખમમાં હોવાનું જણાય છે. તેમના વિરૂધ્ધ AAPના પૂર્વ ધારાસભ્ય સંદીપ કુમારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી પદેથી…
- સ્પોર્ટસ
આ પાંચ વિદેશી ખેલાડીઓ IPLમાં પરફોર્મન્સથી મચાવી રહ્યા છે હાહાકાર
મુંબઈ: ક્રિકેટ પ્રેમીઓમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024)નો રંગ જામ્યો છે. એક પછી એક થ્રીલિંગ મેચ જોવાનો દર્શકો સંપૂર્ણ આનંદ લઈ રહ્યા છે. આઇપીએલની દરેક ટીમમાંથી ખેલાડીઓ જોરદાર પરફોર્મ કરી રહ્યા છે, પણ આ પાંચ વિદેશી ખેલાડીઓ એવા છે…
- નેશનલ
‘હવે ફરી તક મળશે એટલે’, ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદને મળી મોતની ધમકી
ઉત્તર પ્રદેશના અગ્રણી દલિત નેતા અને ભીમ આર્મીના પ્રમુખ તથા આઝાદ સમાજ પાર્ટીના સ્થાપક ચંદ્રશેખર આઝાદને ગોળી મારી દેવાની ધમકી આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશની નગીના સીટ પરથી લોકસભા ચૂંટણી લડી રહેલા ચંદ્રશેખર આઝાદને કોઈ ધમકી આપતો હોય તેનો ઓડિયો…