- આપણું ગુજરાત
Loksabha Election 2024: ગુજરાત કોંગ્રેસને એક તરફ રાહત બીજી તરફ ફટકો, જેની બેનનું ફોર્મ માન્ય તો કુંભાણીનું ફોર્મ રદ્દ
ગાંધીનગર: લોકસભા ચૂંટણી 2024(Loksabha Election) માટે ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન યોજવાનું છે, એ પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. હાલ ઉમેદવારી પત્રકો ચકાસવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઉમેદવારી પત્રકો અંગે કોંગ્રેસ(Congress) મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. અમરેલી બેઠક(Amreli) થી કૉંગ્રેસ…
- મનોરંજન
પીળી સાડીમાં કાતિલાના પોઝ આપીને નેટિઝન્સ પર કહેર વરસાવ્યો આ એક્ટ્રેસે…
ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બ્યુટીફૂલ બેબ Esha Gupta અન્ય એક્ટ્રેસની જેમ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને તે અવારનવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના ફોટો અને વીડિયો શેર કરતી હોય છે. હાલમાં જ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોતાના પીળા રંગની સાડીમાં ફોટો…
- નેશનલ
લોકસભા ચૂંટણી જ નહીં પણ હવે આ ચૂંટણી માટે પણ કોંગ્રેસ અને AAP વચ્ચે થયું ગઠબંધન
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) હવે લોકસભા ચૂંટણી જ નહીં પણ MCDમાં મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે યોજાનારી ચૂંટણીમાં ભાજપ સામે એકસાથે લડવાનું નક્કી કર્યું છે. બંને પક્ષો હાલ ‘ઈન્ડિયા’ એલાયન્સના નેજા હેઠળ લોકસભા ચૂંટણી લડી રહ્યા છે,…
- આપણું ગુજરાત
નિવૃત IAS એસ કે લાંગા અને તેમના પુત્ર સામે ACBએ અપ્રમાણસર સંપત્તિનો ગુનો નોંધ્યો
ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગાની મુશ્કેલી વધી છે, એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) એ લાંગા અને તેમના પુત્ર વિરૃધ્ધ 11.64 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. એસ.કે. લાંગાએ તેમના ફરજ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને ઇરાદાપૂર્વક ગેરકાયદેસર રીતરસમો…
- IPL 2024
ચલો દિલ્હી: પાટનગરમાં પહેલી વાર જંગ
નવી દિલ્હી: રેકૉર્ડ-બ્રેકિંગ સનરાઇઝર્સ હૈદરાબાદ શનિવારે (સાંજે 7.30 વાગ્યાથી) પાટનગર દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યજમાન ટીમ દિલ્હી કૅપિટલ્સને પડકારશે.દિલ્હીની ટીમ માટે અત્યાર સુધી વિશાખાપટનમ હોમ-ટાઉન હતું, પણ હવે દિલ્હીમાં પહેલો જંગ થવાનો છે જ્યાં દિલ્હીનો કૅપ્ટન રિષભ પંત ભાવુક હાલતમાં…
- ઇન્ટરનેશનલ
ભારતની તિજોરીની તાકાત જાણીને પાકિસ્તાનની ઊંઘ થશે હરામ
નવી દિલ્હી: પાકિસ્તાન હંમેશા તેમની સેના દુનિયામાં સૌથી શક્તિશાળી હોવાના તેમ જ તેમની જાસૂસી સંસ્થા દુનિયાની અવ્વલ નંબરની જાસૂસી સંસ્થા હોવાના બણગાં ફૂંકતું હોય છે. ફક્ત એટલું જ નહીં, એફએટીએફના બ્લેક લિસ્ટમાં નામ આવી ગયું હોવા છતાં અને વર્લ્ડ બૅંક…
- IPL 2024
ધોનીની અસલ મૂડમાં ફટકાબાજી, જાડેજા-મોઇને પણ દેખાડી કમાલ
લખનઊ: ચેન્નઈ સુપર કિંગ્સે અહીં લખનઊ સુપર કિંગ્સ સામેની મૅચમાં 20 ઓવરમાં છ વિકેટે 176 રન બનાવ્યા હતા. એક તબક્કે ચેન્નઈનો સ્કોર પાંચ વિકેટે ફક્ત 90 રન હતો, પણ કેટલીક આક્રમક ઇનિંગ્સને લીધે ટીમનો સ્કોર પોણાબસો સુધી પહોંચી શક્યો હતો.ચેન્નઈએ…
- આમચી મુંબઈ
લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મહારાષ્ટ્રમાં સરેરાશ 54.85 ટકા મતદાન
નાગપુર/મુંબઈ: કાળઝાળ ગરમી અને ભારે તડકા વચ્ચે મહારાષ્ટ્રના વિદર્ભમાં શુક્રવારે થયેલા લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં સરેરાશ 54.85 ટકા લોકોએ પોતાનો મતદાનનો ધર્મ બજાવ્યો હતો.વિદર્ભમાં આવેલી નાગપુર, રામટેક (એસસી), ભંડારા-ગોંદિયા, ચંદ્રપુર અને ગઢચિરોલી-ચિમુર બેઠક પર મતદાન હાથ ધરવામાં આવ્યું હતું.…
- આપણું ગુજરાત
ભાજપ સામે ક્ષત્રિયોએ મોરચો માંડ્યો, ભાજપના બોયકોટ સાથે આંદોલન પાર્ટ-2ની જાહેરાત
ગુજરાતમાં લોકસભાની તમામ 26 સીટો જીતવાની મહત્વાકાંક્ષા રાખતા ભાજપના નેતૃત્વને ચૂંટણીમાં મોટો ઝટકો લાગી શકે છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો પર વિવાદાસ્પદ ટીપ્પણી કરતા ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. રૂપાલાએ ત્રણ વખત માફી માંગી…
- આમચી મુંબઈ
સંભાજીનગરમાં મહાયુતિની પ્રચારસભામાં અજિત પવારે જનતાને કરી આ અપીલ
મુંબઈ: મહાયુતિ દ્વારા પૂરજોશમાં પ્રચારસભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને છત્રપતિ સંભાજીનગરમાં પણ શુક્રવારે મહાયુતિ દ્વારા પ્રચારસભા યોજવામાં આવી હતી, જેમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપનારા ઉમેદવારને મત આપવાની અપીલ લોકોને કરી હતી.તેમણે…