- શેર બજાર
શેર બજાર: આ સપ્તાહે ૧૬૦ કંપનીઓના પરિણામ જાહેર થશે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેર બજારના સહભાગીઓ કોર્પોરેટ અર્નિંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે અને તેથી ત્યાં વધુ શેરલક્ષી કામકાજ જોવા મળશે. લગભગ ૧૬૦ કંપનીઓ આ અઠવાડિયે તેમની ત્રિમાસિક કમાણી જાહેર કરી રહી છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, એક્સિસ…
- આપણું ગુજરાત
રાજકોટ લોકસભા બેઠક પર પરેશ ધાનાણીને સારો પ્રતિસાદ, મહાત્મા ગાંધીને નમન કરી જન સંપર્ક શરૂ કર્યો.
સમગ્ર ગુજરાતની જ્યારે રાજકોટ બેઠક પર મજબૂત પરસોતમ રૂપાલા સામે આક્રમક પરેશ ધાનાણી ચૂંટણી લડતા હોય ત્યારે સમગ્ર ગુજરાતના રાજકીય તથા સામાન્ય લોકોની નજર રાજકોટ બેઠક પર હોય તે સ્વાભાવિક છે. ભારતીય જનતા પક્ષે એક મહિના ઉપરથી પ્રચાર પ્રસાર શરૂ…
- આપણું ગુજરાત
રાજકોટ ખાતે ક્ષત્રિય અસ્મિતા આંદોલનનું કાર્યાલય ખુલ્યું, સોથી વધારે ક્ષત્રિયણીઓ પ્રતીક ઉપવાસ પર.
આજરોજ રાજકોટ ખાતે ક્ષત્રિય અસ્મિતા આંદોલનનું કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ક્ષત્રિય આગેવાનો તથા ક્ષત્રિયાણી બહેનો દ્વારા શાંતિપૂર્ણ અને વ્યૂહાત્મક આંદોલનનો પ્રારંભ થયો હતો. સંકલન સમિતિના ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાના જણાવ્યા મુજબ શાંતિપૂર્ણ માર્ગે પુરુષોત્તમ રૂપાલા નો વિરોધ કરવામાં આવશે…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
MVA માટે કપરા ચઢાણ: પૂર્વ સીએમના જમાઇ અજિત પવાર જૂથમાં સામેલ
મુંબઈ: લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પૂરું થઇ ગયું હોવા છતાં હજી સુધી પક્ષપલટાનો સિલસિલો ચાલુ જ છે. મહાવિકાસ આઘાડી (એમવીએ)ના કદાવર નેતાઓ મહાયુતિમાં સામેલ થઇ રહ્યા છે અને તેમાં વધુ એક નામ જોડાયું છે અને તે પણ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ…
- મનોરંજન
વધી બોલીવૂડની આ એક્ટ્રેસની મુશ્કેલીઓ, Supreme Courtએ આપ્યો ઝટકો…
Entertainment Industryમાં Item Number’s કરીને, વિવિધ વિવાદોના મધપૂડા છંછેડીને અવારનવાર લાઈમલાઈટમાં રહેતી Actress Rakhi Sawantને Supreme Courtએ ઝટકો આપ્યો છે અને Bombay High Courtના આદેશ અનુસાર ચાર અઠવાડિયામાં સરેન્ડર કરવાનો આદેશ સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. એટલું જ નહીં…
- મનોરંજન
Badshahની Begum બનશે આ પાકિસ્તાની અભિનેત્રી? ફરી બન્નેના ફોટા થયા વાયરલ
પ્રેમ ભાષા, ધર્મ, દેશના સીમાડા પાર કરી નાખે છે. થોડા સમય પહેલા પાકિસ્તાનથી ભારત આવતી અને ભારતની પાકિસ્તાન જતી મહિલાઓના સમાચારે ધૂમ મચાવી હતી. ત્યારે હવે ફરી એક લવસ્ટોરીની મહેંક પ્રસરી છે. જોકે આ બે સેલિબ્રિટી સાથે જોડાયેલી સ્ટોરી છે.…
- મહારાષ્ટ્ર
Happy Birthday: ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગથી લઈને બૉલીવુડ સ્ક્રીપ્ટ્સ સુધીની સફર ખેડી છે આ સેલિબ્રિટીએ
જેમની નવલકથાઓ પરથી બનતી ફિલ્મો લગભગ સફળતા જ પામે તેવી છાપ ધરાવતા હિન્દી ભાષાના માતબર લેખક ચેતન ભગત (Chetan Bhagat)નો આજે જન્મદિવસ છે. પંજાબી હિન્દુ પરિવારમાં જન્મેલા ચેતનને બાળપણથી જ લેખન પ્રત્યે રસ હતો. શાળાના મેગેઝીનમાં અભ્યાસ દરમિયાન જ સાહિત્યિક…
- નેશનલ
બાણ ચલાવવાનો ઈશારો કરવા બદલ ભાજપના ઉમેદવાર સામે ગુનો દાખલ
હૈદરાબાદ: લોકસભા ચૂંટણીમાં હૈદરાબાદની સીટ પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર કે. માધવી લતા સામે ધાર્મિક ભાવનાને ઠેંસ પહોંચાડવાના આરોપસર એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન રસ્તામાં આવેલી એક મસ્જિદ તરફ જોઈને બાણ ચલાવવાનો ઈશારો કરવાનો તેમનો વીડિયો…
- મનોરંજન
તારા સુતરીયાના હોટ લુકે ચાહકોને મોહી લીધા
હાલ ભલે નેશનલ ક્રશનો ખિતાબ રશ્મીકા મંદાના પાસથી છીનવાઇને તૃપ્તી ડિમરી પાસે ગયો હોય, પરંતુ નેશનલ ક્રશનો ખિતાબ એક સમયે પોતાને સર કરનારી તારા સુતરીયા હાલ પોતાના નવા લુકને લઇને ચર્ચામાં છે અને તેના ફેન્સ તેના આ લુકને જોઇને તેના…
- આમચી મુંબઈ
મુંબઈ યુનિવર્સિટીની બનાવટી માર્કશીટ મુદ્દે ધમાલઃ પોલીસમાં ફરિયાદ
મુંબઈ: મુંબઈ યુનિવર્સિટીની માર્કશીટ 10થી 12 હજાર રૂપિયા આપી મેળવી શકાય છે એવી જાહેરખબર સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થયા પછી યુનિવર્સીટી વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે.આ કથિત બનાવટી માર્કશીટ અંગે મુંબઈ યુનિવર્સીટી પ્રશાસને બાંદરા – કુર્લા સંકુલ (બીકેસી)ના પોલીસ સ્ટેશનમાં લેખિત…