- સ્પોર્ટસ

પાકિસ્તાનની ફેમસ મહિલા ક્રિકેટરે હકાલપટ્ટીના ડરથી નિવૃત્તિ જાહેર કરી દીધી કે શું?
કરાચી: પાકિસ્તાનની મેન્સ ક્રિકેટ ટીમ જેમ વર્ષોથી અણધાર્યા પર્ફોર્મન્સ અને અણધાર્યા પરિણામો માટે જાણીતી છે એમ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)માં પણ ઘણી વાર અણધાર્યું બનતું હોય છે. એના ચીફ તો જાણે છાશવારે બદલાતા હોય છે અને મેન્સ ટીમના કૅપ્ટનપદે પણ…
- નેશનલ

‘ખોટા નિવેદનો ન કરો, ન્યાયપત્રની વાસ્તવિકતા મળીને સમજાવીશું’: વડા પ્રધાન મોદીને ખડગેનો પત્ર
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024(Loksabha Election) માટેના પ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ કોંગ્રસના મેનિફેસ્ટોને ચૂંટણી મુદ્દો બનાવ્યો છે. વડા પ્રધાન અગાઉ કોગ્રેસના મેનિફેસ્ટોને ‘મુસ્લિમ લીગનો મેનિફેસ્ટો’ ગણાવી ચુક્યા છે. એવામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લકાર્જુન ખડગેએ આજે વડા પ્રધાન નરેન્દ્ર…
- સ્પેશિયલ ફિચર્સ

હીટસ્ટ્રોકથી બચવા આ ઉપાય છે એકદમ હીટ, તમે પણ અજમાવો….
એપ્રિલ મહિનામાં જ આકરા તાપની શરૂઆત થઇ ગઇ છે. ઘરમાં એસી કુલર તો બંધ થતા જ નથી અને બપોરના સમયે બહાર નીકળવાની કોઇ હિંમત કરતું નથી. આવા સમયે આપણે પણ એવી ચીજો ખાવી જોઇએ જે શરીરને શીતળતા બક્ષે, ગરમી સામે…
- મનોરંજન

Abhishek Bachchanએ એવું તે શું કર્યું કે લોકોએ કહ્યું કે દીકરો હોય તો આવો…
બોલીવુડના મોસ્ટ પાવરફૂલ અને પરફેક્ટ ફેમિલીમાં જેમની ગણતરી થાય છે એવી Bachchan Family દર થોડા સમયે કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતી જ હોય છે. પણ છેલ્લાં કેટલાક સમયની વાત કરીએ તો આ ફેમિલી અંદરો અંદરના વિખવાદને કારણે વધુ લાઈમલાઈટમાં રહી…
- સ્પોર્ટસ

જુઓ, ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટરને કયા પ્રાણીએ ઘાયલ કર્યો અને કોણે બચાવ્યો?
હરારે: 1993થી 2003 દરમ્યાન ઝિમ્બાબ્વે વતી 200 જેટલી ઇન્ટરનૅશનલ મૅચ રમીને 5,000 રન બનાવવા ઉપરાંત 140 વિકેટ લેનાર પેસ બોલિંગ ઑલરાઉન્ડર ગાય વિટ્ટલે તેની કરીઅર દરમ્યાન ઘણા પડકારરૂપ બોલર અને બૅટરનો સામનો કર્યો હશે અને એમાં સફળ પણ થયો હશે,…
- રાશિફળ

આજનું રાશિફળ (25-04-24): આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે લાભદાયી…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. આજે તમારા પરિવારમાં વિખવાદ થઈ શકે છે અને એને કારણે તમને પરેશાની થઈ શકે છે. આજે તમે થોડો સમય આનંદમાં પસાર કરશો. કોઈ પાસેથી પણ વાહન માંગીને ચલાવવાનું ટાળો. તમારું…
- આપણું ગુજરાત

રાજકોટના ડો. હેમાંગ વસાવડાની X પરની પોસ્ટથી થયો ખળભળાટ?
સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું અને અન્ય ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે. પોતાના મૂળભૂત અધિકારનો પ્રયોગ કરવાની લાંબા સમયથી રાહ જોઈ રહેલા સુરતના મતદારો નિરાશ થયા છે.…
- મનોરંજન

પુત્ર તૈમુર સાથે તાન્ઝાનિયામાં વેકેશન માણી રહી છે કરીના, સોશિયલ મીડિયા પર તસવીરો કરી શેર
લોકપ્રિય અભિનેત્રી કરીના કપૂરનો જાદુ બોલિવૂડમાં જ નહીં સોશિયલ મીડિયા પર પણ જોઈ શકાય છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સનું દિલ જીતવામાં કોઈ કસર છોડતી નથી. કરીના તેની પાર્ટીઓ અને તેના પ્રવાસના દિવસોની…
- IPL 2024

પંતે બતાવ્યો પરચો, વર્લ્ડ કપ માટે ફિક્સ જ થઈ ગયો સમજો
આઠ સિક્સર, પાંચ ફોર સાથે બનાવ્યા અણનમ 88, છેલ્લી ઓવરમાં દિલ્હીનો 31 રનનો વિક્રમ, મોહિત 73 રન સાથે સૌથી મોંઘો નવી દિલ્હી: પહેલી આઠમાંથી પાંચ મૅચ હારી જવાને કારણે પૉઇન્ટ્સ-ટેબલમાં હંમેશાં છેલ્લા ત્રણ સ્થાનમાં જ રહેનાર દિલ્હી કૅપિટલ્સની ટીમે હોમ-ગ્રાઉન્ડ…









