- આમચી મુંબઈ
કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ તાકીદે પૂરો કરવાની માગણી કરી
મુંબઈ: બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ધારાવીમાં આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય સામાજિક ન્યાય ખાતાના પ્રધાન રામદાસ આઠવલેએ ધારાવીના તાકીદે રિડેવલપમેન્ટની માગણી કરી હતી. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી તરીકેની ઓળખ ધરાવતા ધારાવીમાં નાગિરકોને સારી અને સુસજ્જ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે પ્રોજેક્ટની ગતિ…
- IPL 2025
આઇપીએલ-2025માં પહેલી વાર બાંગ્લાદેશી ક્રિકેટરઃ જાણો, કઈ ટીમે કોને મેળવ્યો…
નવી દિલ્હીઃ માર્ચ મહિનામાં આઇપીએલ (IPL-2025)ની વર્તમાન સીઝન માટે આયોજિત ખેલાડીઓની હરાજીમાં બાંગ્લાદેશ (BANGLADESH)ના 13માંથી એક પણ પ્લેયરને કોઈ પણ ફ્રૅન્ચાઇઝીએ નહોતો ખરીદ્યો, પરંતુ બુધવારે નિયમોમાં થયેલા ફેરફારને આધીન દિલ્હી કૅપિટલ્સ (DC)એ ઑસ્ટ્રેલિયાના આક્રમક બૅટ્સમૅન જેક ફ્રેઝર-મૅકગર્ક (JAKE FRAZER-MCGURK)ના સ્થાને…
- નેશનલ
કર્નલ સોફિયા અંગે ટિપ્પણી કરનારા ભાજપના નેતાની મુશ્કેલી વધી, હાઈ કોર્ટે FIR નોંધવાનો આપ્યો આદેશ
ભારતે ઓપરેશન સિંદૂર (Operation Sindoor)થી પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓને મારીને પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. આ દરમિયાન જેની પર ભારત ગર્વ લઈ રહ્યું છે તેવું નામ સોફિયા કુરેશીનું છે, પરંતુ મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના એક વરિષ્ઠ નેતાએ કર્નલ…
- આમચી મુંબઈ
મઢમાં બનાવટી નકશાના આધારે બાંધેલા ૧૪ બાંધકામ જમીનદોસ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મઢ પરિસરમાં અનધિકૃત રીતે ઊભા કરવામાં આવેલા બાંધકામના વિરોધમાં મુંબઈ મહાનગરપાલિકાની છેલ્લા બે અઠવાડિયાથી કાર્યવાહી ચાલી રહી છે, જે અંતર્ગત મંગળવારે ૧૪ બાંધકામને તોડી પાડવામાં આવ્યા હતા.બનાવટી નકશાનો આધાર લઈને મઢ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામ ઊભા…
- નેશનલ
વડાપ્રધાન મોદીની આદમપુરની મુલાકાત બાદ, ઓવૈસીએ શરીફ અને મુનીરને આપી ચેલેન્જ
નવી દિલ્હી: ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો, જયારે પાકિસ્તાનના દરેક ડ્રોન હુમલાને ભારતની એર ડિફેન્સ સિસ્ટમે નાકામ બનાવ્યા હતાં. યુદ્ધ વિરામ બાદ ભારતના વડાપ્રધાન મોદીએ ગઈ કાલે સોમવારે સાંજે રાષ્ટ્રને નામ સંબોધન આપ્યું હતું, ત્યાર બાદ…
- નેશનલ
ઓપરેશન સિંદૂર પછી મોદી સરકારનો મોટો નિર્ણયઃ વધુ એક સેમી-કન્ડક્ટર યુનિટનું નિર્માણ કરાશે
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે આક્રમક સંઘર્ષ પછી બંને પક્ષે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આજે કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં ઉત્તર પ્રદેશના જેવરમાં સેમી-કન્ડક્ટર યુનિટ નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે દેશમાં છઠ્ઠી સેમી-કન્ડક્ટર યુનિટ ઊભો…
- નેશનલ
સીબીએસઈની પરીક્ષામાં અમદાવાદની ઈશાનીએ રચ્યો ઈતિહાસ, દરેક વિષયમાં મેળવ્યા 100 ટકા માર્ક્સ
કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ (CBSE 12th Result) જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરતા હોય છે. આ વર્ષના પરિણામમાં અમદાવાદની ઈશાની દેબનાથે (Ishani Debnath) બોર્ડની પરીક્ષામાં દરેક વિષયમાં 500માંથી…
- ઈન્ટરવલ
તસવીરની આરપાર: ભારતે પાકિસ્તાનને જેવો જડબાતોડ જવાબ આપ્યો, એવું નાટક ‘જાણતા રાજા’ મોરબીમાં ભજવાય છે
-ભાટી એન. મચ્છુ કાંઠો ને મોરબી, વચ્ચમાં વાંકાનેર,ઇ ‘નર ફટાધર નિપજે ઈ’ પાણી હુંદો ફેર. ભારતે ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પાકિસ્તાનને જેવો પાઠ: ભણાવ્યો છે, એવું ઐતિહાસિક યુદ્ધ મોરબીના આંગણે જાણતા રાજા મહા નાટકમાં છે, જેમાં શિવાજીનો અદ્ભુત જુસ્સો નિહાળવા જેવો…
- ઈન્ટરવલ
વ્યંગ : કિસ્સા પાકિસ્તાન કા… જૂતાં ચોરીમાં કોનો હાથ કે પગ હશે?
-ભરત વૈષ્ણવ ‘સલામ વાલેકુમ નસરત આપા.’ એક મુસ્લિમ ખાતૂને સબ્જી મંડીમાં બીજી મહિલાનું અભિવાદન કયુર્ં. મુસ્લિમ મહિલા કિલ્લાની જેમ કાળા વસ્ત્રોથી ઢંકાયેલી હતી. હિજાબમાંથી નેણનકશાના દિદાર થાય..આંખો પાણીદાર હતી. તેનું નામ મરિયમ હતું. ‘વાલેકુમ સલામ મરિયમબાનુ’ બીજી બેગમે કહ્યું. એ…