- આમચી મુંબઈ

સલમાન ખાન ગોળીબાર કેસ: શૂટરો સુધી પિસ્તોલ અને કારતૂસો પહોંચાડનારા બે પંજાબમાં ઝડપાયા
મુંબઈ: અભિનેતા સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર કરનારા બન્ને શૂટરો સુધી પિસ્તોલ અને કારતૂસો પહોંચાડનારા બે શકમંદને પંજાબમાં પકડી પાડવામાં આવ્યા હતા. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉત્તર પંજાબથી પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ સુભાષ ચાંદેર (37) અને અનુજ થાપન (32)…
- મનોરંજન

રવિના ટંડને દીકરીને ‘લવ એન્ડ વેડિંગ’ અંગે શું આપી સલાહ આપી?
મુંબઈ: બૉલીવૂડની અભિનેત્રી રવિના ટંડન (Raveena Tandon)ના ‘ટીપ ટીપ બારસા પાની’ના સોન્ગના તો સૌકોઈ દિવાના છે. નેવુંના દાયકાની ટોચની અભિનેત્રીઓમાંથી એક રવિના ટંડન આજે પણ તેની અદાને લઈને લોકો વચ્ચે પ્રખ્યાત છે. હાલમાં રવિના તેની પ્રોફેશનલ લાઈફ સાથે તેની દીકરી…
- આમચી મુંબઈ

કૉંગ્રેસ તરફથી ઉત્તર મધ્ય મુંબઈ બેઠક પર વર્ષા ગાયકવાડ ઉમેદવારી
મુંબઈ: ઉદ્ધવ જૂથ અને શરદ પવાર જૂથ દ્વારા ગુરુવારે ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો ત્યારે કૉંગ્રેસ દ્વારા ઉત્તર-મધ્ય મુંબઈ બેઠક માટેના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠક માટે મુંબઈ કૉંગ્રેસના અધ્યક્ષ વર્ષા ગાયકવાડને ઉમેદવારી સોંપી છે. ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ…
- આમચી મુંબઈ

બીજા તબક્કાના મતદાન પૂર્વે મહાવિકાસ આઘાડીએ કમર કસી
મુંબઈ: લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આવતીકાલે કરવામાં આવ્યા પૂર્વ આજે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના અને શરદ પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) દ્વારા ચૂંટણી ઢંઢેરો એટલે કે મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો હતો.શરદ પવારની એનસીપી દ્વારા બહાર પાડવામાં આવેલા ચૂંટણી ઢંઢેરામાં…
- આપણું ગુજરાત

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતાઃ 3.60 કરોડની ગાડીઓ પરત મેળવી…
રાજકોટ: સેલ્ફડ્રાઇવિંગ કાર ભાડે આપતા લોકો પાસેથી કાર ભાડે લઈ અને બારોબાર ગીરવે અથવા તો વેચી મારવાનું કૌભાંડ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યું હતું. આરોપી સેલ્ફ ડ્રાઇવિંગ માટે 15-20 દિવસ માટે ભાડે ગાડી લઈ જતા હતા. ભાડે લીધેલ ગાડીનો ઉપયોગ…
- નેશનલ

112 વર્ષના બાને મુંબઈમાં બૂથ પર જઈને મતદાન કરવાની નેમ…
ભારતના લોકશાહીના પહેલાં ઉત્સવને પણ નજરે જોનારા 112 વર્ષના કંચનબેન બાદશાહ ફરી એક વખત 2024ની ચૂંટણીમાં ભાગ લઈને મતદાન કરીને પોતાની ફરજ બજાવવા માટે ઉત્સાહથી થનગની રહ્યા છે. કંચનબેને દેશની પહેલી જાહેર ચૂંટણીમાં પણ ભાગ લીધો હતો અને હવે તે…
- આપણું ગુજરાત

વડોદરા હરણી લેક કાંડમાં હાઇકોર્ટ લાલઘૂમ; કોની સામે શિક્ષાત્મક પગલાં લેવા કર્યો હુકમ ?
વડોદરાના હરણી લેક ઝોનમાં જાન્યુઆરી મહિનાની 18મીએ ઘટેલી એક દુર્ઘટ્નામાં 12 બાળક સહિત 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટના કેસમાં હાઇકોર્ટમાં સુઓમોટો સુનાવણી દરમિયાન હાઇકોર્ટે વડોદરાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સામે ડિસિપ્લિનરી પગલાં લેવા માટે અર્બન હાઉસિંગના સેક્રેટરીને…
- આમચી મુંબઈ

પીએમ મોદીના વિકાસકાર્યો હિમાલય જેવા અને કોંગ્રેસના કાર્યો ટેકરી જેવાઃ એકનાથ શિંદે
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ છત્રપતિ સંભાજીનગર ખાતે મહાયુતિના ઉમેદવાર માટે પ્રચાર કરતા વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ કર્યા હતા, જ્યારે ઉદ્ધવ ઠાકરે ઉપર ટીકાસ્ત્રો છોડી તેમને રંગ બદલનારા કાચિંડા સમાન ગણાવ્યા હતા.શિવસેનાના ઉમેદવાર સાંદિપન ભુમરે માટે…
- આમચી મુંબઈ

ચૂંટણી પંચની નોટિસ પછી ઉદ્ધવ ઠાકરે જૂથે કરી મોટી ભલામણ
મુંબઈ: ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના દ્વારા પોતાના ચૂંટણી પ્રચાર માટેના ગીતમાં ભવાની માતા અને હિંદુ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો તેની વિરુદ્ધ ચૂંટણી પંચ દ્વારા વાંધો ઉઠાવી નોટિસ મોકલવામાં આવી હતી, ત્યાર બાદ ઉદ્ધવ ઠાકરે જૂથ આ મામલે કોઇ બાંધછોડ નહીં…
- નેશનલ

શું અરૂણ જેટલી પણ લાવ્યા હતા વિરાસત ટેક્સ જેવો કાયદો?
નવી દિલ્હીઃ Congress leader Sam Pitrodaએ વિરાસત ટેક્સ અંગે નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સહિત ભાજપના નેતાઓ કૉંગ્રેસ પર વરસી પડ્યા છે ત્યારે એક અહેવાલ દ્વારા એવી માહિતી મળી છે કે…









