- નેશનલ
Expressway પર દોડતી કારના ટાયર બ્લાસ્ટ! આ ભૂલો બની રહી છે મોતનું કારણ, જાણો તેનાથી કેવી રીતે બચી શકાય
દેશમાં રોડ નેટવર્ક ઝડપથી વિસ્તરી રહ્યું છે અને એક્સપ્રેસ વેની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. જોકે, આ એક્સપ્રેસ વે નાની બેદરકારીના કારણે મોતના કેન્દ્ર બની રહ્યા છે. તાજેતરમાં, ગ્રેટર નોઈડાથી દેવરિયા જઈ રહેલી લગ્નની સરઘસના વરરાજાની કાર યમુના એક્સપ્રેસ…
- આમચી મુંબઈ
એરપોર્ટ પર દાણચોરીની નવી પેર્ટનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો, 2.2 કરોડની હીરા જપ્ત
મુંબઈ: એરપોર્ટ પર દાણચોરી કરવા માટે લોકો અનેક અખતરા કરતાં હોય છે. તાજેતરમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર દાણચોરી કરતાં એક વ્યક્તિને પકડવામાં કસ્ટમ વિભાગને સફળતા મળી છે. કસ્ટમ વિભાગે 4.44 કરોડનું સોનું અને 2.2 કરોડની કિંમતના હીરા જુદા…
- મનોરંજન
Hanuman Jayanti: રીલ લાઈફના હનુમાનજીએ પણ કરવી પડી હતી આવી તપસ્યા
આજે એટલે કે 23 એપ્રિલના રોજ દેશભરમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે અને દરેક શેરીમાં ભંડારાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેથી આજે કોઈ પ્રસાદ વગર રહે નહીં. રામના ભક્ત હનુમાનજીનો મહિમા…
- ઇન્ટરનેશનલ
EUએ ભારતીય નાગરિકો માટે શેંગેન વિઝાના નિયમો બદલ્યા, શું થશે લાભ? જાણો
યુરોપિયન યુનિયને મહત્વનો નિર્ણય લેતા શેંગેન વિઝા (Schengen Visa)ના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. હવે ભારતીય નાગરિકો પણ લાંબી માન્યતા સાથે મલ્ટિપલ એન્ટ્રી શેંગેન વિઝા માટે અરજી કરી શકે છે. યુરોપિયન યુનિયનના રાજદૂત હર્વે ડેલ્ફીને સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X…
- નેશનલ
બ્રિટનની રાણીના નિવાસસ્થાનમાં થશે અનંત અંબાણી અને રાધિકાના લગ્ન!
મુંબઈ: હાલમાં જ જામનગરમાં અંબાણી કુટુંબ દ્વારા દીકરા અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાની પ્રિ-વેડિંગ ઇવેન્ટ યોજવામાં આવી, જેમાં બોલીવુડના ટોચના સેલિબ્રિટીસ ઉપરાંત દેશ અને વિદેશના ઉદ્યોગપતિઓ તેમ જ ટોચના રાજકારણીઓએ પણ હાજરી પુરાવી હતી. જોકે, લગ્નમાં પહેલા જ આટલી…
- આપણું ગુજરાત
વડોદરામાં સાવ નજીવી બાબતે સગીરની હત્યા, મિત્રએ જ ચાકુના ઘા ઝીંકી ઢીમ ઢાળ્યું
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ચિંતાજનક હદે કથળી રહી છે, નજીવી બાબતે લોકોની હત્યા થઈ જાય છે. સંસ્કારી નગરી વડોદરામાં સાવ ક્ષુલ્લક બાબતે હત્યાની ઘટના સામે આવી છે. મૃતક યુવાન તેના મિત્રને કોઈ ગર્લફ્રેન્ડ ન હોવાના કારણે ચીડવતો હતો. આ…
- IPL 2024
IPL 2024: ચહલે રચ્યો ઈતિહાસ, મુંબઈએ રાજસ્થાનને જીતવા આપ્યો 180 રનનો ટાર્ગેટ
જયપુરઃ અહીં રમાઈ રહેલી આઈપીએલની 17મી સિઝનની 38મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે શરુ થઈ હતી. મુંબઈએ ટોસ જીતીને કેપ્ટન હાર્દિક પંડ્યાએ પહેલી બેટિંગ લેવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તબક્કાવાર વિકેટ ગુમાવતા 200 રનનો અપેક્ષિત સ્કોર…
- મનોરંજન
આતંકી દાઉદ ઇબ્રાહિમ માટે અક્ષય કુમારની પત્નીનો ડાન્સ? જુઓ શું કહ્યું ટ્વિન્કલ ખન્નાએ
મુંબઈ: અંડરવર્લ્ડ અને બોલીવુડના સંબંધો કોઇ છૂપા નથી અને ભૂતકાળમાં સલમાન ખાન, સંજય દત્ત, મહેશ માંજરેકર, રામ ગોપાલ વર્મા જેવા ઘણા બોલીવુડના માંધાતાઓ અંડરવર્લ્ડ સાથે સંપર્કમાં હોવાનું સત્તાવાર રીતે છતું થયું છે. બોલીવુડ અભિનેત્રીઓ પણ અંડરવર્લ્ડના ગેંગ્સ્ટરો સાથે સંબંધ ધરાવતી…
- આમચી મુંબઈ
Metro-3ને લઈને આવ્યા Good News, આ તારીખથી થશે શરૂ…
મુંબઈ: લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી એવી Metro 3ને લઈને મહત્વની માહિતી સામે આવી રહી છે. Metro 3ની ફાઈનલ ટ્રાયલ રન ચાલી રહી છે અને મે મહિનાના અંત સુધીમાં Metro 3 દોડાવવામાં આવશે એવી શક્યતા વ્યકત કરાઈ રહી…