- સ્પોર્ટસ
રોહિત શર્મા અંગે ઇંગ્લેન્ડ ટીમના પૂર્વ કેપ્ટને આપ્યું નવું સ્ટેટમેન્ટ
મુંબઈઃ ઈંગ્લેન્ડની ટીમના પૂર્વ કેપ્ટન માઈકલ વોને તાજેતરમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અંગે સૌથી મોટું નિવેદન આપીને લોકોને ચોંકાવી નાખ્યા છે. ગુજરાત ટાઈટન્સમાંથી ટ્રેડ કરીને હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સે લઈને કેપ્ટનશિપ સોંપી હતી. તાજેતરમાં ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને રોહિત શર્મા…
- આમચી મુંબઈ
સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગઃ હુમલાખોરોની તસવીરો વાઈરલ
મુંબઈઃ બોલીવુડના જાણીતા અભિનેતા સલમાન ખાન ઉર્ફે ભાઈજાનના ઘરની બહાર બે અજાણ્યા શખસે ઓપન ફાયરિંગ કર્યાની ઘટનાથી ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે, જ્યારે આ બનાવથી સુરક્ષા પ્રશાસન સતર્ક બની ગયું છે. આ હુમલાના કેસમાં ગુનો નોંધીને એક કિલોમીટર દૂરથી બાઈક…
- આપણું ગુજરાત
કચ્છમાં વંટોળિયા સાથે કરાંનો વરસાદ: મકાનોના છાપરાં હવામાં ઉડ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: ગુજરાતમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે બે દિવસ પહેલા શરૂ થયેલાં માવઠાએ આજે રવિવરે કચ્છમાં કહેર વરસાવ્યો હતો. અનેક ઠેકાણે વંટોળિયા સાથે આકાશમાંથી કરાં વરસ્યાં હતાં. તોફાની પવન ફુંકાતા મકાનો નાં છાપરા ઉડયા હતાં તેમજ…
- મહારાષ્ટ્ર
ચંદ્રપુરમાં ખોરાકીઝેરની અસર: એકનું મોત, 79 હોસ્પિટલભેગા
ચંદ્રપુર: ચંદ્રપુર જિલ્લાના માજરી કોલીરી વિસ્તારમાં રવિવારે ખોરાકીઝેરની અસરને કારણે એક જણનું મોત થયું હતું, જ્યારે 79 લોકોને સારવારાથે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.શનિવારે સાંજના કાલી મંદિરમાં ચૈત્ર નવરાત્રિ મહોત્સવની પૂર્વસંધ્યાએ ધાર્મિક કાર્યક્રમમાં 400થી વધુ લોકોએ ‘પ્રસાદ’ ખાધા બાદ આ ઘટના…
- આપણું ગુજરાત
રાજકોટ ક્ષત્રિય મહાસંમેલનમાં ભાગ લેવા જતા સુખદેવ સિંહ ગોગામેડીના પત્નીની રતનપુર બોર્ડર ખાતે અટકાયત
ભાજપના અગ્રણી નેતા અને રાજકોટ સીટથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય રાજપરીવારો સામે કરવામાં આવેલા બફાટને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત્ છે. જે અંતર્ગત આજે 14 એપ્રિલે રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલન યોજાયું છે. જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત…
- આમચી મુંબઈ
સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ફાયરિંગ કેસમાં ગુનો નોંધ્યો, એક કિલોમીટર દૂરથી મળી બાઈક
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એક વર્ષથી મળી રહેલી ધમકી બાદ આખરે રવિવારની વહેલી સવારે બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના બાન્દ્રાસ્થિત નિવાસસ્થાન બહાર ગોળીબાર કરવામાં આવ્યો હતો. પિસ્તોલમાંથી પાંચ રાઉન્ડ ફાયર કરી બે બાઈકસવાર ફરાર થઈ જતાં બોલીવૂડ હચમચી ઊઠ્યું હતું. કુખ્યાત ગૅન્ગસ્ટર…
- આપણું ગુજરાત
ગાંધીનગર સીટથી કોંગ્રસના ઉમેદવાર સોનલ પટેલનો આરોપ, ‘અમારા કાર્યકરોને ડરાવવામાં આવે છે’
ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈ પ્રચાર અભિયાન જોર પર છે, તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો તેમના મતદાન ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. રાજ્યની અન્ય સીટોની જેમ ગાંધીનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલ પણ તેમના માટે જબરદસ્ત પ્રચાર કરી રહ્યા છે.…
- સ્પોર્ટસ
ધોની આજે 250મી મૅચમાં ચાર રન બનાવશે એટલે….
મુંબઈ: ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ની ટીમમાં એક સમયે આઇપીએલના ટોચના બૅટર્સમાં સુરેશ રૈનાની બોલબાલા હતી. 2021માં તે નિવૃત્ત થયો એ અરસામાં તેના રન તમામ ખેલાડીઓમાં સૌથી વધુ હતા. તે રિટાયર થયો ત્યારે તેના નામે 5,528 રન હતા અને તે પાંચમા…
- ઇન્ટરનેશનલ
ટોચની ચેસ સ્પર્ધામાં ત્રણ ભારતીયો વચ્ચે તીવ્ર હરીફાઈ, ડી. ગુકેશ પાછો મોખરે આવી ગયો
ટૉરન્ટો: વિશ્ર્વના બીજા નંબરને સૌથી મોટા દેશ કૅનેડાના સૌથી મોટા શહેર ટૉરન્ટોમાં કૅન્ડિડેટ્સ નામની ચેસ ટૂર્નામેન્ટ ચાલી રહી છે અને એમાં ભારતના ત્રણેય ખેલાડીઓ વિશ્ર્વના દિગ્ગજોને ટક્કર આપી રહ્યા છે. એ તો ઠીક, પણ ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન મૅગ્નસ કાર્લસનને હરાવી…
- ટોપ ન્યૂઝ
પાકિસ્તાનમાં અંડરવર્લ્ડ ડોન સરફરાઝનું મર્ડરઃ સરબજિત સિંહનો હતો હત્યારો
લાહોરમાંઃ અહીં અંડરવર્લ્ડના ડોન અમીર સરફરાઝની આજે અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ એ જ અમીર સરફરાઝ હતો, જેને આઈએસઆઈ (ઈન્ટર સર્વિસીસ ઈન્ટેલિજન્સ)ના ઈશારે ભારતીય નાગરિક સરબજીત સિંહની હત્યા કરી હતી.પાકિસ્તાનની કોટ લખપત જેલમાં અમીર સરફરાઝ ઉર્ફે…