- નેશનલ

સંદેશખાલી બનાવ બંગાળને બદનામ કરવાનું ભાજપનું કાવતરું: ટીએમસી
કોલકાતા: ટીએમસી (તૃણમૂલ કૉંગ્રેસ)ના નેતાઓ દ્વારા મહિલાઓ પરના જાતીય અત્યાચારને કારણે પ્રસિદ્ધિમાં આવેલા સંદેશખાલી પ્રકરણે શનિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો પ્રસારિત કરીને એવો દાવો કર્યો છે કે આખું પ્રકરણ લોકસભાની ચૂંટણી પહેલાં પશ્ર્ચિમ બંગાળને બદનામ કરવાનું ભાજપનું કાવતરું હતું.આ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

આ વખતની ચૂંટણી ગરીબ ચા વિક્રેતાના દીકરા અને ચાંદીની ચમચી સાથે જન્મેલા રાહુલ વચ્ચે છે: અમિત શાહ
દમણ: કેન્દ્રીય પ્રધાન અમિત શાહે શનિવારે કહ્યું હતું કે આ વખતની લોકસભાની ચૂંટણીઓ ગરીબ ચા વિક્રેતાના ઘરમાં જન્મેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચાંદીની ચમચી સાથે જન્મેલા રાહુલ ગાંધી વચ્ચેની લડાઈ છે.કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ચૂંટણી રેલીને સંબોધતાં શાહે એવો આક્ષેપ…
- આમચી મુંબઈ

લિવ-ઈન પાર્ટનર પાસેથી 30 લાખની ખંડણી માગવા પ્રકરણે મહિલાની ધરપકડ
મુંબઈ: લિવ-ઈન પાર્ટનર અને તેના મિત્રો વિરુદ્ધ ગૅન્ગ રૅપની ફરિયાદ નોંધાવવાની ધમકી આપી 30 લાખ રૂપિયાની કથિત ખંડણી માગવાના કેસમાં ભાયંદરની નવઘર પોલીસે મહિલાની ધરપકડ કરી હતી.મીરા રોડના નયા નગર ખાતે રહેતા સય્યદ અનવર ઈસામુદ્દીન હુસેન (36)ની ફરિયાદને આધારે પોલીસે…
- આમચી મુંબઈ

સગીરાની અંગત તસવીરો ઈન્ટરનેટ પર શૅર કરનારો યુવક દહેરાદૂનમાં ઝડપાયો
થાણે: સોશિયલ મીડિયા પર મિત્રતા કર્યા પછી 13 વર્ષની સગીરાની અંગત તસવીરો ઈન્ટરનેટ પર કથિત રીતે શૅર કરવા બદલ પોલીસે યુવકની ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં ધરપકડ કરી હતી.પકડાયેલો આરોપી રોહિત કુમાર (21) બિહારનો વતની છે. રોહિતે થાણેમાં રહેતી સગીરા સાથે સોશિયલ…
- મનોરંજન

શું રિષભ પંત સાથે લગ્ન કરવા માગે છે ઉર્વશી રોતેલા?
બોલિવૂડની ખૂબસુરત અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને રિષભ પંત વચ્ચેની લવ-હેટ રિલેશનશીપ કોઇનાથી અજાણી નથી. થોડા વર્ષો પહેલા એવા સમાચાર જાણવા મળ્યા હતા કે પંત અને ઉર્વશી ડેટિંગ કરી રહ્યા હતા. પણ ત્યાર બાદ ક્યારે તેમની દોસ્તી દુશ્મનીમાં બદલાઇ ગઇ એ…
- સ્પેશિયલ ફિચર્સ

… પેટ્રોલ પંપ પર જતાં જ કપાઈ જશે રૂ. 10,000નું ચલાણ!
જો તમે પણ ડ્રાઈવિંગ કરો છો તો આ સમાચાર તમારા માટે જ છે. આપણે ત્યાં અનેક ટ્રાફિક રૂલ્સ છે પણ મોટાભાગના લોકો આ રૂલ્સને તોડી-મરોડીને અભેરાઈ પર ચડાવી દે છે. રૂલ્સ તોડવા માટે હજારો રૂપિયાનો દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી…
- આમચી મુંબઈ

રસપ્રદ રહેશે સોલાપુર બેઠકની જંગ
મુંબઈ: મહારાષ્ટ્રમાં મુંબઈની બેઠકો ઉપરાંત નાશિક, બારામતી અને સોલાપુર જેવી બેઠકો પર પણ ચૂંટણીનો રસપ્રદ રંગ જામશે. કારણ કે સોલાપુર બેઠક કૉંગ્રેસનો ગઢ માનવામાં આવે છે અને મહાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન તેમ જ એક સમયે કેન્દ્રીય ગૃહ પ્રધાન રહી ચૂકેલા…
- રાશિફળ

વૃષભ રાશિમાં બની રહ્યો છે ચતુર્ગ્રહી યોગ, આ ચાર રાશિના જાતકોનો શરુ થશે Golden Period…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરે છે અને ચાલી રહેલો મે મહિનો ગ્રહોના ગોચરની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો સાબિત થવા જઈ રહ્યો છે. મે મહિનામાં કેટલાક મહત્ત્વના ગ્રહો ગોચર કરી રહ્યા છે અને…
- નેશનલ

જાણો કોણ હતી ભારતની પ્રથમ મહિલા પહેલવાન, ગૂગલે આજે જ શા માટે બનાવ્યું ડૂડલ?
ગુગલે આજે એટલે કે 4મેના રોજ હમીદા બાનોને યાદ કરી એક ડૂડલ બનાવ્યું છે. હમીદા બાનો ભારતની પહેલી મહિલા પહેલવાન હતી. આજના દિવસે 1954માં યોજાયેલી એક કુસ્તી મેચમાં માત્ર 1 મિનિટ અને 34 સેકન્ડમાં જીત નોંધાવ્યા બાદ હમીદા બાનોની આંતરરાષ્ટ્રિય…









