- આપણું ગુજરાત

અનિયમિત કર્મચારીને અપાયેલી શો-કોઝ નોટિસને આપઘાત દુષ્પ્રેરણાનો ગુનો ન ગણી શકાય: ગુજરાત HC
ફરજ પર હાજર ન રહેતા અનિયમિત સરકારી કર્મચાારીઓની આંખ ખોલી નાખતો ચુકાદો ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે. આવા બેજવાબદાર કર્મચારીને શો-કોઝ નોટિસ આપવાનો હક તેના ઉપરી અધિકારીને છે. બાલાસિનોર મામલતદાર કચેરીમાં કામ કરતી એક વ્યક્તિ નોકરીમાં સતત અનિયમિત હોવાથી મામલતદારે તેની…
- IPL 2024

રિષભ પંતને શું રમ્યા વગર શેનો ફાયદો થયો?
નવી દિલ્હી: રિષભ પંત કાર-અકસ્માત બાદ 16 મહિને પાછો રમવા આવ્યો છે, આઇપીએલની બે મૅચમાં તે પોતાના બોલર્સ પાસે નિર્ધારિત સમયમાં 20 ઓવર પૂરી ન કરાવી શક્યો એ બદલ તેને કુલ 36 લાખ રૂપિયાનો દંડ થયો છે અને હવે એક…
- IPL 2024

હૈદરાબાદને જિતાડનાર નીતિશ રેડ્ડીની સર્વત્ર વાહ…વાહ: આ યુવાન ઑલરાઉન્ડરનું અંગત જાણવા જેવું છે
મુલ્લાનપુર: સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ 277/3નો સ્કોર નોંધાવનારી ટીમ છે અને એની પાસે અનેક સ્ટાર બૅટર્સ છે. જોકે મંગળવારે પંજાબ કિંગ્સ સામે આ ટીમની હાલત કફોડી હતી. પંજાબે બૅટિંગ આપ્યા પછી હૈદરાબાદની ટીમે 27મા રને બે ટ્રેવિસ…
- મનોરંજન

જાણો ‘લિવ-ઈન રિલેશનશિપ’ અંગે ઝીનત અમાને શું આપી સલાહ…
વિતેલા જમાનાની પીઢ અભિનેત્રી ઝીનત અમાન હિન્દી ફિલ્મ ઉદ્યોગની એક અવ્વલ દરજ્જાની અભિનેત્રી ગણાય છે. ઝીનત અમાન તેના સમયની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાં ગણાય છે. આજકાલ અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તેની પોસ્ટ્સ આજના સમયમાં પણ ચાહકોને…
- આપણું ગુજરાત

રાજકોટ સીટ પર પુરૂષોત્તમ રૂપાલા સામે ચૂંટણી લડવા પરેશ ધાનાણી થયા તૈયાર
રાજકોટ: કેન્દ્રીય કેબીનેટ મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકનાં ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા સામે ક્ષત્રીય સમાજમાં ભારે વિરોધ વંટોળ ફાટી નીકળ્યો છે. આ રોષ શાંત પડવાનું નામ લેતો નથી ત્યારે રાજકોટ સીટ જીતવાની કોંગ્રેસની આશા જીવંત બની છે રૂપાલા સામેનો વિરોધ…
- ટોપ ન્યૂઝ

લોકસભા ચૂંટણીઃ ‘મહાયુતિ’માં ચોથા પક્ષની એન્ટ્રી, રાજ ઠાકરેએ બિનશરતી ટેકો જાહેર કર્યો
મુંબઈ: લોકસભાની ચૂંટણીની જાહેરાત થઇ ત્યારથી જ મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે) મહાયુતિ (ભાજપ-શિવસેના-એનસીપી)માં સામેલ થશે કે નહીં તેની અટકળો ચાલી રહી હતી. જોકે, ગૂડી પડવા નિમિત્તે શિવાજી પાર્ક ખાતે મનસે પ્રમુખ રાજ ઠાકરે દ્વારા યોજવામાં આવેલી રેલીમાં રાજ ઠાકરેએ મહાયુતિને…
- આમચી મુંબઈ

ગુડી પડવાની ઉજવણી વખતે મહારાષ્ટ્રના સીએમે આપ્યું મોટું નિવેદન, ચોથી જૂને…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગુડી પાડવાનો તહેવાર મહારાષ્ટ્રના રાજકારણમાં પણ એક નવું ચેતન લઇને આવ્યો અને ઠેર ઠેર રાજકીય પક્ષો દ્વારા રેલીઓ અને સભાઓ યોજીને પૂરજોશમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ પોતાના ગઢ થાણેમાં પ્રચાર સભા યોજી…
- મનોરંજન

Big Boss પ્રેમીઓ માટે મોટા ન્યૂઝ, OTT પર તારીખથી નવી સિઝન શરૂ
મુંબઈ: દેશના સૌથી લોકપ્રિય રિયાલિટી શો ‘Big Boss OTT-2’ની સફળતા બાદ ચાહકો હવે ત્રીજા સિઝનની રાહ જોઈ રહ્યા છે. જોકે ચાહકો માટે ‘બિગ બૉસ ઓટીટી સિઝન 3’ની રિલીઝ ડેટ અંગે જાહેર કરવામાં આવી છે. ‘બિગ બૉસ ઓટીટી 2’ની જેમ ‘બિગ…
- આમચી મુંબઈ

મોદીની ટીકા કરનારા પર ભાજપના પ્રદેશપ્રમુખ વરસ્યા, 100 કરોડની ખંડણીની યાદ અપાવી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઉનાળો અને ચૂંટણીની મોસમ બંને એકસાથે આવી છે અને બંનેમાં ધીમે ધીમે ગરમાટો વધી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં છે ત્યારે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે અને વિપક્ષ દ્વારા મોદીને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. એવામાં…
- આમચી મુંબઈ

સિગારેટ પીતી યુવતીને ઘૂરવાના કિસ્સામાં શખસને મળ્યું મોત
નાગપુર: બે યુવતીની છેડતી કરીને તેમના વિશે અભદ્ર ટિપ્પણી કરવા બદલ એક શખસની ચાકુ મારીને હત્યા કરવાની ઘટના બની હતી. 28 વર્ષની એક યુવતી તેના મિત્રો સાથે પાનની દુકાન પર સિગારેટ પીવા ગઈ ત્યારે એક શખસે તેમના પર અભદ્ર ટિપ્પણી…









