- ઇન્ટરનેશનલ

દુબઈમાં બનશે વિશ્વનું સૌથી મોટું ઈન્ટરનેશનલ એરપોર્ટ
દુબઈઃ યુએઈ (યુનાઈટેડ આરબ અમિરાત)એ રવિવારે અલ મકતુમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર નવું વિશ્વનું સૌથી મોટું ટર્મિનલ બનાવવાનું શરૂ કર્યું છે, જેની અંદાજિત કિંમત 35 બિલિયન (રૂ. 2.9 લાખ કરોડ) હશે.દુબઇના શાસક અને વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે…
- નેશનલ

I.N.D.I.A. ગઠબંધનની ફોર્મ્યુલા છે સહયોગી પક્ષને એક-એક વર્ષ વડા પ્રધાનપદ: મોદી
દાવણગેરે (કર્ણાટક): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કર્ણાટકમાં એવો દાવો કર્યો હતો કે I.N.D.I.A. ગઠબંધન દ્વારા એવી ફોર્મ્યુલા ઘડવામાં આવી છે કે તેઓ સત્તામાં આવશે તો દરેક સહયોગી પક્ષને એક -એક વર્ષ માટે વડા પ્રધાનપદ આપવામાં આવશે આવી વ્યવસ્થામાં દેશનું…
- આમચી મુંબઈ

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડે મુંબઈમાંથી અપક્ષ તરીકે ચૂંટણી લડશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ડીજીપી (ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ) સંજય પાંડે મુંબઈની ઉત્તર-મધ્ય મુંબઈ સંસદીય બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા છે.ઉદ્ધવ ઠાકરેના નજીકના ગણાતા પાંડેની નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)…
- મનોરંજન

શોકિંગઃ વ્હોટ્સએપ પર આ મેસેજ લખીને આ ભોજપુરી અભિનેત્રીએ ભર્યું અંતિમ પગલું
ભાગલપુર: લાઇમલાઇટમાં રહેતા ફિલ્મી સિતારાઓ ખરી લાઇફમાં કેટલા અંધકારમાં હોય છે અને કંટાળીને હતાશામાં આત્મહત્યા કરી લેતા હોય છે તેના અનેક ઉદાહરણો છે. આ જ રીતે વધુ એક અભિનેત્રીએ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના બિહારના ભાગલુપરમાં સામે આવી છે. ભોજપુરી…
- આમચી મુંબઈ

પુણેમાં પેટ્રોલ@50 Rs, જાણો શું છે આખી સ્કીમ…
પુણેઃ દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. મતદાનના બે તબક્કા પૂરા થયા છે અને આ બંને તબક્કામાં વિદર્ભના મતદારો સૌથી વધુ નિરુત્સાહ જોવા મળ્યા હતા. આ વખતે વિદર્ભમાં 2019 કરતાં પણ ઓછું મતદાન થયું હતું. આ ઓછા થયેલાં મતદાનનો…
- નેશનલ

બેદરકારીઃ વાહન ચલાવતા મોબાઈલનો ઉપયોગ કરનારાની સંખ્યામાં 149 ટકાનો વધારો
નવી દિલ્હીઃ રસ્તા પર વાહન ચલાવતી વખતે અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે. છેલ્લા કેટલાક સમયથી રોડ અકસ્માતમાં વધારો જોવા મળ્યો છે. એવામાં દિલ્હી ટ્રાફિક પોલીસે જાણકારી આપતા કહ્યું હતું કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે દિલ્હીમાં વાહન ચલાવતી વખતે…
- નેશનલ

ટીનેજ ચેસસમ્રાટ ગુકેશ પર લાખો રૂપિયાના ઇનામની વર્ષા
ચેન્નઈ: તાજેતરમાં કૅનેડાના ટૉરન્ટોમાં કૅન્ડિડેટ્સ નામની ચેસ જગતની પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જીતીને ચેન્નઈ પાછા આવી ગયેલા 17 વર્ષના ડી. ગુકેશને તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિને રવિવારે 75 લાખ રૂપિયાનું રોકડ ઈનામ આપ્યું છે. સીએમે શાલ ઓઢાડીને તેનું બહુમાન કર્યું હતું…
- નેશનલ

મમતા સરકારે કોલકાતા હાઈ કોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો, જાણો શું સમગ્ર મામલો
પશ્ચિમ બંગાળ સરકારે કોલકાતા હાઈ કોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે, કોલકાતા હાઈ કોર્ટે સંદેશખાલીમાં સીબીઆઈ તપાસનો નિર્દેશ આપ્યો હતો. આ અરજી પર સોમવારે સુનાવણી થશે. CBI સંદેશખાલીમાં મહિલાઓ સામેના ગુનાઓ અને જમીન હડપ કરવાના આરોપોની તપાસ કરી રહી છે.…
- આમચી મુંબઈ

માનખુર્દની યુવતીની હત્યા કરી મૃતદેહ ઉરણમાં ફેંક્યો: પ્રેમીની ધરપકડ
થાણે: લગ્ન માટે દબાણ કરનારી માનખુર્દની યુવતીની હત્યા કરી મૃતદેહ ઉરણમાં ખાડીને કિનારે ફેંકવામાં આવ્યો હતો. ઉરણમાં ચાદરમાં વીંટાળેલો યુવતીનો મૃતદેહ મળી આવ્યા પછી પોલીસે તપાસ હાથ ધરી દક્ષિણ મુંબઈમાં રહેતા પ્રેમીની ધરપકડ કરી હતી.ઉરણ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર સતીશ…









