- નેશનલ

બ્રિટનની રાણીના નિવાસસ્થાનમાં થશે અનંત અંબાણી અને રાધિકાના લગ્ન!
મુંબઈ: હાલમાં જ જામનગરમાં અંબાણી કુટુંબ દ્વારા દીકરા અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાની પ્રિ-વેડિંગ ઇવેન્ટ યોજવામાં આવી, જેમાં બોલીવુડના ટોચના સેલિબ્રિટીસ ઉપરાંત દેશ અને વિદેશના ઉદ્યોગપતિઓ તેમ જ ટોચના રાજકારણીઓએ પણ હાજરી પુરાવી હતી. જોકે, લગ્નમાં પહેલા જ આટલી…
- આપણું ગુજરાત

વડોદરામાં સાવ નજીવી બાબતે સગીરની હત્યા, મિત્રએ જ ચાકુના ઘા ઝીંકી ઢીમ ઢાળ્યું
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ચિંતાજનક હદે કથળી રહી છે, નજીવી બાબતે લોકોની હત્યા થઈ જાય છે. સંસ્કારી નગરી વડોદરામાં સાવ ક્ષુલ્લક બાબતે હત્યાની ઘટના સામે આવી છે. મૃતક યુવાન તેના મિત્રને કોઈ ગર્લફ્રેન્ડ ન હોવાના કારણે ચીડવતો હતો. આ…
- IPL 2024

IPL 2024: ચહલે રચ્યો ઈતિહાસ, મુંબઈએ રાજસ્થાનને જીતવા આપ્યો 180 રનનો ટાર્ગેટ
જયપુરઃ અહીં રમાઈ રહેલી આઈપીએલની 17મી સિઝનની 38મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે શરુ થઈ હતી. મુંબઈએ ટોસ જીતીને કેપ્ટન હાર્દિક પંડ્યાએ પહેલી બેટિંગ લેવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તબક્કાવાર વિકેટ ગુમાવતા 200 રનનો અપેક્ષિત સ્કોર…
- મનોરંજન

આતંકી દાઉદ ઇબ્રાહિમ માટે અક્ષય કુમારની પત્નીનો ડાન્સ? જુઓ શું કહ્યું ટ્વિન્કલ ખન્નાએ
મુંબઈ: અંડરવર્લ્ડ અને બોલીવુડના સંબંધો કોઇ છૂપા નથી અને ભૂતકાળમાં સલમાન ખાન, સંજય દત્ત, મહેશ માંજરેકર, રામ ગોપાલ વર્મા જેવા ઘણા બોલીવુડના માંધાતાઓ અંડરવર્લ્ડ સાથે સંપર્કમાં હોવાનું સત્તાવાર રીતે છતું થયું છે. બોલીવુડ અભિનેત્રીઓ પણ અંડરવર્લ્ડના ગેંગ્સ્ટરો સાથે સંબંધ ધરાવતી…
- આમચી મુંબઈ

Metro-3ને લઈને આવ્યા Good News, આ તારીખથી થશે શરૂ…
મુંબઈ: લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી એવી Metro 3ને લઈને મહત્વની માહિતી સામે આવી રહી છે. Metro 3ની ફાઈનલ ટ્રાયલ રન ચાલી રહી છે અને મે મહિનાના અંત સુધીમાં Metro 3 દોડાવવામાં આવશે એવી શક્યતા વ્યકત કરાઈ રહી…
- આમચી મુંબઈ

થાણેમાં એકનાથ શિંદેનું જોરદાર શક્તિપ્રદર્શન
મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે થાણે, કલ્યાણ અને પાલઘર આ ત્રણેય ઠેકાણે ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે અને આમાંના થાણે અને પાલઘર ખાતે રવિવારે રાતે શિંદે દ્વારા પોતાનું પ્રભુત્વ દર્શાવતા જોરદાર શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. શિંદે દ્વારા થાણેમાં…
- મનોરંજન

Big Bએ ખરીદી અહીં જમીન, કિંમત સાંભળીને ઉડી જશે હોંશ…
હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મહાનાયક Amitabh Bachchanએ હાલમાં જ અયોધ્યામાં જમીન ખરીદી હતી એવા અહેવાલો સામે આવ્યા હતા અને અયોધ્યા બાદ બિગ બીએ હવે બીજી એક જમીન પણ ખરીદી છે. આવો જોઈએ આખરે બિગ બીએ ક્યાં જમીની ખરીદી છે અને તેની…
- IPL 2024

Virat Kohliની ગઈકાલની ભૂલ પડી ભારે, BCCIએ લીધું સ્ટ્રિક્ટ એક્શન…
IPL-2024ની 36મી મેચ કોલકતા નાઈટ રાઈડર્સ (KKR) Vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) વચ્ચે રમાઈ હતી અને કહેવાની બિલકુલ જરૂર નથી કે આ મેચ ખૂબ જ રોમાંચક નિવડી હતી. છેલ્લા બોલ સુધી ક્રિકેટપ્રેમીઓ ટીવી સેટ સામે બેસી રહ્યા હતા અને આખરે…
- નેશનલ

કેરળમાં ૮૦,૦૦૦ શિક્ષકને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની તાલીમ અપાશે
તિરુવનંતપુરમઃ દેશમાં પ્રથમ વખત કેરળમાં લગભગ ૮૦,૦૦૦ માધ્યમિક શાળાના શિક્ષકો ૨ મેથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની તાલીમ લેશે. આ કાર્યક્રમ હેઠળ કેરળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ટેક્નોલોજી ફોર એજ્યુકેશન (કેઆઇટીઇ)એ ઓગસ્ટ ૨૦૨૪ સુધીમાં વર્ગ ૮થી ૧૨ના ૮૦,૦૦૦ શિક્ષકને ત્રણ દિવસીય તાલીમ આપવાનું લક્ષ્ય…









