- નેશનલ

તમિલનાડુમાં મીઠાઇની દુકાને જઈને Rahul Gandhiએ ગાંધીએ ખરીદી મીઠાઇ, વીડિયો વાઇરલ
ચેન્નઈ: લોકસભાની ચૂંટણી માટે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. શુક્રવારે રાતે રાહુલ ગાંધીએ તમિલનાડુના સિંગનલ્લુરમાં એક મીઠાઇની દુકાને પહોંચીને મીઠાઇ ખરીદી હતી. રાહુલ ગાંધીનો મીઠાઇ ખરીદવાનો અને ચાખવાનો વીડિયો તેમણે પોતાના સોશિયલ મીડિયા પર શેર…
- આમચી મુંબઈ

ટાસ્ક ફ્રોડમાં 15 મિનિટમાં 30 ટકા વળતરની લાલચે છેતરપિંડી: પુણેનો યુવક પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈના બ્રિચ કૅન્ડી પરિસરમાં રહેતા આઈટી કંપનીના કર્મચારી પાસેથી ટાસ્ક ફ્રોડમાં 15 મિનિટમાં 30 ટકા વળતરની લાલચે લાખો રૂપિયા પડાવનારા યુવકની પુણેથી ધરપકડ કરવામાં આવી હતી.ગામદેવી પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ મહેશ શિવાજી મોહિતે (21) તરીકે…
- આમચી મુંબઈ

વિવિધ યુક્તિઓ અજમાવી દાગીના તફડાવનારા બે રીઢા આરોપી ઝડપાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: વિવિધ યુક્તિઓ અજમાવી રસ્તા પરથી પસાર થનારા લોકોને છેતરીને સોનાના દાગીના તફડાવનારા બે રીઢા આરોપીને થાણે ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા હતા.ઉલ્હાસનગર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ અનિલ કૃષ્ણ શેટ્ટી (43) અને રમેશ વિજયકુમાર જયસ્વાલ (47)…
- નેશનલ

Bournvita, Horlicks જેવા પીણાંના વેચાણ અંગે કેન્દ્ર સરકારે આપી ચેતવણી…
નવી દિલ્હી: બાળકોના ગ્રોથ અને શારીરિક વિકાસનો દાવો કરનાર બોર્નવિટા અને બીજા અનેક હેલ્થ ડ્રિંક્સ બજારો અને ઓનલાઇન વેબસાઇટ પર મળે છે. જોકે બાળકોના સ્વાસ્થ્ય માટે લાભદાયી હોવાનો દાવો કરનાર બોર્નવિટા સાથે બીજા દરેક હેલ્થ ડ્રિંક્સ શું ખરેખર લાભદાયી છે?…
- IPL 2024

જુઓતો, ધોનીના આ ચાહકે કેવી હદ કરી નાખી!
ચેન્નઈ: ભારતીય ક્રિકેટનો લેજન્ડ મહેન્દ્રસિંહ ધોની શક્યત: છેલ્લી આઇપીએલ રમી રહ્યો હોય એટલે તેને પ્રત્યક્ષ રમતો જોવાનો મોકો કોણ છોડે. જોકે તેની મૅચ જોવા માટે કંઈ પણ હદ તો પાર ન જ કરાયને? જે કંઈ હોય, પણ હદ વટાવી જાય…
- સ્પોર્ટસ

વિરાટનો પેટ છે કે પટારો? સૅન્ડવિચ, પિઝા, આલૂ-ચાટ, બરફી ઑર્ડર કરી દીધા!
બેન્ગલૂરુ: 16 વર્ષમાં એક પણ વખત ટ્રોફી ન જીતી શકનાર રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) આ વખતે છમાંથી પાંચ મૅચ હારી જતાં 10 ટીમના પૉઇન્ટ્સ-ટેબલમાં છેક તળિયે છે, પણ એના ટોચના ખેલાડીઓ હસતા અને મસ્તી-મજાક કરતા જોવા મળ્યા છે.જોકે આ થોડું…
- આમચી મુંબઈ

ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે મધ્ય, હાર્બર રેલવેમાં બ્લોક
મુંબઈ: ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ રવિવાર 14 એપ્રિલે ઉજવવામાં આવવાની છે. બાબાસાહેબને અભિવાદન કરવા મુંબઈની આસપાસથી હજારો લોકો મુંબઈમાં આવવાના છે, જોકે મુંબઈના મધ્ય રેલવે દ્વારા વિવિધ કામકાજ માટે બ્લોક લેવામાં આવવાનો છે, જેથી રવિવારે લોકલ ટ્રેનનો પ્રવાસ કરનાર…
- IPL 2024

આજે પંજાબ-રાજસ્થાન મૅચમાં મેઘરાજા મજા બગાડી શકે
મુલ્લાનપુર: પંજાબના મોહાલી શહેર નજીકના મુલ્લાનપુરમાં આજે પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે મૅચ છે. પંજાબની ટીમ માટે આ હોમ-ગ્રાઉન્ડ હોવાથી શિખર ધવન ઍન્ડ કંપની શરૂઆતથી જ સંજુ સૅમસનની ટીમ પર હાવી થવા કોઈ કસર નહીં છોડે. બીજી તરફ, રાજસ્થાનની…
- રાશિફળ

આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે માતા ચંદ્રઘટા, થશે ઘણો ફાયદો, જાણો 11 એપ્રિલનું રાશિફળ
આજે તમારા પ્રેમના પ્રશ્નો અને ઑફિસની સમસ્યાઓને ધ્યાનથી સંભાળો. તમારી ઉત્પાદકતા પર ધ્યાન કેન્દ્રિત કરો. એ પણ સુનિશ્ચિત કરો કે તમે આજે તમારા પૈસાનું સમજદારીપૂર્વક સંચાલન કરો. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. દરેક સંબંધને સમયાંતરે પડકારોનો સામનો કરવો પડે છે…
- આપણું ગુજરાત

શંકરસિંહ વાઘેલાએ BAPના નેતા છોટુભાઈ વસાવા સાથે મુલાકાત કરતા અટકળોનું બજાર ગરમ
લોકસભાની ચૂંટણીના પગલે રાજકીય પક્ષોના નેતાઓ તેમની ચૂંટણી રણનિતી તૈયાર કરવામાં લાગ્યા છે. ગુજરાતના રાજકારણના બે દિગ્ગજ નેતાઓ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે મુલાકાત થતા રાજકારણ ગરમાયું છે. આ બે કદાવાર નેતાઓની મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં અટકળોનું…









